દરિયાદીલી તો આને કહેવાય, ભીખ માંગીને જમા કરેલા 6 લાખ રૂપિયા મહિલાએ શહીદોના પરિવારને સમર્પિત કર્યા

અજમેરમાં મંદિરની બહાર ભીખ માંગનાર એક વૃદ્ધ મહિલા દેવકી શર્માએ જીવનભર જે રાશિ જમા કરી હતી તે પુલવામા હુમલામાં શહીદ થયેલા જવાનોના પરિવારને સમર્પિત કરી દીધી છે. હકીકતમાં આવું દેવકીની ઇચ્છાનુસાર કરવામાં આવ્યું છે જેનું નિધન આશરે 6 મહિના પહેલા થઇ ચુક્યુ છે. અજમેરના બજરંગ ગઢ સ્થિત માતા મંદિરમાં ગત 7 વર્ષથી દેવકી શર્મા ભીખ […]

CRPF એટલે શું? દેશની મહત્વની આ સેના વિશે જાણો સંપૂર્ણ વિગત..

જેવી રીતે સશસ્ત્ર સેનાની ત્રણ પાંખો દેશ માટે સતત કાર્યશીલ હોય છે. તેવી જ રીતે અર્ધ લશ્કરી દળ એટલે કે પેરા મિલિટરી ફોર્સ પણ ખડેપગે હોય છે. જો આપણુ દુર્ભાગ્ય છે કે, આપણે આપણા અર્ધલશ્કરી દળોને પુરી રીતે ઓળખતા નથી. શું હોય છે આપણા અર્ધ લશ્કરી દળોની કામગીરી, શું હોય છે તેના ગઠનનો હેતું, શું […]

ભારતના વેપારીઓની પાકિસ્તાન પર ‘સર્જિકલ સ્ટ્રાઈક’, પુલવામા હુમલાથી ગુસ્સે ભરાયેલા આયાતકાર ભારતીય વેપારીઓએ સીમેન્ટના કન્ટેનરો પાછા મોકલ્યા

પુલવામા આતંકી હુમલાને લઇને દેશભરમાં લોકોના ગુસ્સાનો પારો આસમાને પહોંચ્યો છે. જે અંતર્ગત ભારતીય કારોબારીઓએ પાકિસ્તાનથી સિમેન્ટની આયાત પર પ્રતિબંધ મૂકી દીધો છે. પાકિસ્તાનથી પ્રગટ થનારા ધ ડોન અખબાર મુજબ ભારતીય વેપારીઓએ પાકિસ્તાનથી મોકલેલા 600-800 સીમેન્ટના કેન્ટેનરોને પાછા મોકલ્યા છે. કન્ટેનરો હાલમાં કરાચી પોર્ટ,કોલંબો અને દુબઇના બંદરે ઉતારવામાં આવ્યા છે. સરકારે આર્થિક અને રાજનીતિક મોર્ચે […]

અમેરીકામાં બેઠાં-બેઠાં શહીદોના પરિવારો માટે પટેલ યુવાને 6 કરોડનું ફંડ એકઠું કર્યું

જમ્મુ કશ્મીરના પુલવામા હુમલામાં 40 જેટલાં જવાનો શહીદ થઈ ગયાં છે. આ શહીદોના પરિવારો માટે હાલ દેશમાં લોકો પોતાની યથાશક્તિ મુજબ મદદ મોકલી રહ્યાં છે. આ હુમલામાં શહીદ થયેલાં જવાનોના પરિવાર માટે હવે 26 વર્ષનો એક મૂળ ભારતીય પટેલ યુવાન આગળ આવ્યો છે. અમેરીકામાં રહેતાં વડોદરાના વિવેક પટેલે માત્ર 6 દિવસમાં શહીદોના પરિવારો માટે 6 […]

નિવૃતિમાં ટાઇમ પાસ કરવાને બદલે નિરાધાર વૃદ્ધો માટે 24 કલાક ખડેપગે સેવા કરતા રસિકભાઈ

વડોદરા : વૃદ્ધાવસ્થામાં બાંકડા પર બેસી ટાઇમ પાસ કરવાને બદલે કોઈના મોઢા પર સ્મિત આવે તેવું કામ કરવાની ભાવના સાથે રસિકભાઈ જોષીએ સંપૂર્ણ સમય ગરીબ બાળકો,વૃદ્ધોની સેવા પાછળ વિતાવે છે.આજે તેઓ આનંદ આશ્રમ, સ્નેહ ફાઉન્ડેશન,જલારામ સેવા ટ્રસ્ટ જેવી પાંચેક સંસ્થાઓ સાથે જોડાઈને સેવાકાર્ય કરે છે. વસ્ત્રદાન સેવા થકી રસિકભાઈએ છેલ્લાં 4 વર્ષમાં 8 લાખથી વધારે […]

પુલવામા હુમલા બાદ વાયરલ થયો આ વૃદ્ધ મહિલાનો ફોટો

પુલવામા હુમલામાં 40 જવાનોની શહાદતથી આખો દેશ દુ:ખી છે.સોશિયલ મીડિયાથી માંડીને દરેક શેરી, ચોકમાં શહીદોને શ્રદ્ધાંજલિ અપાઈ રહી છે. આ દરમિયાન એક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. તસવીરમાં જોવા મળી રહ્યું છે કે એક વૃદ્ધ મહિલા હાથ જોડીને માથું નમાવીને શહીદ જવાનને શ્રદ્ધાંજલિ આપી રહી છે. આ તસવીરને CRPFએ તેના ટ્વીટર હેન્ડર […]

સરકાર પરવાનગી આપે તો 700 સાથીઓ સાથે પાકને ધૂળ ચટાડી દઉંઃ ડાકુ મલખાન સિંહ

ચંબલના શેર કહેવાતા દસ્યૂ સરગના મલખાન સિંહે પુલવામા આતંકી હુમલાથી રોષે ભરાયો છે. તેમણે પાકિસ્તાનને લલકાર્યું છે. ડાકૂ મલખાને કહ્યું કે, મધ્યપ્રદેશમાં 700 બાગી બચ્યાં છે. જો સરકાર અમને વેતન વિના એક વાર બોર્ડર જવાની અનુમિત આપે.. પાકિસ્તાનને ઘૂળ ચટાવી દઇશું. અમે દેશ માટે મારવા અને ખુદ મરવા પણ તૈયાર છીએ. માં ભવાનીની કૃપા રહી […]

મહિલાને વાત-વાત પર આવતો હતો ગુસ્સો, ઘર-પરિવાર અને સોસાયટીના લોકો તેનાથી હતા પરેશાન, એક સંતે તેને ગુસ્સો ઓછો કરવાની દવા આપી, એક સપ્તાહમાં તેનો ગુસ્સો થઈ ગયો ઓછો, મહિલાએ સંતને પૂછ્યુ આ દવાનું નામ શું છે?

પ્રાચીન સમયમાં એક ક્રોધી સ્વભાવની મહિલા હતી. વાત-વાત પર તેને ગુસ્સો આવી જતો હતો. ગુસ્સામાં તે નાના-મોટા કોઈને નહોતી જોતી અને જે મોમાં આવે બોલી દેતી હતી. તેના પરિવારની સાથે જ આખી સોસાયટી તેનાથી પરેશાન હરતી. જોકે, જ્યારે તેનો ગુસ્સો શાંત થાય તો તેને પોતાના વ્યવહાર ઉપર ખૂબ પસ્તાવો થતો હતો. એક દિવસ તે મહિલાની […]

જાગો ગ્રાહક જાગોઃ ડીમાર્ટમાંથી ખરીદી કરતા પહેલા જોઈ લો આ વીડિયો

છેતરપીંડી ‘સસ્તુ મળે છે’ની લાલચમાં ગ્રાહકો જાય છે ડીમાર્ટમાં, પરંતુ વજનના નામે થાય છે ઉઘાડી લૂંટ, ગ્રાહકોએ સ્ટોરની પોલ ખોલવા વીડિયો બનાવ્યો.. જુઓ આ વિડીયો.. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઈરલ થયો છે. આ વીડિયો વડોદરાના ફતેહગંજ વિસ્તારના ડીમાર્ટ સ્ટોરનો છે, જ્યાં વજન કાંટામાં અલગ અલગ વજન થતો હોવાની ગ્રાહકોને ખબર પડતા ગ્રાહકો વીફર્યા હતા. […]

ભારતીય હેકર્સે કરી 200 પાકિસ્તાની વેબસાઇટ પર ડિજિટલ ‘સર્જિકલ સ્ટ્રાઇક’

ભારતીય હેકર્સે પાકિસ્તાન પર ડિજિટલ સર્જિકલ સ્ટ્રાઈક કરી છે. પાકિસ્તાનની 200થી વધુ સરકારી વેબસાઈટ હેક કરી લીધી છે. જેમાંથી 50 વેબસાઈટનું લીસ્ટ સામે આવ્યું છે. એટલું જ નહીં છેલ્લા 72 કલાકથી વધુ સમયથી આ પાકિસ્તાની વેબસાઈટ હેકર્સના કબજામમાં હોવાનો દાવો કરાયો છે. જે વેબસાઈટ હેક થઈ છે તેને ઓપન કરતા જ એક મેસેજ સામે આવે […]