અડીખમ ઇઝરાયલ – જાણો ઇઝરાયેલની કહાની

ઇઝરાયલ ભલે નાનકડો દેશ હોય પરંતુ તેની કમાણી દુનિયાના વિકસિત દેશોની બરાબર છે. આ દેશમાં ભલે ખેતી ઓછી થતી હોય પરંતુ ઇઝરાયલે કૃષિ ટેક્નોલોજીને ખૂબ જ વિકસાવી છે અને પોતાની આ જ ટેક્નોલોજીને વિશ્વમાં વેંચીને અર્થવ્યવસ્થાને મજબૂત કરી રહ્યું છે. ઇઝરાયલની અડધા ભાગની જમીન રણ પ્રદેશ અને પથપાલ છે. તેની પાસે માત્ર 4 લાખ હેકટર […]

એક્શનમાં ભારત : દેશદ્રોહીઓ અને આતંકીઓની શરુ કરાઈ ઘેરાબંધી, PARAMILITARY FORCESની 100 કંપનીઓ ખીણમાં મોકલાઈ, યાસીન મલિકની પણ ધરપકડ

મળતી માહિતી મુજબ કાશ્મીર ખીણમાં પોલીસ અને અર્ધ સૈનિક દળોને હાઈ ઍલર્ટ પર રાખવામાં આવ્યા છે. આ ઉપરાંત અર્ધ સૈનિક દળોની 100 કંપનીઓને જમ્મુ-કાશ્મીર મોકલવામાં આવી છે. આ સાથે જ અલગતાવાદી નેતા યાસીન મલિકની ધરપકડ કરવામાં આવી છે. માનવામાં આવે છે કે બે દિવસ બાદ સોમવારે જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી બંધારણીની ધારા 35-A ને પડકારતી […]

શહીદોનો બદલો લેવા ભારતે 8 દિવસમાં લીધાં 8 મહત્વના નિર્ણયો, પાક. મુશ્કેલીમાં

જમ્મુ કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલા બાદ ભારત સતત પાકિસ્તાનને સતત ઘેરી રહ્યું છે. કેન્દ્ર સરકારે પાકિસ્તાનને ઘેરવાનું શરૂ કર્યું છે..ભારત સરકારે પાકિસ્તાનને સબક આપવા ભારતીય સેનાને છૂટ આપી છે. જેને લઈને પાકિસ્તાનને સામે એક્શન લેવાઈ રહ્યા છે. જવાનોની શહાદતનો અલગ અલગ રીતે બદલો લેવાઈ રહ્યો છે. હુમલાના 8 દિવસમાં ભારતે ક્યા 8 મહત્વના નિર્ણય […]

રોજ 1 મિનિટ આ રીતે તાળીઓ પાડો, આંખના નંબર ઊતરશે, વાળ ખરતાં પણ બંધ થઈ જશે

વેરાવળના યોગા ટ્રેનર ખેતસીભાઈ મૈઠિયા ફરી વાર એક નવો વીડિયો લઈને આપણી સમક્ષ હાજર થયા છે. જીવનમાં અને સ્વાસ્થ્ય માટે હાસ્ય કેટલું મહત્ત્વનું છે એ ખેતસીભાઈ જણાવી રહ્યા છે. ખેતસીભાઈ કહે છે કે કોઈ પણ કારણ વિના હસવું શરીર માટે ફાયદાકારક છે. બે હાથે તાળી પાડતાં રહો અને હસતાં રહો. આ કસરત અને શ્વસનક્રિયાનું એક […]

સિંધુ-જળ સમજૂતી નહીં ભારતે પાકિસ્તાનની કરોડરજ્જૂ તોડી, જાણો શું છે INDUS વોટર ટ્રિટી

પુલવામા હુમલા પછીથી દેશમાં પાકિસ્તાન સામે ગુસ્સો વધી રહ્યો છે. તેને ધ્યાનમાં રાખીને જ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ જાહેરાત કરી છે કે, પાકિસ્તાન તરફ જતી નદીઓ રાવી, વ્યાસ અને સતલજ નદીઓના ભારતના હિસ્સાના પાણીને હવે રોકી દેવામાં આવશે. જોકે હવે તેમણે એક ન્યૂઝ એજન્સી સાથે વાત કરતાં એવું પણ કહ્યું છે કે, જો પાકિસ્તાન આતંક […]

અકબરે બીરબલને પૂછ્યું કે ભગવાન ક્યાં રહે છે, કેવી રીતે મળે છે અને શું કરે છે? બીરબલે કહ્યું કે આ ત્રણ પ્રશ્નોના જવાબ તો મારો પુત્ર પણ આપી શકે છે, જાણો પછી શું થયું..

અકબરના પ્રશ્નો અને બીરબલના જવાબો સાથે સંકળાયેલા ઘણા કિસ્સા બહુ વખણાય છે. બીરબલ ખૂબજ બુદ્ધિશાળી હતા. અકબરના દરેક સવાલોના પરફેક્ટ જવાબ હોતા હતા તેમની પાસે. અહીં જાણો એવો જ એક રસપ્રદ કિસ્સો, જેમાં અકબરે બીરબલને ભગવાન સાથે સંકળાયેલા ત્રણ પ્રશ્ન પૂછ્યા હતા… – ઈશ્વર ક્યાં રહે છે? ઈશ્વર કેવી રીતે મળે છે? ઈશ્વર શું કરે […]

માતા-પિતાને અવગણીને પ્રેમલગ્ન નહિ કરું”ના સોગંદ લેવડાવનાર સફળ અને શ્રેષ્ઠ વક્તા અશ્વિન સુદાણી

ધર્મ-કાયદો કે જ્ઞાનથી પણ શક્ય નથી તેવું કાર્ય એક સંકલ્પકારના સંકલ્પ થી……. તરુણ,કિશોર અને યુવા અવસ્થાએ પહોચેલી દીકરીઓને સ્ત્રીઅસ્તીત્વ માટે જાગૃતિ લાવી, ભવિષ્યમાં શ્રેષ્ઠ માનવ રત્નો માટે સ્ત્રીના માનસ પટ પર મજબૂતાઈના બીજ રોપવાનું કાર્ય કરતા શ્રી અશ્વિન સુદાણીના સંકલ્પો અને સિધ્ધિઓ જાણી સૌ કોઈ વાચક મિત્ર અચરજ પામશે. પોતાના વર્ષોના અનુભવો, વર્ષ ૨૦૧૪ થી […]

પુલવામા જેવા આત્મઘાતી હુમલા પછી પણ CRPF જવાનોની નિઃસ્વાર્થ સેવા તો જૂઓ!

પુલવામા હુમલા બાદ દેશના અલગ અલગ વિસ્તારોમાં રહીને અભ્યાસ કરતા અનેક કાશ્મીરી વિદ્યાર્થીઓ સાથે ગેરવર્તણુક કરવાના બનાવ સામે આવ્યા છે ત્યારે આવા 250 જેટલા કાશ્મીરી વિદ્યાર્થીઓ માટે CRPF મદદગાર બન્યું છે. CRPFની હેલ્પલાઇન ‘મદદગાર’એ આ વિદ્યાર્થીને મદદ કરી એટલું જ નહીં તેમને કાશ્મીર વેલીના ગામડાઓમાં તેમના ઘર સુધી સુરક્ષીત પણ પહોંચાડ્યા હતા. પોતાની કથીત કનડગતનું […]

એકલપંડે કાર ડ્રાઈવ કરી આર્કટિક સર્કલ પર પહોંચનારી વિશ્વની પ્રથમ મહિલા બની ભારૂલતા પટેલ

‘કદમ હો અસ્થિર જેના રસ્તો તેને જડતો નથી, અને અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી..’ આ પંક્તિને સાર્થક કરી છે મૂળ નવસારીના વતની અને યુ.કે.માં રહેતા એન.આર.આઈ. ભારૂલતા પટેલ કાંબલેએ. પોતાના બે પુત્રો પ્રિયમ અને આરૂષ સાથે સોલો કાર ડ્રાઈવિંગ કરી આર્કટિક સર્કલ પૂર્ણ કરનાર વિશ્વની પ્રથમ મહિલા બનવાનું ગૌરવ મેળવ્યું છે. ગુજરાતીઓના ગૌરવને […]

શ્રી સરદાર પટેલ સોશ્યલ ગ્રૂપ પડધરી આયોજીત સમુહ લગ્નમાં શહીદો માટે 2 લાખ જેટલું ફંડ એકઠું થયું

શ્રી સરદાર પટેલ સોશ્યલ ગ્રૂપ પડધરી આયોજીત 20 મો સમુહ લગ્નોત્સ્વ તારીખ 17/02/2019 ને રવિવારે, કન્યા છાત્રાલય ખામટા મુકામે યોજાય ગયો. આ લગ્નોત્સ્વ્માં 31 જેટલા નવયુગલો જોડાયા હતા તેમજ આ લગ્નોત્સ્વમાં લેઉવા પટેલ સમાજના આશરે 10000 થી વધુ લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે સોશ્યલ ગ્રૂપ ના પ્રમુખ ડો. પી.જે. પીપરિયા સાહેબે આ સમાજ માત્ર […]