પાણીપુરી વેચતા યુવકના પ્રેમમાં ફસાઈ નર્સિંગ સ્ટુડન્ટ, ઈન્સ્ટાગ્રામ પર મિત્રતા કરી હોટલમાં લઈ જઈને દુષ્કર્મ કરીને અશ્લીલ વિડીયો બનાવ્યો અને યુવતીના પરિવારજનોને મોકલ્યો, પોલીસે કરી ધરપકડ

મહારાષ્ટ્રના નાગપુરમાં એક ખાનગી હોસ્પિટલની બહાર પાણીપુરી વેચનાર યુવકે સોશિયલ મીડિયા દ્વારા એક યુવતી સાથે મિત્રતા કરી હતી. મૂળ મધ્યપ્રદેશની આ યુવતી જયપુરની પ્રતિષ્ઠિત મેડિકલ કોલેજમાં નર્સિંગનો અભ્યાસ કરી રહી છે. મિત્રતા પછી બંને એકબીજાને મળવા લાગ્યા. આ દરમિયાન યુવકે યુવતી સાથે બળાત્કાર કર્યો અને અશ્લીલ વિડીયો બનાવી લીધો હતો. પહેલા મધ્યપ્રદેશની અને પછી જયપુરની […]

70 વર્ષીય વૃદ્ધ દંપતી પૌંઆ વેચી ચલાવે છે ગુજરાન, પરિવારમાં નથી કોઈ કમાનારું, ઈમાનદારી અને મહેનત જોઈ લોકો થયા ભાવુક

વ્યક્તિના જીવનમાં ઘડપણ એટલે આરામના વર્ષો. આખું જીવન કામ કર્યા બાદ વ્યક્તિને માત્ર ઘડપણમાં સૌથી વધારે શાંતિ મળતી હોય છે. જો કે, કેટલાક લોકોના નસીબમાં ઘડપણમાં પણ કામ લખેલું હોય છે. તેમના જીવનના શબ્દકોષમાં આરામ નામનો શબ્દ હોતો નથી. સોશિયલ મીડિયા પર આપણે ઘણા એવા વીડિયો જોયા છે, જેમાં વૃદ્ધ કે વૃદ્ધાનો પરિવારે સાથે છોડી […]

વડોદરામાં બે જોડિયા બાળકોની માતા 18 વર્ષના પ્રેમી સાથે ફરાર થઈ ગઈ, 4 તોલા સોનું પણ સાથે લઈ ગઈ

અત્યારના સમયમાં લગ્નેત્તર સંબંધો બંધાવવા એ સામાન્ય બાબત બની ગઈ છે. આવા સંબંધોમાં ઉંમર કે નાતજાત પણ જોતા નથી. ત્યારે વડોદરામાં એક એવી ઘટના પ્રકાશમાં આવી હતી. અહીં બે બાળકોની માતા એક 18 વર્ષના પ્રેમી સાથે ફરાર થઈ ગઈ હતી. અને એટલું જ નહીં ઘરમાંથી ચાર તોલા સોનું પણ લઈને ગઈ હતી. પતિએ જાણવા જોગ […]

દેખાદેખીના યુગમાં સાદાઈથી લગ્ન: રીક્ષા ચાલકના શિક્ષિત પુત્રએ સફેદ કપડાંમાં જ સાદાઈથી પ્રભુતામાં પગલાં માંડ્યા, મંડપ, જાનૈયા, શેરવાની, શૃંગાર વિના જ લગ્ન કરી સમાજને નવી રાહ ચીંધી

આજના આધુનિક યુગમાં એકબીજાના દેખાદેખીમાં લગ્નમાં ધૂમ ખર્ચા કરવામાં આવી રહ્યા છે. ઘણા લોકો દેખાદેખીના કારણે કે પછી પોતાનો વટ બતાવવા માટે દીકરાના કે દીકરીના લગ્નમાં લાખો રૂપિયાનો ખર્ચ કરતા હોય છે. ત્યારે ગાંધીનગરના માણસામાં એક રીક્ષા ડ્રાઈવરના એમએસસી થયેલાં શિક્ષિત પુત્રએ સાદાઈથી લગ્ન કર્યા હતા. રિક્ષા ચાલકના પુત્રએ મંડપ, જાનૈયા, શેરવાની, શૃંગાર કે જમણવાર […]

પત્નીની રોજ રોજની કચકચથી કંટાળેલા પતિએ કેનાલમાં છલાંગ લગાવી, જીવ બચાવવા એક કિ.મી સુધી તરતો રહ્યો, ફાયર બ્રિગેડે દોરડું નાખતાં જ પકડીને બહાર આવી ગયો..!

ગાંધીનગરના તારાપુરના પતિએ પત્નીના ત્રાસથી કંટાળી કેનાલમાં પડતું મુક્યું હતું. જોકે, પાણીના વહેણમાં એક કિ.મી સુધી તે તરતો રહ્યો હતો. આ દરમિયાન ફાયરની ટીમ ત્યા પહોંચી દોરડું નાખતાં જ તે પકડીને બહાર આવી ગયો હતો. સવારે વાયદા મુજબ ચાંદીનો શેરો નહીં લાવતાં પત્નીએ માથાકૂટ કરતાં રોજ રોજની કચકચથી ત્રાહિમામ પોકારી ઉઠેલા પતિએ દારૂ ઢીંચીને નભોઈ […]

પોલીસ અધિકારીની બર્બરતાઃ ખોળામાં બાળકીને લઈને ઉભેલા પિતા પર લાઠીઓ વરસાવી, વીડિયો વાયરલ થતા કાર્યવાહી કરવામાં આવી

કાનપુર દેહાંતના અકબરપુરમાં એક શખ્સે માર મારવાની ઘટના વેગ પકડતી જઈ રહી છે. ખોળામાં પોતાની દીકરી પુનિત શુક્લાને અકબરપુરા પોલીસ સ્ટેશનમાં SHO વિનોદ કુમાર મિશ્રાને સસ્પેન્ડ કરી દીધા છે. તો હવે પુનિત શુક્લા સામે આવ્યો છે અને પૂરી કહાની બતાવી. પુનિત શુક્લાના જણાવ્યા મુજબ હૉસ્પિટલ કેમ્પસમાં પાણી ભરી રહ્યો હતો જેને લઈને કેટલાક લોકો મારા […]

85 વર્ષના વૃદ્ધા બન્યા ચાંદણકી ગામના સરપંચ, આખી ગ્રામ પંચાયત મહિલાઓના હસ્તક, ગામના અડધા લોકો પરદેશમાં રહે છે

ગુજરાતમાં હાલમાં ગ્રામ્ય પંચાયતોની ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે અને આ ચૂંટણી સમયમાં સરકાર ગ્રામ પંચાયતોની ચૂંટણી વધુમાં વધુ સમરસ બને તેવા પ્રયત્નો કરી રહી છે ત્યારે મહેસાણા જિલ્લાનું એવું ગામ કે જ્યાં ગ્રામ પંચાયત સમરસ બની છે અને ગ્રામ પંચાયતની આખેઆખી બોડી મહિલાઓની બની છે. જેમાં તમામ સભ્યો 60 વર્ષથી ઉપરના છે અને આ […]

સવારે ખાલી પેટે પીઓ આ પાણી, સડસડાટ ઘટશે વજન, થશે અધધધ ફાયદાઓ, જાણો અને શેર કરો

બગડતી લાઇફસ્ટાઇલને કારણે, માથાનો દુખાવો, કમરનો દુખાવોની સમસ્યા આજકાલ ખાસ કરીને મહિલાઓમાં સામાન્ય બની ગઈ છે. ગર્ભાવસ્થા દરમિયાન, મેનોપોઝ દરમિયાન અને 30 પછી સ્ત્રીઓમાં આ સમસ્યાઓ ઘણી જોવા મળે છે. પરંતુ, આ બધી સમસ્યાઓનું સમાધાન તમારા રસોડામાં છુપાયેલું છે. અમે મેથીના દાણા વિશે વાત કરી રહ્યા છીએ, જેનો ઉપયોગ દાળ અને શાકભાજીનો સ્વાદ અને સુગંધ […]

લોકડાઉન પહેલા સિમેન્ટની થેલીના 290 હતા, આજે 390 રૂપિયા, ઈંટો, ગ્રીટ અને સ્ટીલનો ભાવ પણ આસમાને

કાચા માલના ભાવો અને મજુરીમાં થયેલા વધારાને આગળ ધરીને દેશભરની સિમેન્ટ કંપનીઓ દ્વારા ભાવોમાં કરાયેલા બેફામ ભાવ વધારાના કારણે સામાન્ય વ્યક્તિ માટે ઘરના ઘરનું સ્વપ્ન હવે વધુ મોઘુ બન્યું છે. હમણા જ સિમેન્ટ કંપનીઓ દ્વારા 20 કિલોની એક બેગ દીઠ રૂ. પાંચનો વધારો કરી દેવાયો છે. જેને લઈને સિમેન્ટની 20 કિલોની થેલીનો છૂટક ભાવ રૂ. […]

બધાને હસાવવાની સાથે સાથે ખજૂરભાઈ હવે કરશે વૃદ્ધો અને ગાયોની સેવા, વૃદ્ધાશ્રમ અને ગૌશાળાનું ભૂમિપૂજન કર્યું

જાણીતા સોશિયલ મીડિયા સ્ટાર ખજૂરભાઈ, એટલે કે નીતિન જાની હવે બધાને હસાવવાની સાથે સાથે 34 વર્ષના આ યૂટ્યૂબર વૃદ્ધો અને ગાયોની સેવા કરશે. સુરત જિલ્લાના મહુવા તાલુકાના રાણત ગામે જાનીદાદા ગૌશાળા અને જાનીદાદા વૃદ્ધાશ્રમનું ભૂમિપૂજન કરી તેમણે આ કાર્યનો પ્રારંભ કરી દીધો છે. તેમના પિતાજી પ્રતાયરાય અંબાશંકર જાનીની યાદમાં બનાવેલા જાનીદાદા ફાઉન્ડેશનના નેજા હેઠળ આશરે […]