ભારતીની શક્તિશાળી વાયુસેનાની શું છે તાકાત? જાણો તેની ખાસ વાતો
પુલવામા હુમલાનો બદલો લેવા માટે ભારતે મંગળવારનાં રોજ સવારનાં 12 ‘મિરાજ 2000’ ફાઇટર પ્લેન LoCને માટે રવાના કર્યા. સવારનાં 3:30 કલાકે આ લડાકુ વિમાનોએ પાકિસ્તાનમાં હાજર અનેક આતંકી ઠેકાણાંઓને તબાહ કરી નાખ્યાં. આને ભારત તરફથી બીજી સર્જીકલ સ્ટ્રાઇક જણાવવામાં આવી રહેલ છે. આ હુમલા બાદ સીમાઓ પર કડક સુરક્ષા ગોઠવી દેવામાં આવેલ છે. ભારત કોઇ […]