સાસરિયાઓએ કાઢી મૂકતા નિરાધાર બનેલ વૈશાલીબેન આજે 6 હજાર મહિલાઓના આધાર બન્યા

રાજકોટ: જ્યારે કોઈનો ધોળા દિવસે ઘરનો આશરો છીનવાઇ જાય તો પણ તે હિંમત હારી જાય છે, પરંતુ રાજકોટની એક મહિલાને આજથી 6 વર્ષ પહેલા તેના સાસરિયાઓએ ‘તું રસોઈ નથી કરતી, તને ઘરનું કામ નથી આવડતું’ તેમ કહીને રાત્રે 12 કલાકે ઘરની બહાર કાઢી મૂકી હતી. આજે હવે તે જ મહિલા 6 હજાર પરિવારનો આધાર બની […]

એસબીઆઈની ગાઈડલાઈન : ફ્રોડ થવા પર આમતેમ ભાગવા કરતાં સૌથી પહેલાં કરો આ કામ

દેશની સૌથી મોટી બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં (SBI), નાણાકીય વર્ષની શરૂઆતના નવ મહિના (એપ્રિલ-ડિસેમ્બર 2018) દરમિયાન કુલ રૂ. 7,951.29 કરોડ રૂપિયાની છેતરપિંડીના કેસ સામે આવ્યા છે. બેન્કે જ આ જાણકારી આપી છે. એસબીઆઇ તેના ગ્રાહકોને આવી છેતરપિંડીથી બચાવવા માટે ઘણા પગલાં લઈ રહી છે. બેન્કે મેજસ્ટ્રેપ કાર્ડ સાથે ઈએમવી કાર્ડને રિપેલ્સ કરી ચૂક્યું છે. […]

વઘાસીયા પરિવાર દ્વારા વલારડી ગામે ત્રિદિવસીય ૧૦૦૮ કુંડી મહાયજ્ઞ અને ‘દિવ્યધામ’નું ભૂમિપૂજન

સમસ્ત વઘાસીયા પરિવાર વલારડી દ્વારા બાબરા તાલુકાના વલારડી ગામે આગામી તા.૬ માર્ચથી ત્રિદિવસીય ૧૦૦૮ કુંડી સહસ્ત્ર ચંડી મહાયજ્ઞ, દેવીચરિત્ર જ્ઞાનયજ્ઞ, સમૂહ લગ્ન તેમજ જગતજનની માં વેરાઈ માતાજીનાં ભવ્ય મંદિર દિવ્યધશમના ભૂમિ પૂજનનું ભવ્ય મહોત્સવ યોજાશે. તા.૬ માર્ચથી તા.૮ માર્ચ સુધી ૧૦૦૮ કુંડી સહસ્ત્ર ચંડી મહાયજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ મહાયજ્ઞમાં પ્રધાન આચાર્ય શાસ્ત્રી […]

આ બંને ભાઇઓ પર 440 વોલ્ટના કરંટની પણ નથી થતી અસર, હાથથી પકડી લે છે 11 હજાર વોલ્ટેજનો તાર

છત્તીસગઢ- ધરમજયગઢથી 35 કિલોમીટર કાપૂના પખનાકોટ ગામમાં રહેનાર પ્રભુ તિર્કી અને અનુજ તિર્કીને લોકો કરંટ મેનના નામે ઓળખે છે. આ બંને ભાઇ અન્ય જેવા હોવા છતાં પણ એક રીતે બંનેથી અલગ છે. તેમના શરીરમાં રેજિસ્ટન્ટ પાવર એટલો વધુ છે કે, તેને 11 હજાર વોલ્ટેજનો કરંટ પણ મહેસૂસ નથી થતો. આ ગુણ તેની અંદર બાળપણથી જ […]

ઓસ્ટ્રેલિયાથી ટેક્નોલોજી મંગાવી જૂનાગઢનાં ખેડૂતપુત્રએ મધમાખી ઉચ્છેર કેન્દ્ર શરૂ કર્યું

ઇન્ટરનેટનાં માધ્યમથી આધુનિક રીતે થતી મધની ખેતીનું ટેકનીક જાણી આ ટેકનોલોજીને ઓસ્ટ્રેલિયાથી મંગાવી એન્જિનિયરંગ કોલેજ કરેલા જૂનાગઢનાં ખેડૂત પુત્રએ મધમાખી ઉછેર કેન્દ્ર શરૂ કર્યું છે. આ મધમાખી ઉછેર કેન્દ્રમાં તૈયાર કરવામાં આવેલી પેટી ખેડૂતો 17 હજારમાં ખરીદી માત્ર 80 દિવસમાં 10 હજારથી વધુની આવક મેળવી શકે છે. આ અંગે જૂનાગઢનાં ખેડૂત પુત્ર જયેશભાઇ વાંછાણીએ જણાવ્યું […]

પ્રમુખસ્વામી મહારાજના બહેનની અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં હરિભક્તો ઉમટ્યા

બ્રહ્મલીન પ્રમુખસ્વામી મહારાજના બહેન ગંગાબેનના આજે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. આણંદ ખાતેના તેમના નિવાસ્થાનેથી નીકળેલી અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા. પ્રમુખસ્વામી મહારાજના બહેન ગંગાબેન મોતીભાઈ પટેલનું 97 વર્ષની વયે ગઈ કાલે વહેલી સવારે ૩.20 વાગ્યે નિધન થયું હતું. ગંગાબેન પ્રમુખ સ્વામીના ત્રણ ભાઈઓ અને ત્રણ બહેનોના પરિવારમાં એક માત્ર હયાત હતા. […]

PM મોદીએ અડાલજ ખાતે અન્નાપૂર્ણાધામનું કર્યું લોકાર્પણ, જાણો અન્નપૂર્ણાધામની શું છે વિશેષતાઓ

પ્રધાનમંત્રી મોદીની ગુજરાત મુલાકાતનો આજે બીજો દિવસ છે. બીજા દિવસે પીએમ મોદીએ લેઉવા પાટીદાર સમાજ દ્વારા નિર્મિત અડાલજમાં આવેલા અન્નપૂર્ણા મંદિરના કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ દરમિયાન પીએમ મોદીએ વિવિધ ભવનોનું ભૂમિપૂજન પણ કરાવ્યું. અન્નાપૂર્ણા ધામમાં છાત્રાલય, લાયબ્રેરી, આર્ટ ગેલેરી સહિતના ભવનોની પણ શરૂઆત થઈ છે. આ સાથે જ સ્પર્ધાત્મક પરીક્ષાના ક્લાસ પણ શરૂ થઈ […]

પરંપરાગત પદ્ધતિ છોડી ખેડૂતે અપનાવી ઓછા ખર્ચે જલદી અને વધુ ઉત્પાદન આપતી કેરીની આધુનિક ખેતી

વિશ્વમાં કેરીની નામના ધરાવતા વલસાડ જિલ્લાના ધરમપુરના શિક્ષિત અને એગ્રોના બિઝનેસ સાથે સંકળાયેલા ખેડૂત દિપક ગુંદણીયાએ ઓછી જગ્યામાં વધુ ઉત્પાદન, વહેલું ઉત્પાદન અને જેના કારણે વધુ ભાવ સહિતના ફાયદાઓ માટે રૂઢિગત આંબા કલમના વાવેતરના સ્થાને મહારાષ્ટ્રની સરળ, અતિ ઉચ્ચ ઘનતા વાવેતરની સારી ઉપજ આપતી આધુનિક યુએચડીપી પદ્ધતિ અપનાવી છે. ખુબજ ગીચતા ધરાવતા મેંગો પ્લાન્ટેશનની આ […]

મેથી સાથે કરો આ પ્રયોગ, ક્યારેય ડાયાબિટીસ નહીં થાય, BP, ગેસ અને વાયુની તકલીફ મટશે, 15 દિવસમાં થશે ચમત્કાર

વેરાવળના સિનિયર સિટીજન, સામાજિક કાર્યકર અને યોગા ટ્રેનર ખેતસીભાઈ મૈઠિયાએ મેથીના પ્રયોગનો એક વીડિયો શેર કર્યો છે. પાણી સાથે મેથીનો આ પ્રયોગ કરવાથી શરીરમાં ચમત્કારિક અસર થાય છે. આ આસાન પ્રયોગથી ડાયાબિટીસ થવાની શક્યતા ખૂબ જ ઘટી જાય છે. એટલું જ નહીં જે લોકોને બ્લડ પ્રેસર, ગેસ, વાયુ અને એસિડીટીનો પ્રોબ્લેમ હોય તે પણ દૂર […]

પશુ અને મનુષ્ય વચ્ચેની દોસ્તીનું અનોખું ઉદાહરણ: જેમના હાથે ઊંટ દરરોજ ખાવાનું ખાતું હતું તે પોલીસકર્મીનું મોત થતાં અન્નજળનો ત્યાગ કર્યો

માણસ અને પશુ વચ્ચેની દોસ્તી નિસ્વાર્થ અને પવિત્ર હોય છે. કૂતરાને હંમેશા માણસનો બેસ્ટ ફ્રેંડ ગણવામાં આવે છે. તમે અવારનાવર સાંભળ્યું હશે કે કૂતરાનો માલિક અથવા તેને ઘરમાં સૌથી વધુ ગમતી વ્યક્તિ ના હોય ત્યારે તે ઉદાસ રહે છે, ખાતો-પીતો નથી. પાળેલા પશુ અને તેના માલિક વચ્ચે પ્રેમ હોય તે સ્વાભાવિક છે પરંતુ ફરજ બજાવતા […]