જમ્મુમાં બસ સ્ટેશન પર ગ્રેનેડથી હુમલો કરાયો, 18 લોકો ઘાયલ, પોલીસે આખા વિસ્તારની કરી ઘેરાબંધી

જમ્મુની એક બસમાં આજે ગ્રેનેડથી હુમલો કરવામાં આવ્યો છે. આ ધડાકો એક બસની અંદર થયો છે. ધડાકાની માહિતી મળતાં જ જમ્મુ-કાશ્મીર પોલીસ સ્થળ પર પહોંચી ગઇ અને આખા વિસ્તારની નાકાબંધી કરી લીધી છે. જે જગ્યાએ બ્લાસ્ટ થયો છે તે ભીડભાડવાળો વિસ્તાર છે. એવામાં પોલીસ તરત ત્યાં પહોંચી લોકોને ત્યાંથી હટાવી રહ્યાં છે. હાઈ એલર્ટ પર […]

અમદાવાદ બાદ હવે સુરતમાં પણ મેટ્રો રેલને કેન્દ્રની મંજુરી, જાણો મેટ્રો કયાં કયાંથી પસાર થશે

આજરોજ નવી દિલ્લી ખાતે પબ્લીક ઇન્વેસ્ટમેન્ટ બોર્ડની બેઠક મળી હતી. આ બેઠકમાં સુરત મેટ્રો રેલ માટે રૂ.12144 કરોડનો ડીપીઆર મંજુર કરવામાં આવ્યો છે. આ મિટીગમાં ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશનના મેનેજીગ ડાયરેકટર ડો.આઇ.પી.ગૌતમ દ્રારા સુરત મેટ્રો રેલનું પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું હતું. સુરત મેટ્રો રેલ પ્રોજેકટ માટે ફિલ્ડ સ્ટડીઝ અને ડીટેઇલ ટ્રાફિક સ્ટડી તથા ડીમાન્ડ એસેસમેન્ટના આધારે […]

બોર્ડની એક્ઝામ આપતા પહેલા દરેક વિદ્યાર્થીએ 10 મિનિટની આ શોર્ટ ફિલ્મ અચૂક જોવા જેવી છે

10 મિનિટની આ શોર્ટ ફિલ્મ જોશે તો પરીક્ષાનો હાઉ નિકળી જશે અને જિંદગીની પરીક્ષામાં પણ પાસ થઈ જશે ‘બોર્ડની એક્ઝામ’ આટલું સાંભળતાની સાથે જ વિદ્યાર્થીઓ અને વાલીઓમાં પરીક્ષાનો હાઉ પેદા થઈ જાય છે. વાલીઓની અપેક્ષાના ભાર વચ્ચે બોર્ડની એક્ઝામ આપતા વિદ્યાર્થીઓ ઘણી વખત પરિણામ આવે તે પહેલા જ નાપાસ થઈ જતા હોય છે.એટલે કે કાલ્પનિક […]

સાવજનું કાળજું ધરાવતા લોકનેતા વિઠ્ઠલભાઈએ લીધેલા એક અભૂતપૂર્વ પ્રજાલક્ષી નિર્ણયની વાત

સાવજનું કાળજું ધરાવતા લોકનેતા વિઠ્ઠલભાઈના પ્રજા માટે હટકે લીધેલ નિર્ણયોની યાદી બહુ લાંબી છે.પરની પીડા પોતીકી બને ત્યારે સાચુકલા કામો થતા હોઈ છે.આવા કાર્યો થકી જ નેતા લોકહૃદયમાં ચિરકાળ પોતાનું સ્થાન લેતા હોઈ છે.વિઠ્ઠલભાઈ આવા લોકનેતાઓની જમાતમાંથી આવે છે.એમણે લીધેલા એક અભૂતપૂર્વ પ્રજાલક્ષી નિર્ણયને આવો વાગોળીએ. અમારા સાવજને ઘણી ખમ્મા ! ‘ વિઠ્ઠલભાઈ ! એક […]

ભાવનગરના પટેલ પરિવારનું પ્રેરણા દાયક પગલું, વડીલનું બ્રેઈન ડેડ થતા અંગદાનથી ત્રણ દર્દીઓને આપશે નવજીવન

કણબીવાડના લેઉવા પટેલ પરીવાર નુ પ્રેરણા દાયક ઉદાહરણ ભાવનગરમાં વાહન અકસ્માતે ઘાયલ થતાં એક વૃદ્ધ સારવાર દરમ્યાન બ્રેઇન ડેડ થઇ જતાં તેમના પરિવારે અંગદાન કર્યું છે. આ અંગદાનથી ત્રણ વ્યક્તિઓને નવજીવન આપશે. ભાવનગર રહીશ ગુણવંતભાઈ બાબુભાઈ પટેલ (ઉં.વ. 69)ને તા-27/2 ના સવારે 8 વાગ્યે રૂપાણી સર્કલ પાસે વાહન પર જતાં હતાં ત્યારે ડિવાઈડર સાથે સ્કુટર […]

સવારે વહેલા ઉઠવાના ફાયદા જાણી તમે પણ વહેલા ઉઠવા લાગશો.

સવારે સૂર્યોદય પહેલા ઉઠવુંએ સ્વસ્થ માણસની નિશાની છે. પૌરાણિક શાસ્ત્રોમાં પણ કહેવામાં આવ્યું છે કે વહેલા ઉઠવાથી માણસ સ્વસ્થ રહે છે. પરંતુ બદલાતી જતી લાઈફસ્ટાઈલના કારણે આપણે વહેલા નથી ઉઠી શકતાં. પરંતુ જો તમારે સ્વસ્થ, સુખી અને આનંદમય રહેવું હોય તો આપણે વહેલા ઉઠવાની આદત પાડવી પડશે. વહેલા ઉઠવાથી શું ફાયદા થાય અને સવારે વહેલા […]

સુરતના વેપારીને ઘરે જન્મી જુડવા દીકરીઓ , પિતાએ બેન્ડબાજા સાથે કર્યું આવું ભવ્ય સ્વાગત

ગુજરાતના સુરતમાં રવિવારે ધામધૂમથી લોકો રસ્તા પર નીકળ્યા હતા. અને બેન્ડબાજાવાળાની સાથે લોકો નાચતા-ગાતા એક ઘર સુધી પહોંચ્યા. આ ઘરને પણ ફુલો અને લાઇટોથી શણગારવામાં આવ્યું હતું. આ કોઇ વરરાજાની જાન નહોંતી પરંતુ બે દિકરીઓના જન્મને લઇને તેના પિતાએ આ ગોઠવણ કરી હતી જેમાં બે નવજાત દીકરીઓ અને તેની માતા બગીમાં બેઠા હતા. અને તેઓ […]

જાણીતા ઉદ્યોગપતિ વસંતભાઇ ગજેરાને ગર્વનરના હસ્તે અહિંસા એવોર્ડ એનાયત

જાણીતા હીરા ઉદ્યોગપતિ વસંત ગજેરાને તેમના શિક્ષણ, સ્વાસ્થ્ય અને સામાજિક સેવાઓમાં યોગદાન બદલ અહિંસા વિશ્વ ભારતી ટ્રસ્ટ દ્વારા અહિંસા એવોર્ડ એનાયત કરાયો છે. 2 માર્ચે સુરતના સંજીવ કુમાર ઓડિટોરિયમમાં યોજાયેલા સમારંભમાં ગર્વનર ઓ.પી. કોહલી, કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલા અને અહિંસા વિશ્વભારતી ટ્રસ્ટના પ્રણેતા આચાર્ય લોકેશ મુનિ અને જાણીતા લેખક કુમારપાળ દેસાઇની ઉપસ્થિતિમાં એવોર્ડ એનાયત કરાયો […]

જન્મથી બ્લાઇન્ડ આ મુસ્લિમ સાયન્ટિસ્ટ શહીદોના પરિવારને આપવા માંગે છે 110 કરોડ રૂપિયા

રાજસ્થાનના કોટામાં રહેતા અને મુંબઈમાં સાયન્ટિસ્ટ તરીકેનું કામ કરી રહેલા મુર્તજા અલીએ શહીદોના પરિવાર માટે વડાપ્રધાન રાષ્ટ્રીય રાહત કોષમાં 110 કરોડ રૂપિયાની મદદની રજૂઆત કરી છે. આ માટે તેમણે PMOમાં ઈ-મેલ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે મળવાનો સમય માંગ્યો છે. PMOએ તેમને બે-ત્રણ દિવસમાં મીટિંગ ફિક્સ કરવાનો જવાબ મોકલ્યો છે. આ રકમ તે તેમની ટેક્સેબલ […]

પેટ્રોલપંપ પર આ રીતે થાય છે કટકી, કલેક્ટરે જાતે કર્યો પર્દાફાશ, શંકા જતાં આખું મશીન ખોલાવ્યું, પેટ્રોલના ભૂગર્ભ ટાંકામાં તપાસ કરી તો સામે આવી આ હકીકત

ઉત્તરાખંડના હરિદ્વારના કલેક્ટર દીપક રાવતનો વધુ એક વીડિયો સામે આવ્યો છે. આ વખતે કલેક્ટર અચાનક જ પેટ્રોલપંપ પર પહોંચી ગયા છે. અહીં પહોંચતા જ તેઓ ફ્રીમાં હવા પૂરવામાં આવે છે કે નહીં તેનું ચેકિંગ કરે છે. ત્યારબાદ જાતે જ ટોઇલેટમાં તપાસ કરવા જાય છે. ત્યારબાદ જે પેટ્રોલ-ડીઝલ પૂરવામાં આવે છે તેમાં કોઈ ગોટાળા થાય છે […]