આ કારે એવો અકસ્માત સર્જ્યો, જેને જોઈને અને સાંભળીને લોકોનાં રૂંવાડા ખડા થઈ ગયા

પટનામાં એક રેનોલ્ટ ક્વિડ કારે એવો અકસ્માત સર્જ્યો, જેને જોઈને અને સાંભળીને લોકોનાં રૂંવાડા ખડા થઈ ગયા. બુધવારે રૂપરપુર વિસ્તારના ચુલ્હાઈચક પાસે એક યુવકને કારે ધક્કો માર્યો. યુવક એ જ કારમાં ફસાઈ ગયો. કારમાં સવાર બે યુવક તથા બે યુવતીઓને કાર રોકવા માટે પબ્લિક બૂમો પાડતી રહી, પરંતુ તે ન રોકાયા. બાદમાં પોલીસને માહિતી આપવામાં […]

મહિલાઓને વજન ઘટાડવા માટેનો સહેલો ઉપાય, ખાલી ઘર કામ કરીને જ મહિલાઓ આટલી કેલેરી બર્ન કરી શકે છે.

કેટલાયે રિસર્ચમાં એ સાબિત થઇ ચૂક્યું છે કે જો રોજ 2 કલાક ઘરના કામ કરવામાં આવે તો સહેલાઈથી કેલરી બર્ન થવા લાગે છે. વજન ઘટાડવાનો આ ઉપાય જિમનો ખર્ચ પણ બચાવે છે. ફિઝિયોથેરાપિસ્ટ ડો. નમ્રતા સિંહ એવા કેટલાક ઘર કામ જણાવી રહી છે જેને કરીને તમે ફિટ રહી શકો છો. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર […]

વર્ષની 700 ડિલીવરી કરાવે છે મહેસાણાની આ પટેલ યુવતી, તેમણે ગામડેગામ ફરીને જે કામ કર્યું છે તે જાણીને માન થઈ જશે

મહેસાણાની 33 વર્ષના દીપિકા પટેલના નામે એક અનોખો રેકોર્ડ છે. 2016થી માંડીને છેલ્લા ત્રણ વર્ષથી સતત તેઓ વર્ષની 700 જેટલી ડિલીવરી કરાવે છે. અપરિણિત દીપિકા મહેસાણા જિલ્લાના કડી તાલુકામાં આવેલા મેડા અદરજ ગામમાં ઓક્ઝિલરી નર્સ મિડવાઈફરી (ANM) તરીકે કામ કરે છે. તેમણે સાત વર્ષ પહેલા પોતાની કારકિર્દી વિજાપુરથી શરૂ કરી હતી. પાંચ વર્ષ પહેલા તેમની […]

ખેતરમાં કામ કરવાથી લઈને IPS સુધીની સફર, જાણો વડોદરાના DCP સરોજકુમારીના સંઘર્ષની કહાની

રાજસ્થાનના નાનકડા બુદાનીયા ગામમાં ખેતરમાં કામ કરતા-કરતા અને ગાય-ભેંસનું દૂધ દોહતા દોહતા IPS થયેલા વડોદરાના ડીસીપી સરોજ કુમારીએ આંતરરાષ્ટ્રીય મહિલા દિને મહિલાઓને શુભેચ્છા પાઠવી છે. તેમણે મહિલાઓને સંદેશો આપતા જણાવ્યું કે, જિંદગીમાં ગમે તેટલી મુશ્કેલી આવે તો પણ પોતાનો નક્કી કરેલો ધ્યેય છોડવો જોઇએ નહી. સફળતા ચોક્કસ મળે છે. અને આપનું સપનું સાકાર કરી શકો […]

મહિલા દિવસ સ્પેશિયલ : સરોજબેન પટેલ બન્યાં દેશનાં સફળ મહિલા ખેડૂત

મહેસાણા નજીકનાં મોટીદાઉ ગામનાં સરોજબેન પટેલ દેશનાં સફળ મહિલા ખેડૂત બન્યાં છે. તેમણે દેશની મહિલાઓને નવો રાહ ચીંધ્યો છે માત્ર દોઢ વિઘા જમીનમાં આધુનિક ખેતી કરીને 5 લાખ કરતા વધુની આવક કરી રહ્યા છે અને સમાજે અને સરકારે તેમને અનેક પ્રોત્સાહન પુરા પડ્યા છે અને એવોર્ડથી પણ નવાજ્યા છે હાલમાં આશરે દોઢ ટન કાકડી પકવીને […]

જમીન પર સુવાના આ છે ફાયદા. જાણો છો તમે?

આજના યુગ પ્રમાણે લોકોની લાઈફસ્ટાઇલ પણ બદલતી રહે છે. આજના મોર્ડન જનરેશનમાં મોટા ભાગે લોકો બેડ કે પલંગ પર જ સુવાનું પસંદ કરતા હોય છે. જોકે, કમ્ફર્ટેબલ બેડમાં સુવાનો આનંદ કઈક અલગ જ હોય છે. આપણે દરરોજ બેડ પર સુતા હોઈએ એટલે અમુક સમયે આપણને જમીન પર સુવાનું કહેવામાં આવે તો થોડું અજીબ લાગે એ […]

આજુબાજુમાં રહેતા હતા બે પરિવારોમાં એક ઘરમાં પતિ-પત્ની કાયમ ઝઘડતા રહેતા હતા જ્યારે બીજા ઘરમાં કાયમ પ્રેમથી રહેતા હતા, ત્યારે પત્નીએ તેના પતિને કહ્યુ કે પાડોસમાં જઇને જુઓ તેમની વચ્ચે આટલો પ્રેમ કેમ છે? જાણો પછી શું થયું

એક ગામમાં બે પરિવાર આજુબાજુમાં રહેતા હતા. એક ઘરમાં પતિ-પત્ની કાયમ ઝઘડતા રહેતા હતા. તેમના ઘરેથી કાયમ વાદ-વિવાદનો અવાજ આવતો રહેતો હતો. જ્યારે બીજા ઘરમાં પતિ-પત્ની વચ્ચે અતૂટ પ્રેમ હતો, તેના કારણે ક્યારેય પણ તેમના ઘરેથી કોઈ બૂમો પાડવાનો અવાજ નહોતો આવતો. એક દિવસ ઝઘડાવાળા ઘરમાં મહિલાએ પોતાના પતિને કહ્યુ કે આપણાં ઘરમાં કાયમ અશાંતિ […]

એક ગરીબ મહિલાએ દીકરાને ભણાવીને અધિકારી બનાવ્યો, એક દિવસ દીકરાએ માં ને કહ્યુ કે – હું તમારું કરજ ચૂકવવા ઈચ્છું છું, ત્યારે માતાએ દીકરાને એક નાનકડું કામ કરવા કહ્યુ, તેના પછી શું થયું?

એક ગરીબ પરિવારનો યુવક ભણી-લખીને મોટો અધિકારી બની ગયો. તેના પિતા બાળપણમાં જ ગુજરી ગયા હતા. માતાએ અનેક કષ્ટો સહન કરીને તેને ભણાવ્યો અને સફળ જીવન આપ્યું. એક દિવસ દીકરો માતા પાસે આવ્યો અને બોલ્યો કે – માતા, તમે જીવનભર મારા માટે ઘણું કર્યુ છે. આજે હું તમારું ઋણ ચૂકવવા માંગું છું. આ સાંભળીને માતાને […]

Voter ID કાર્ડ બનાવવું હોય કે કોઈ સુધારો કરવો હોય તો હવે કચેરીના ધક્કા નહીં ખાવા પડે, બસ આટલું કરવાથી ઘરબેઠા મળી જશે

ભારતના દરેક દેશવાસીઓને વોટર આડી કાર્ડ ખૂબ જ મહત્વપૂર્ણ છે, તેમની સાથે જ આ કાર્ડ વ્યક્તિની ઓળખની પુષ્ટિ કરે છે. તેની સાથે જ સરકારે પણ આ વોટર કાર્ડ અંગે કેટલીક ખાસ ટિપ્સ આપી છે. જો તમે 18 વર્ષના થઈ ગયા છો અને વોટર આઈડી કાર્ડ બનાવવા માગો છો તો હવે તમારે જુદી જુદી કચેરીઓના ચક્કર […]

દુનિયાનો એક એવો દેશ કે જેની જેલમાં નથી એક પણ કેદી, તમામ જેલ થશે બંધ

દુનિયામાં દિવસેને દિવસે અપરાધમાં વધારો થઇ રહ્યો છે. કેટલાક દેશમાં તો અપરાધ એટલી હદે વધી ગયો છે કે આરોપીઓને રાખવા માટે જેલ નાની પડી રહીં છે, પરંતુ યૂરોપમાં એક એવો દેશ છે કે જ્યાં આરોપીની અછતના કારણે જેલ પ્રશાસન દ્વારા જેલને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. છેલ્લા કેટલાક વર્ષથી તો અહીં એકપણ આરોપી નથી. […]