ગુજરાતના આ ગામમાં સામે આવ્યું શૌચાલય કૌભાંડ: સરપંચ અને તલાટીની મિલીભગત, શૌચાલય બનાવ્યા વગર જ ચોપડે બતાવી રકમ બારોબાર ચાંઉ કરી ગયા
સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સરકાર ગામે ગામ શૌચાલય બનાવી રહી છે. જેમાં તે તાલુકા પંચાયત દ્વારા સખીમંડળોને જવાબદારી આપી તેમના હસ્તક કામો ચાલી રહ્યાં છે. જેમાં થરાદ તાલુકાના કાસવી ગામમાં 2017 -2018માં તાત્કાલીન તાલુકા વિકાસ અધિકારી ભીખાભાઈ પટેલ અને સંરપચ સામળાભાઈ પટેલ અને તલાટી નાગજીભાઈ મળીને કાસવી ગામમાં ચાલીસ લાખ ઉપરાંતના શૌચાલયો બનાવવા લાભાર્થીઓને ચોપડે […]