ન્યૂઝીલેન્ડમાં આતંકી હુમલો, 49 લોકોનાં મોત, 48 લોકો ઘાયલ

ન્યૂઝીલેન્ડમાં ક્રાઇસ્ટચર્ચની બે મસ્જિદોમાં થયેલા આતંકી હુમલામાં મૃત્યુઆંક 49એ પહોંચ્યો છે. આ હુમલામાં ભારતીય મૂળના 6 લોકોનાં મોત અને 9 લોકો ગુમ થયાની આશંકા છે. ભારતીય ડિપ્લોમેટ્સ સંજીવ કોહલીએ જણાવ્યું કે, પ્રાથમિક માહિતી અનુસાર, આ ઘટનામાં બે ભારતીયો અને ચાર ભારતીય મૂળના લોકોનાં મોતની આશંકા છે. જો કે, ન્યૂઝીલેન્ડની સરકારે હજુ સુધી આ વાતની પુષ્ટિ […]

આચાર સંહિતા એટલે શું ? આચાર સંહિતામાં કોઈ પણ પાર્ટી કે ઉમેદવાર શું કરી શકે અને શું ન કરી શકે?

આચાર સંહિતા એટલે શું ? આદર્શ આચાર સંહિતા એ ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલી માર્ગદર્શિકા છે. ચૂંટણીઓ જાહેર થાય, ત્યારથી લઈને ચૂંટણી પરિણામો બહાર પડે ત્યાર સુધી રાજકીય પક્ષો અને તેનાં ઉમેદવારોએ માર્ગદર્શિકા પ્રમાણે આચરણ કરવાની રહે છે. શા માટે આચાર સંહિતાની જરૂર? ચૂંટણી દરમિયાન શાસક પક્ષ કે ગઠબંધન સહિત તમામ પક્ષોને ચૂંટણી લડવા […]

લંડનની લેડી બની ગામડાની ગોરી : લાખોની નોકરીને લાત મારી ગુજરાતના ગામમાં રહેવા આવ્યું કપલ, પતિ કરે છે ખેતી, પત્ની ચુલા પર બનાવે છે રસોઈ

સામાન્ય રીતે ઉચ્ચ અભ્યાસ કરીને કે પછી પ્રોફેશનલ કોર્સ કરીને અનેક યુવાનો વિદેશમાં નોકરી કરવાની ઇચ્છા ધરાવતા હોય છે અથવા તો વિદેશમાં સ્થાયી થવા માગતા હોય છે. પરંતુ પોરંબદરનું એક દંપતી વિદેશની સારી અને હાઈ-ફાઈ લાઈફ છોડીને પોતાના વતન પરત ફર્યું છે. જ્યાં કુદરતી વાતાવરણની વચ્ચે ખેતીકામ કરે છે અને પોતાની યુ-ટ્યૂબ ચેનલ થકી ખેતીકામ […]

વિદેશમાંથી પુલવામાના શહીદો માટે 11 દિવસમાં 7 કરોડ ભેગા કરનાર વિવેક પટેલનું નામ ગિનીસ બુક માટે રજિસ્ટર્ડ કરાયું

કાશ્મીરમાં આતંકી હુમલામાં શહીદ જવાનોના પરિવારને મદદરૂપ થવા માટે મૂળ વડોદરાના અને હાલ અમેરિકામાં ભણતા વિવેક પટેલે ફેસબુકના માધ્યમથી 11 દિવસમાં અંદાજિત 7 કરોડ (1 મિલિયન ડોલર) ભેગા કર્યા હતા.તેના આ પ્રયાસને ગિનીસ વર્લ્ડ રેકોર્ડમાં સમાવવા માટેનું રજિસ્ટ્રેશન કરાવવામાં આવ્યું છે.રજિસ્ટ્રેશન બાદ 12 અઠવાડિયા સુધી અરજીની સમીક્ષા કરાયા બાદ આખરી પરિણામ વર્લ્ડ રેકોર્ડમાં સમાવવા અંગેની […]

ડીસાના ખેડૂતે દેશી ગાયોના છાણ અને ગૌમૂત્રના ઉપયોગ થકી ઓર્ગેનિક ખેતીમાં મેળવી સફળતા

ડીસાના ખેડૂતએ કાંકરેજ અને ગીરની દેશી ગાયોનું પાલન કરી લોકોને દેશી ગાયનું પોતાના ફાર્મહાઉસ પર તબેલો બનાવી ગૌભક્તિ એજ જીવન મંત્રના ઉદ્દેશ સાથે લોકોને દેશી ગાયોનું દુધ, ઘી, અને ઘી ઉપયોગ કરવા માટેના લોકજાગૃતિની સાથે ગૌસેવાની શરૂઆત કરી છે. માત્ર એટલું જ નહી પરંતુ પોતાના ખેતરમાં રાસાયણિક ખાતર નો ઉપયોગ કરવાને બદલે તેઓ ગાયના ગૌમુત્ર […]

સેનાની સફળતા: પુલવામા હુમલાનો માસ્ટર માઈન્ડ મુદ્દસિર ઠાર, 21 દિવસમાં સેનાએ 18 આતંકીઓ માર્યા

જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદીઓ સામે સેનાની કામગીરી ચાલુ જ છે. રવિવારે પુલવામા જીલ્લામાં આતંકવાદીઓ અને સલામતી દળો વચ્ચે તીવ્ર એન્કાઉન્ટર થયું હતું જેમાં ત્રણ આતંકવાદીઓને મારી ફૂકી મારવામાં આવ્યાં છે. માર્યા ગયેલા આતંકવાદીઓ પૈકી એક જૈશ-એ-મોહમ્મદનો કમાન્ડર મુદસિર પણ સામેલ હતો. અને અન્ય બે આતંકવાદીઓની ઓળખ કરવાની ચાલુ છે. મુદસિરનો પુલવામા હુમલામાં મોટો હાથ હતો. […]

ચકલીની પ્રજાતિ બચાવવા વીરનગરનાં વધાસીયા પરિવારનું પ્રેરણારૂપી કાર્ય, ચકલીના માળા વાળી 1000 કંકોતરી વિતરણ કરી

અત્યારે લગ્નની સીઝન ચાલી રહી છે ત્યારે આટકોટથી પાંચ કિલોમીટર દૂર આવેલ વિરનગરમાં વધાસીયા ખેડૂત દંપતિએ પોતાના પુત્ર અને પુત્રીનાં લગ્નનાં અવસરમાં પક્ષીઓ પ્રત્યે અનોખી પહેલ કરી છે અને પોતાના પુત્ર અને પુત્રીની કંકોત્રીને માળાના બોકસરૂપી બનાવી ચકલીની પ્રજાતિને બચાવવા પ્રેરણારૂપી ઉદાહરણ પુરુ પાડ્યુ હતુ. વિરનગરમાં રહેતા રમેશભાઈ પ્રાગજીભાઈ વધાસીયાએ તેમના પુત્ર અને પુત્રીનાં લગ્ન […]

અમદાવાદ પોલીસની પહેલ: મોડી રાતે કોઈ વાહન મળતું ન હોય તો 100 નંબર ડાયલ કરવા પર પીસીઆર વાન મહિલાને તેના ઘર સુધી સલામત રીતે પહોંચાડશે

મહિલા દિન નિમિત્તે અમદાવાદ પોલીસે મહિલાઓ માટે એક સેવા શરૂ કરી છે. જેમાં કોઈ કામસર ઘરની બહાર નીકળેલી મહિલાને ઘરે પરત ફરવા માટે કોઈ વાહન ન મળતુ હોય તો પોલીસને 100 નંબર પર ફોન કરવાથી પોલીસ મહિલાને તેના ઘર સુધી મૂકી જશે. મહિલા દિન નિમિત્તે અમદાવાદ પોલીસની એક નવી પહેલ પીસીઆર વાન મહિલાને તેના ઘર […]

500 જેટલા લોકોને લોહી પૂરૂ પાડીને અમદાવાદના નમ્રતા પટેલને મળ્યું કરદાતાનું સન્માન

માણસ માત્ર શ્વાસ લઈને જીવી શકે એ શક્ય નથી. શરીરમાં લોહીનું પણ એટલું જ મહત્વ છે. ઘણીવાર લોહી ન મળવાના કારણે લોકો મોતને ભેટે છે. તો આવો મળીએ એક એવી મહિલાને કે જેણે અત્યાર સુધીમાં ૫૦૦ જેટલા લોકોને લોહી પૂરું પાડ્યું છે. અને જીવમાં જીવ પૂર્યો છે. અને સતત એક વર્ષથી આવું સરસ કામ કરી […]

સુરતના 75 વર્ષના બકુલાબેન પટેલ છે ઇન્ટરનેશનલ સ્વિમર, અત્યાર સુધી 117 ગોલ્ડ મેડલ મેળવ્યા છે

58 વર્ષની ઉંમરે કોઝ-વેમાં સ્વીમિંગ શીખવાની શરૂઆત કરનાર 75 વર્ષીય બકુલાબેન પટેલ આજે ઇન્ટરનેશનલ સ્વીમર છે અને ઢગલેબંધ ગોલ્ડ મેડલ જીતી ચૂક્યા છે. બકુલાબેને જણાવ્યું હતું કે, અભી તો મેં જવાન હું એ મારું સૂત્ર છે. 58 વર્ષે કરી સ્વિમિંગ શીખવાની શરૂઆત રાંદેરમાં નવયુગ કોલેજ નજીક આવેલી દિવ્યકુંજ એપાર્ટમેન્ટમાં રહેતા બકુલાબેને જણાવ્યું હતું કે, એ […]