સંગાથ પિક્ચર્સ- રાજકોટને મલેશિયા ખાતે મળ્યો “બેસ્ટ પ્રી વેડિંગ એન્ડ ફોટોગ્રાફી ઇન ગુજરાત” નો ખિતાબ.

સંગાથ પિક્ચર્સ- રાજકોટ ને મલેશિયા ખાતે સુપ્રસિધ એક્ટ્રેસ કરીના કપૂર ના હસ્તે મળ્યો “બેસ્ટ પ્રી વેડિંગ એન્ડ ફોટોગ્રાફી ઇન ગુજરાત” નો ખિતાબ. હિતેશ ભાઈ વેકરીયા અને રવિભાઈ સાવલિયા એ સ્વીકાર્યો એવોર્ડ. રાજકોટ – ગુજરાત ની વાત જરા હટકે જ હોઈ છે અને એમાં રંગીલા રાજકોટ ની વાત જ જરા અલગ હોઈ છે, રાજકોટ આજ દરેક […]

મોટાં જ નહીં, બાળકો પણ કચરો ફેકતાં નથી; દિવસમાં 3 વાર સફાઇ, 10 લાખનું બજેટ

જૂની ધાર્મિક પ્રથા એવી છેકે, માણસને એકવાર ખાવુ અને ત્રણ ન્હાવું એવા વરદાનને બદલે એક વાર ન્હાવું અને ત્રણવાર ખાવું એવું સંભળાયું હતું. મૂળ વરદાનને ભાયલી ગામ સાચી પાડી રહી છે. ભાયલીમાં છ મહિનાથી સ્વચ્છતાનું સુંદર અભિયાન ચાલી રહ્યું છે. ગુજરાતનું સંભવત: 14 હજારની વસ્તીનું ભાયલી એકમાત્ર એવું ગામ બન્યું છે જ્યાં સવારે, બપોરે અને […]

પત્નીએ તેના પતિ સામે એવી તો કઇ શરત મૂકી જે આજે દરેક પતિ – પત્નીએ જાણવી જોઇએ

કોઈ શહેરમાં એક પતિ-પત્ની પોતાના દીકરા સાથે રહેતા હતા. તેમના લગ્નને 10 વર્ષ થઈ ચૂક્યા હતા. એક દિવસ જ્યારે પતિ ઘરે આવ્યો તો તેની પત્નીએ તેને નજીક બેસાડ્યો અને કહ્યુ – મને ડિવોર્સ જોઈએ. આ સાંભળીને પત્નીએ ગુસ્સો ન કર્યો પરંતુ શાંતિથી પૂછ્યુ – કેમ? પતિએ આ પ્રશ્નનો જવાબ ન આપ્યો. તેનાથી તે ઉદાસ થઈ […]

ખોડલધામના ચેરમેન નરેશ પટેલે શું કહ્યું લેઉવા પટેલ સમાજ ને

નરેશ પટેલે કહ્યું રાજકારણ વગર આપણી પ્રગતિ પણ નથી.. સમાજને જો આગળ વધારવા ઇચ્છતા હોય તો કોઈ પણ ક્ષેત્રમાં રાજકારણ જરૂરી છે ધોરાજી ખોડલધામ યુવા સમિતિ દ્વારા લેઉવા પટેલ સાંસ્કૃતિક ભવન ખાતે શહીદોને શ્રદ્ધાંજલિ આપવાના કાર્યક્રમની સાથે સાથે મહારક્તદાન કેમ્પ અને ખોડલધામ સમિતિના પ્રણેતા નરેશ પટેલની રક્તતુલાના કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ સમારોહમાં ભાજપ કોંગ્રેસના […]

શ્રમિકે રસ્તામાંંથી મળેલા 10 લાખ રૂપિયા પરત કરી દીધા, મૂળ માલિકે એવી ભેટ આપી કે રાતો રાત તેની કિસ્મત પલટાઈ ગઈ

પીપવોદ વિસ્તારમાં ત્રણેક દિવસ પહેલા એક વ્યક્તિના 10 લાખ રૂપિયા પડી ગયાં હતાં. આ રૂપિયા સાડીની દુકાનમાં નોકરી કરતાં મૂળ બિહારના યુવકને ચા પીવા જતી વખતે મળ્યાં હતાં. જેથી શ્રમિકે તેના મેનેજરને પણ જાણ કરી હતી. જો કે, પોલીસે સીસીટીવીની મદદથી શ્રમિકને શોધ્યો અને તેણે રૂપિયા પરત આપવા હતાં. પરંતુ કોઈ મળતું નહોતું એટલે પોલીસે […]

2 વર્ષની બાળકીને લઈને અડધી રાતે અચાનક પેટ્રોલિંગ પર નીકળી આ મહિલા IPS, જુઓ પછી શું થયું

ઈન્દોરની એસએસપી રૂચિ વર્ધન મિશ્ર મોડી રાતે એકાએક તપાસ કરવા માટે નીકળી પડી, તે ખોળામાં તેની 2 વર્ષની બાળકીને પણ લાવી હતી. પોલીસ આ દરમિયાન શહેરથી 20 કિલોમીટર દૂર એક અન્ય પોલીસ સ્ટેશન સુધી ગઈ. મા તેની ડ્યૂટી પર હતી અને ખોળામાં સહીસલામત તેની બાળકી મીઠી નિંદર માણી રહી હતી. 20 કિમી સુધી કર્યું પેટ્રોલિંગ […]

ગોવાના CM મનોહર પર્રિકરનું નિધન, કેન્દ્ર સરકારે આવતીકાલે રાષ્ટ્રીય શોકની જાહેરાત કરી

ગંભીર બીમારીના કારણે મનોહર પર્રિકરના સ્વાસ્થ્યમાં સતત ચઢાવ ઉતાર આવતા હતા પરંતુ તેમણે અંતિમ શ્વાસ સુધી જનતાની સેવા કરી. પાર્ટીમાં મનોહર પર્રિકરના મનોબળ અને તેમની ઇચ્છાશક્તિને લોકો સલામ કરે છે. તેમણે આવી ગંભીર બીમારીમાં પણ અંતિમ શ્વાસ સુધી કાર્યરત રહીને એ સાબિત કર્યું છે તે મનની શક્તિ મોટી છે. પર્રિકરે યુવાનોમાં જોશ પેદા કરવાવની એક […]

હાર્ટએટેકથી બચવાનો આસાન ઉપાય: નળીઓમાંથી બ્લોકેજ કેવી રીતે ઓગાળે તે થર્મોકોલ સાથે પ્રયોગ કરીને બતાવ્યું, જુઓ વીડિયો

આજકાલ હાર્ટએટેકના કારણે મૃત્યુના સમાચાર વધતા જાય છે, ત્યારે ગુજરાતના એક યુવક પાર્થ તોગડિયાએ હાર્ટએટેકથી બચવાનો આસાન ઉપાય જણાવ્યો છે, તેણે થર્મોકોલ અને અળસીના તેલનો પ્રયોગ કરી એક આસાન ટ્રીક જણાવી છે. અળસીમાં ઓમેગા3- અને 6 ફેટી એસિડ હોય છે. આ એસિડ શરીરના કચરાને ઓગાળે છે, તેણે આ ટ્રીકથી 6-7 કેસ સોલ્વ કર્યા હોવાનો દાવો […]

વૃદ્ધ પિતાએ દીકરાના ખભા પર હાથ રાખીને પૂછ્યુ – દુનિયાનો સૌથી શક્તિશાળી વ્યક્તિ કોણ છે? દીકરાનો જવાબ સાંભળીને પિતાની આંખો છલકાઇ ગઈ

એક પિતાએ તેના દીકરાનો ખૂબ સારી રીતે ઉછેર કર્યો. તેને સારી રીતે અભ્યાસ કરાવ્યો અને એક સફળ વ્યક્તિ બનાવ્યો. તેના બળ પર દીકરો એક કંપનીમાં મોટો અધિકારી બની ગયો. હજારો લોકો તેના અંદર કામ કરવા લાગ્યા. એક દિવસ પિતાએ વિચાર્યુ કે દીકરાના ઓફિસ જઈને તેને મળું. જ્યારે પિતા તેની ઓફિસે પહોંચ્યા તો તેમણે જોયું કે […]

બેંકની લાખોના પેકેજવાળી નોકરી છોડી આ માણસ હવે કરી રહ્યો છે ખેતી, વર્ષે 30 લાખ રૂપિયાથી વધુનું ઉત્પાદન થવાની આશા

મહારાષ્ટ્રના મહાબલેશ્વર અને હિલ સ્ટેશનનું ફળ ગણાતી સ્ટ્રોબેરી હવે માલવાના ખેતરોમાં પણ ઉગી રહી છે. આ કારનામું કરી બતાવ્યું છે ખાનગી બેંકની 20 લાખ રૂપિયાના પેકેજવાળી નોકરી છોડીને ખેડૂત બનેલા ઈન્દોરના સુરેશ શર્માએ. તેનો દાવો છે કે, જે રીતે પાક આવી રહ્યો છે, તેનાથી તે બે એકરમાં લાગવેલા છોડથી આ વર્ષે 30 લાખ રૂપિયાથી વધારેની […]