સુરતનો ઇજનેરીનો વિદ્યાર્થી કીમ પાસે ચાલુ ટ્રેને વીજ પોલ સાથે અથડાયો, માથું ટ્રેનમાં રહ્યું ને ધડ અડધો કિમી દૂર મળ્યું

સુરતઃકીમ-કોસંબા રેલવે સ્ટેશન વચ્ચે લોકલ ટ્રેનના દરવાજે ઉભેલા ભરૂચ ગવર્નમેન્ટ એન્જિનિયરિંગ કોલેજના વિદ્યાર્થીનું રેલવે વીજપોલ સાથે ભટકાતાં કરુણ મોત નીપજ્યું હતું. મૃતક વિદ્યાર્થીનું ધડ કીમ કોસંબા વચ્ચે નદી નજીકથી મળી આવ્યું હતું. જ્યારે માથું ટ્રેનના ડબ્બામાં કીમ સુધી પહોંચતાં ડબ્બામાં અરેરાટી વ્યાપી ગઈ હતી. જોકે, સદર ઘટના બનતા સુરત રેલવે ડીવાય એસપી, પીઆઈ, પીએસઆઇ, રેલવે […]

પતિ-પત્નીના સંબંધોમાં કરેલી નાનકડી ભૂલથી બરબાદ થઈ શકે છે પૂરો પરિવાર

પ્રાચીન લોકકથા મુજબ એક વ્યક્તિના લગ્નને બે વર્ષ થઈ ગયા હતા. તે ખૂબ મહેનત કરતો હતો પરંતુ ગરીબી પીછો નહોતી છોડી રહી. ગરીબી દૂર કરવા માટે તેણે વિચાર્યુ કે વિદેશ જઈને ધન કમાવવું જોઈએ. આ વાત તેણે પોતાના પિતા અને પત્નીને જણાવી. તેની પત્ની ગર્ભવતી હતી તેના કારણે બંને વાત માટે તૈયાર થઈ ગયા પરંતુ […]

સુરત બેઠક માટે મહેશ સવાણીની પસંદગી કરાશે તો ભાજપ માટે નિર્ણાયક સાબિત થઈ શકે

ચુંટણીના બદલાતા પ્રવાહમાં સુરત શહેરની બેઠક માટે ચર્ચાઈ રહેલા અનેક નામ વચ્ચે સુરતના યુવા ઉદ્યોગપતિ અને સામાજિક આગેવાન તથા ભાજપના ટોચના યુવા ઉદ્યોગ અગ્રણી અને સર્વજ્ઞાતિની લગભગ સાડાત્રણ હજાર જેટલી પિતા વિહોણી દીકરીઓના પિતા બનીને સાસરે વળાવનાર મહેશ સવાણીની પસંદગી સુરત ઉપરાંત સૌરાષ્ટ્રની બેઠકોમાં પ્રભાવિત કરી શકે હોદ્દેદારો, આગેવાનો સાથે ઘરેલો ધરાવતા મહેશ સવાણીનું નામ […]

5500 વર્ષ જૂનું મહાદેવનું શિખર વિનાનું મંદિર, વૃક્ષ નીચે બીરાજમાન છે મહાદેવ

શિવનો મહિમાં અપરંપાર છે. દેવાધી દેવ મહાદેવના મંદિરો સમગ્ર વિશ્વમાં આવેલા છે અને દરેક મંદિરની પોતાની આગવી વિશેષતા પણ છે. આવું જ એક ચમત્ક્યાકારીક અને જાગૃત સ્થાન એટલે ભીમનાથ મહાદેવ. અમદાવાદથી 125 કિ.મી અને ધંધુકાથી 15 કિ.મી દૂર ભાવનગર રોડ પર ભીમનાથ ગામ આવેલુ છે. 5500 વર્ષ પહેલા કહેવાય છે કે અજ્ઞાતવાસ દરમિયાન પાંડવો અહીંયા […]

ડ્રાઇવિંગ લાઇસન્સ માટે આ રીતે કરો ઓનલાઇન અરજી

ડ્રાઇવિંગ લાઇસન્સ વિના તમે કોઇપણ વાહન ચલાવી શકો નહી, અને જો તમે આમ કરો છો તો તમે કાયદાનું ઉલ્લંઘન કરો છો. લાઇસન્સ બનાવવા માટે સરકાર નિયમોને સતત સરળ બનાવતી જાય છે. હવે તો 16 વર્ષના કિશોર પણ ઇ-બાઇક્સ ચલાવવા માટે પોતાનું લાઇસન્સ બનાવી શકે છે. ઓનલાઇન બનાવો લાઇસન્સ લાઇસન્સ બનાવવાની પ્રક્રિયા ખૂબ સરળ છે. જો […]

ઈતિહાસમાં પ્રથમ વખત ચૂંટણી લડ્યા વિના મહેશ પટેલ સાબરડેરીના ચેરમેન

રાત્રે 2 વાગ્યે શામળભાઈએ જેઠા પટેલ સામે ફોર્મ ભર્યું એક પછી એક સોગઠી ગોઠવાતી રહી છતાં જેઠાભાઇને ગંધ સુદ્ધા ન આવી મહેશભાઈ પટેલે “બાપ કરતાં બેટો સવાયો’ની ઉક્તિ સાર્થક કરી હિંમતનગર: સાબરડેરીના સ્થાપના કાળથી અત્યાર સુધીમાં ડેરીના ઇતિહાસમાં સૌપ્રથમ વખત નિયામક મંડળની ચૂંટણી ન લડનાર ડિરેક્ટર ડેરીના ચેરમેન બનવાની ઐતિહાસિક ઘટના બની છે. સાબરકાંઠા બેન્કના […]

પતિના મોત બાદ ખાવાના પણ પડી ગયા હતા ફાંફા, મોતના 4 મહિના પહેલા મોટું કામ કરી ગયો હતો પતિ, એ અચાનક યાદ આવતા પત્ની પહોંચી ગઈ બેન્ક

જિંદગીમાં ક્યારેય એવા અણઘાર્યાં વળાંક આવે છે કે બધું જ અદ્ધરતાલ રહી જાય છે અને પરિવારમાં પાછળ રહેલા લોકો રઝડી પડે છે. મઘ્યપ્રદેશના શિવપુરીમાં કોલારસના ખોંકર ગામમાં શ્રમિક ભગીરથના આકસ્મિક અકસ્માતમાં થયેલા મોતના કારણે તેના પરિવારની પણ કંઇક આવી જ હાલત થઇ. ભગીરથનાનું રોડ અકસ્માતમાં મોત થઇ ગયું. પતિના મોત બાદ પત્નીની આર્થિક સ્થિત લથડી […]

સમાજના આગેવાનોની સહેમતી હશે તો રાજકોટથી ચૂંટણી લડીશ : પરેશ ગજેરા

-ભાજપ રાજકોટથી ચૂંટણીના રણ મેદાનમાં ઉતારે તેવી પોસ્ટરમાં સૂચક નોંધ બની -આ પૂર્વે અમરેલીમાં પણ ભાઇ આવે છે અમરેલીથીના પોસ્ટરો લાગ્યા હતા લોકસભા ચૂંટણી જાહેર થાય બાદ તુંરત જ ભાજપ અને કોંગ્રેસ બંને રાજકીય પક્ષો દ્વારા પાટીદાર વોટ બેન્કને આકર્ષવા માટે અનેક પ્રયત્નો થઇ રહ્યા છે તેવામાં હાર્દીક પટેલના કોંગ્રેસ પ્રવેશથી રાજકારણ ગરમાયું છે. તો […]

આજે વિશ્વ ચકલી દિવસ: આજના આધુનિક યુગમાં ઘર આંગણે ચી ચી કરતી ચકલી હાલ તેના અસ્તિત્વ માટે ઝઝુમી રહી છે…

આજે ર૦ માર્ચ વિશ્વ ચકલી દિવસ. આજના આધુનિક યુગમાં ઘર આંગણે ચી ચી કરતી ચકલી હાલ તેના અસ્તિત્વ માટે ઝઝુમી રહી છે. ચકલીની પ્રજોપ્તી સામે ચકલીની સંખ્યામા ઘટાડો થઈ રહ્યો છે. જે ચિંતાનો વિષય બન્યો છે. ભાવિ પેઢીને માત્ર પાઠયપુસ્તકોમાં જ ચકલી જોવા મળે તો નવાઈ નહીં. ચકા-ચકીની વાર્તા માત્ર વાર્તા જ બની રહેશે. વૃક્ષોનું […]

સોમનાથમાં પાયલ જે ટોપલામાં ફૂલ વેચતી તે જ ટોપલામાં1.5 લાખનું દાન એકત્ર થયું, હવે જશે ભણવા

સોમનાથના વેરાવળમાં ચાલી રહેલી ગિરીબાપુની શિવકથામાં પાયલ નામની ગરીબ દિકરી માટે બાપુએ ટહેલ નાખી હતી અને રૂપિયા 1.5 લાખનો ફાળો એકત્ર થઈ ગયો હતો. જે ટોપલામાંથી ફૂલ વેચતી તે જ ટોપલામાં કથાકારે 1.5 લાખ રૂપિયા એકત્ર કર્યા. પાયલ ખુબ ગરીબ પરિવારમાંથી આવે છે. તે ફુલ વેચીને ઘરનું ગુજરાન ચલાવે છે. પાયલને અંગ્રેજી શીખી વિદેશી યાત્રાળુઓને […]