આ ગામમાંથી એટલું બધું સોનું મળ્યું, જાણીને આંખો થઇ જશે પહોળી, પરંતુ ગામ લોકોએ ખોદકામની પાડી ના, જાણો કારણ…

જો તમને ખબર પડે કે તમે જે ગામમાં રહો છો ત્યાં સોનાનો ભંડાર છુપાયેલો છે તો તમે શું કરશો. કદાચ તમે જાતે જ ખોદકામ શરૂ કરીને કાઢવા લાગશો. પરંતુ કોલંબિયાના એક નાનકડા ગામ કાજામારકામાં રહેતા લોકો એ આમ કરવાની ના પાડી દીધી છે. આ ગામની નીચે 680 ટન સોનાનો ભંડાર છે. જેની કિંતમ 2.43 લાખ […]

શ્રીલંકામાં સીરિયલ બ્લાસ્ટ: ત્રણ ચર્ચ અને ચાર હોટલમાં મળીને કુલ 7 બ્લાસ્ટઃ 162નાં મોત, 400 ઘાયલ

શ્રીલંકામાં રવિવારે ઈસ્ટરના પર્વના અવસરે ત્રણ ચર્ચ અને ત્રણ હોટલમાં ત્રણ સીરિયલ બ્લાસ્ટ થયા હતા. જેમાં 35 વિદેશીઓ સહિત 162 લોકોના મોત થયા છે. 400થી વધારે ઘાયલ થયા છે. તમામ વિસ્ફોટ આશરે એક જ સમયે થયા હતા. પોલીસના જણાવ્યા મુજબ રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે. મૃતકોની સંખ્યા વધી શકે છે. પહેલો વિસ્ફોટ કોલંબોના કોચ્ચિકડેમાં સ્થિત […]

ભારતની આ તોપ દુનિયામાં છે અજૂબો, એક જ ગોળાથી બન્યું હતું તળાવ, જાણો ક્યાં આવેલી છે.

ભારતીય રાજા-મહારાજાઓનો ઈતિહાસ જેટલો તેમની વિરાસત અને શાન માટે ચર્ચામાં રહ્યો છે, તેટલો જ તેમના અસ્ત્રો અને શસ્ત્રોના કારણે ચર્ચામાં રહ્યો છે. ક્યારેક ચર્ચા મહારાણા પ્રતાપની તલવારની થઈ તો ક્યારેક ટીપૂ સુલતાનની તોપની. પરંતુ આજે તમને રાજસ્થાનના એક કિલ્લામાં સ્થિત એશિયાની સૌથી મોટી તોપ વિશે જણાવીશું જેના એક જ ગોળાના પ્રહારથી તળાવ બની ગયું. આ […]

પતિ-પત્ની માટે દરેક દિવસ, દરેક પળ ખૂબ ખાસ હોય છે, ભવિષ્યમાં ગમે ત્યારે કંઈ પણ થઈ શકે છે

એક પ્રચલિત કથા પ્રમાણે એક વ્યક્તિ પોતાના બેડરૂમમાં ગયો અને પત્નીનો કબાટ ખોલ્યો. કબાટમાં તેને એક બોક્સ દેખાયું. તે ખોલ્યું તો તેમાં એક સુંદર સાડી હતી. આ સાડી તેની પત્નીએ લગભગ 10 વર્ષ પહેલાં ખરીદી હતી. આ માણસની પત્નીએ આ સાડી ક્યારેય પહેરી ન હતી, કારણ કે તે કોઈ ખાસ પ્રસંગે આ સાડી પહેરવાં માંગતી […]

સોલર એનર્જી પર ચાલે છે આ AC, આખો દિવસ ચવાલશો તો એ નહીં આવે વીજળી બીલ

ગરમીની સિઝનમાં જો કોઇ ચીજથી રાહત મળે છે તો એ AC છે. એવામાં દરેક લોકો ઇચ્છે છે કે એ ઑફિસથી લઇને ઘર સુધી એસીની ઠંડકમાં ગરમી નિકાળી દે. પરંતુ સમસ્યા ત્યારે આવે છે જ્યારે એના કારણે વીજળીનું બીલ વધી જાય છે. આ જ કારણથી ઘણા લોકો એસી લેવાનું પસંદ કરે છે. જો તમે પણ એ […]

‘દિકરીઓ છે અનમોલ’ આપણે દિકરીઓ પર ગર્વ કરવો જોઇએ, 19 વર્ષની દિકરીએ પિતાનો જીવ બચાવવા માટે આપ્યુ પોતાનુ લિવર

આ છોકરી કોલકત્તાની રહેવાસી છે અને એનું નામ રાખી દત્તા છે. રાખીના પિતાજીને લીવરની બિમારી હતી. ડોકટરોએ યોગ્ય તપાસ બાદ જણાવ્યું કે લીવર ટ્રાન્સપ્લાન્ટ કરવાની જરૂર છે. રાખી એના પિતાને લઈને બીજા ઘણા ડોકટરોને મળી બધેથી સરખો જ જવાબ હતો કે લીવર ટ્રાન્સપ્લાન્ટ કરવું પડશે. પોતાનું લીવર આપે એવો દાતા ક્યાં શોધવા જવો ? કોઈ […]

હવે માત્ર 7 દિવસમાં મેળવી શકો છો પાસપોર્ટ, આ રીતે કરો ઓનલાઈન અરજી

પાસપોર્ટ બનાવવાની પ્રોસેસ ખૂબ જ સરળ બની ગઈ છે. તમે 4 ડોક્યૂમેન્ટ આપીને માત્ર 7 દિવસમાં પાસપોર્ટ મેળવી શકો છો. આ પ્રોસેસમાં પોલીસ વેરિફિકેશન પાસપોર્ટ જારી કર્યા બાદ કરવામાં આવે છે. તેનાથી પાસપોર્ટ પહેલા પોલીસ વેરિફિકેશનમાં લાગતો સમય બચી જાય છે. આ ડોક્યૂમેન્ટ્સ હોવા જોઈએ 7 દિવસમાં પાસપોર્ટ જોઇએ તો તમારી પાસે આધાર કાર્ડ, વોટર […]

કેરળના વાયનાડ જિલ્લામાં આદિવાસી સમાજની પહેલી યુપીએસસી પાસ આઉટ 25 વર્ષીય શ્રીધન્યા સુરેશ કહાની

ગરીબ અને પછાત વિસ્તારમાંથી આવનારા યુવાનોની સફળતા આપણું દિલ તો જીતી જ લે છે પણ તે કેટલાય યુવાનોને પોતાનાં સપનાં પૂરાં કરવા માટે પ્રેરણા આપે છે. આ વખતની યુપીએસસી પરીક્ષામાં કેટલીયે સંઘર્ષગાથાઓ બહાર આવી છે. તેમાંની એક છે કેરળના વાયનાડ જિલ્લામાં આદિવાસી સમાજની પહેલી યુપીએસસી પાસ આઉટ 25 વર્ષીય શ્રીધન્યા સુરેશ. શ્રીધન્યાએ યુપીએસસીની પરીક્ષાના ત્રીજા […]

નસકોરાંથી પરેશાન થઈ ગયા છો? તો નસકોરાં બંધ કરવા અજમાવો દેશી ઉપાયો, તરત જ મળશે રિઝલ્ટ

રાતની ઊંઘ બહુ મહત્ત્વપૂર્ણ હોય છે. જો આ ઊંઘ પૂરી ન થાય તો તેની અસર બીજા દિવસ પર પડે છે. ઘણીવાર રાત્રે પાર્ટનરનાં નસકોરાંથી આપણી ઊંઘ પર અસર પડે છે. તો ચાલો આજે તમને જણાવીએ કેટલાક એવા ઉપાયો વિશે જેનાથી નસકોરાં બંધ થઈ જશે અને તમે શાંતિપૂર્વક ઊંઘી શકશો. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી […]

BAPSના વડા મહંત સ્વામીનું દુબઈમાં રેડકાર્પેટથી ભવ્ય સ્વાગત, UAE સરકારે કર્યું બહુમાન

BAPSના આધ્યાત્મિક વડા પ.પૂ મહંત મહારાજ ગુરુવારે અબુધાબીમાં BAPSના મંદિરના શિલાન્યાસ માટે પહોંચતા એરપોર્ટ ખાતે અબુધાબીના રાજવી પરિવાર શેખ નહિયાન અલમુબારકે રેડકાર્પેટ બિછાવી સ્વાગત કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે મંદિરના શિલાન્યાસ માટે સ્વામિનારાયણના સંતોના આગમન માટે શેખ નહિયાન અલમુબારક તથા તેમનો પરિવાર આતુરતાથી રાહ જોતો હતો. તેમણે કહ્યું, સમગ્ર UAE તમારું હાર્દિક સ્વાગત કરે […]