ગુજરાતનું મસૂરી અને શિમલા છે આ હિલ સ્ટેશન

ફરવાના શોખિનોમાં દરિયા કિનાર ઉપરાંત હિલ સ્ટેશન પણ સૌથી લોકપ્રિય ઓપ્શન હોય છે તેનું કારણે છે ઊંચા પર્વત પર હવામાન વર્ષના લગભગ તમામ મહિનામાં મોટાભાગે આલ્હાદક જ રહેતું હોય છે. તેમાં પણ ગુજરાતી હોવ અને હિલ સ્ટેશનનું નામ આવે એટલે સૌથી પહેલા બે જ નામ આવે સાપુતારા અને ગુજરાતને અડીને આવેલું રાજસ્થાનનું આબુ, પરંતુ તમને […]

શિષ્યને જલદી જ સમજમાં આવી ગયુ કે સાચી ખુશી લેવામાં નથી, પરંતુ બીજાને કંઈક દેવામાં છે

એક ગુરુ પોતાના શિષ્યની સાથે ગામમાં ભ્રમણ કરી રહ્યા હતા. ત્યારે તેમણે જોયુ કે એક ખેડૂત ખેતરમાં કામ કરી રહ્યો છે અને ખેતરની બહાર એક વૃક્ષની નીચે તેનું ભોજન અને થોડો સામાન રાખેલો હતો. શિષ્યએ ગુરુને કહ્યુ કે ગુરુજી આપણે આ ખેડૂત સાથે થોડી મજાક કરીએ અને તેનો સામાન સંતાડી દઇએ. ગુરુએ શિષ્યને કહ્યુ કે […]

આ પટેલ કપલ મતાધિકારનો ઉપયોગ કરવા માટે છેક લંડનથી અમદાવાદ પહોંચ્યું

ગુજરાતમાં આજે લોકશાહીના પર્વની ઉજવણી થઇ રહી છે. દેશવાસીઓ પોતપોતાના મતદાન મથકમાં જઇને વોટ આપી રહ્યા છે, ત્યાં વિદેશમાં વસતા ભારતીયો પણ પાછળ નથી. મૂળ અમદાવાદ અને હાલ લંડન, યુકેમાં રહેતા નેહા અને તેમના પતિ સચિન પટેલ પણ યુકેથી મતાધિકારનો ઉપયોગ કરવા અમદાવાદ પહોંચી ગયા હતા. નેહા પટેલ 2009થી યુકેમાં રહે છે. આજે સવારે મતદાન […]

મહાપર્વના મહારથીઓનું ફરજ પાલન તો જૂઓ: ખભે 11 મહિનાનું બાળક અને બેગ લઈને ફરજ માટે તૈયાર કર્મચારી

લોકશાહીના મહાપર્વ સમાન લોકસભા ચૂંટણી માટે આજે મતદાન થશે. રાજ્યની 26 બેઠકો પર વધુને વધુ મતદારો સારી રીતે મત આપી શકે એ માટે રાજ્યભરમાં 2.23 લાખ કર્મચારીઓ જહેમત લઈ રહ્યા છે, જેમાં મોટી સંખ્યામાં મહિલા કર્મચારીઓ પણ છે. મતદાન ભલે આજે હોય પણ આ કર્મચારીઓ તેના માટેની તૈયારી ઘણા દિવસોથી કરી રહ્યા હતા. ફરજ પહેલા: […]

સૌરાષ્ટ્રમાં નોખા-અનોખા મતદાન, સેલિબ્રિટીઝ, શતાયુ, દિવ્યાંગો અને નવદંપતિએ કર્યુ મતદાન.. જુઓ..

ઉમેદવારોની સાથે સાથે સૌરાષ્ટ્રમાં સેલિબ્રિટીઝ પણ મતદાન કરતાં જોવા મળી રહ્યાં છે. રાજકોટમાં હાસ્ય કલાકાર સાંઈરામ દવેએ રૈયા રોડ પર આવેલી જ્ઞાન શાળામાં મતદાન કર્યું હતું અને લોકોને પણ મતદાન કરવા માટે અપીલ કરી હતી. – જાફરાબાદમાં માછીમારો દરિયામાંથી બોટો સાથે મતદાન કરવા માટે મતદાન મથક પર પહોંચ્યા હતાં. 400થી વધુ બોટ જાફરાબાદ બંદર કાઠે […]

બાઈકના પૈડામાં સાડી ભરાઈ જવાથી નવજાત બાળકીની માતાનું થયું કરુણ મોત

તમે બાઈક કે ટુ વ્હીલર પર પાછળ બેસો એટલે તમે પોતાની સુરક્ષાની બિલકુલ દરકાર જ ન કરો તે જરાય યોગ્ય નથી. નવજાત દીકરી માટે આશીર્વાદ લેવા મંદિરે ગયેલી એક યુવતી પતિની પાછળ બાઈક પર બેઠી હતી ત્યારે સાડી બાઈકના પૈડામાં ભરાઈ જતા તે બાઈક પરથી પટકાઈ હતી અને તેનું મોત થઈ ગયું હતું. તેની સાડીનો […]

તમારા એક મતનું શું મૂલ્ય છે ? અચૂક વાંચજો અને દરેક લોકો અચૂક મતદાન કરજો અને કરાવજો

આવતીકાલે લોકશાહીનું મહાપર્વ છે. ભારતના નાગરિક તરીકે વિશ્વના સૌથી મોટા લોકશાહી રાષ્ટ્રનું સંચાલન કોના હાથમાં આપવું એનો નિર્ણય કરવાનો અતિ મહત્વનો દિવસ છે. મતદાન કરવું એ માત્ર આપણો અધિકાર જ નહિ, પવિત્ર ફરજ પણ છે. લોકશાહીને જીવંત રાખવા અને મજબુત કરવા માટે તમારા એક મતનું પણ અનેરું મૂલ્ય છે. ‘મારા એક મતથી શું ફેર પડવાનો […]

ધરમપુરના બે પટેલ ભાઈઓએ નહિવત ખાતર, નહિવત પાણી અને ઓછા ખર્ચે વધુ આવક આપતી ગલગોટાની ખેતી કરી

ધરમપુરના માકડબન ગામના બે શિક્ષિત યુવા ભાઈઓએ તહેવારો અને શુભપ્રસંગોમાં વધુ માંગ ધરાવતા ગલગોટાના ફૂલની સફળ ખેતીની સાથે કાકડીની ખેતી થકી વર્ષે લાખો રૂપિયાની આવક સુનિશ્ચિત કરી છે. ઓછી મેહનત, નહિવત પાણી, નહિવત ખાતર અને નહિવત રોગની ગલગોટાના ફૂલની જૈવિક ખેતી થકી બંને ભાઈઓએ ઓછા ખર્ચે વધુ ઉપજના સથવારે સારો એવો નફો મેળવવા તરફ પ્રયાણ […]

સવારનો નાસ્તો ન કરવાથી હૃદયની બીમારીઓનું જોખમ અનેક ગણું વધી જાય છે: રિસર્ચ

ભાગદોડ ભરેલી જિંદગીમાં આપણી લાઈફસ્ટાઈલ એટલી બધી વ્યસ્ત થઈ ગઈ છે, કે આપણને જમવા માટે પણ પૂરતો સમય નથી મળતો. મોટા ભાગના લોકો સવારે કોલેજ કે નોકરી પર સમયસર પહોંચવાની ઉતાવળને લીધે સવારનો નાસ્તો નથી લેતા. આ બાબત આપણે ભલે સામાન્ય માનતા હોઈએ, પરંતુ તે તંદુરસ્ત સ્વાસ્થ્ય માટે યોગ્ય નથી. હાર્ટ એટેકેનો ભોગ બનેલા દર્દીઓ […]

આ ઘરમાં કાળઝાળ ગરમીમાં પણ પંખાની જરૂર નથી પડતી, જાણો તેની ગજબની ખાસિયત અને વિશેષતાઓ

આ ગરમી તો જુઓ! પંખો તો અડતો જ નથી! ઉનાળો ચાલુ થાય એટલે આ વાત બધાના મોઢે સાંભળવા મળે. ગુજરાતમાં 40-45 ડીગ્રી તાપમાન હવે તો સામાન્ય થઈ ગયું છે. આવામાં પંખાના બદલે ઘેર ઘેર એસી ચાલતા થઈ ગયા છે. જો આવામાં કોઈ તમને એવા ઘર વિષે કહે કે જ્યાં આવા બળબળતા ઉનાળામાં પણ પંખાની જરૂર […]