૨૫ વર્ષના યુવાન ખેડુત ભગીરથભાઈ ધામેલીયા કેરી મહોત્સવના આયોજન દ્રારા ખેડુતોની આવક કરી રહ્યા છે બમણી.
વર્તમાન સમયમાં યુવાનો ખેતીથી દુર ભાગી રહ્યા છે. ખેતી ખર્ચાળ અને મહેનત માંગી લે તેવી બનતી જાય છે. આવકની વૃધ્ધિ થતી ન હોવા થી યુવાનો અન્ય વ્યવસાય તરફ વળી રહ્યા છે. આવા સમયમાં અનેક યુવાનોના પ્રેરણારૂપ માત્ર ૨૫ વર્ષના યુવાન ખેડુત ભગીરથભાઈ ધામેલીયા જેઓ પોતાની ખેતીની સારી ગુણાવત્તાની ઉપજ સીધા જ બજારમાં વેચીને બમણી આવક […]