આ છે ગુજરાતનો સૌથી સુંદર દરિયા કિનારો, એને જોયા પછી ગોવા અને દીવ-દમણને ભૂલી જશો

ગુજરાતીઓનો ફરવા પ્રત્યેનો પ્રેમ તો આખી દુનિયા જાણે છે. આપણે જેવું વેકેશન પડે કે ઉપડી જઈએ કોઈ જગ્યાએ ફરવા. જોકે દર વર્ષે એકના એક ડેસ્ટિનેશન પર ફરીને ઘણીવાર તમે કંટાળી ગયા હશો. ત્યારે નવા ડેસ્ટિનેશન માટે બીજે ક્યાંય દૂર જવાની જરુર નથી. આપણા ગુજરાતમાં જ કેટલાય એવા ડેસ્ટિનેશન છે જ્યાં તમે પહેલા ક્યારેય નહીં ગયા […]

રસ્તા પર પાન-મસાલા ખાઈ થૂંકનારાઓ સાવધાન, અમદાવાદમાં ઈ-મેમોની નોંધાઈ પહેલી ઘટના.

નારાણપુરામાં આવેલા સરદાર પટેલના સ્ટેચ્યુ પાસે જાહેરમાં થુકવા બદલ નરોડા વિસ્તારમાં રહેતા મહેશ કુમાર નામના વ્યક્તિને અમદાવાદ મ્યુ. કોર્પોરેશને રૂ 100નો દંડ ફટકાર્યો છે. AMCએ જાહેરમાં થુકવા બદલ કોઈને ઈ-મેમોથી દંડ ફટકાર્યો હોય તેવો આ પ્રથમ કિસ્સો છે. ગાડીનંબર પરથી AMCએ ઈ-મેમો ઘરે મોકલ્યોઃ મહેશ કુમાર જ્યારે બાઈક પર નારણપુરાના સરદાર પટેલના સ્ટેચ્યુ પાસેથી પસાર […]

ખાવાની વસ્તુ પેક કરવામાં એલ્યુમિનિયમ ફોઇલનો ઉપયોગ કરતા હો તો થઈ જાઓ સાવધાન, થઈ શકે છે ગંભીર રોગો

સામાન્ય રીતે આપણે ખાવાની વસ્તુઓ એલ્યુમિનિયમ ફોઇલ અથવા પ્લાસ્ટિકના ડબ્બામાં પેક કરતા હોઇએ છીએ. એમાં પણ ખાસ કરીને અત્યારે એલ્યુમિનિયમ ફોઇલમાં ખોરાક પેક કરવાનું ચલણ બહુ વધી ગયું છે. રેસ્ટોરાંમાંથી પણ કંઇક મગાવીએ તો તે પણ એલ્યુમિનિયમ ફોઇલમાં પેક થઇને આવે છે. પરંતુ એલ્યુમિનિયમ ફોઇલમાં પેક કરેલો ખોરાક પણ સ્વાસ્થ્યને ગંભીર નુકસાન પહોંચાડી શકે છે. […]

ગુજરાતમાં ગરમીનો 17 વર્ષનો રેકોર્ડ તૂટ્યોઃ મોડાસામાં 48-વાવમાં 47 ડિગ્રી, હજી 4 દિવસ એલર્ટ

અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં કાળઝાળ ગરમીનો કેર યથાવત છે. આજે રાજ્યમાં ગરમીનો 17 વર્ષનો રેકોર્ડ તૂટી ગયો છે. ગુજરાતમાં સૌથી વધુ 48 ડિગ્રી તાપમાન મોડાસામાં નોંધાયું છે. ત્યારબાદ વાવ 47 ડિગ્રી સાથે બીજા ક્રમે છે. જ્યારે સુરેન્દ્રનગરમાં તાપમાન 46 ડિગ્રીને પાર થઈ ગયું છે અને અમદાવાદ-ભૂજ-રાજકોટમાં 45 ડિગ્રી ગરમી નોંધાઈ છે. રાજ્યના બીજા 5 શહેરમાં […]

એક હજાર કિલો ફળનો અમે નાશ કર્યો: સરકારે કેમિકલથી પાકતાં ફળ રોકવા શું કર્યું? : હાઇકોર્ટ

રાજ્યમાં કેરી સહિતના ફળો પકવવા ઉપયોગમાં લેવાતા હાનિકારક કેમિકલ સામે કાર્યવાહી કરવા ચીફ જસ્ટિસની ખંડપીઠે સરકારને ટકોર કરી કે, તેઓ હાઇકોર્ટના આદેશ સિવાય પણ કામ કરે. તેમણે અત્યાર સુધીમાં કેટલા ફળોનો નાશ કર્યો તે જાણવામાં રસ નથી પણ આવા કેમિકલનાં ઉપયોગ પર રોક લગાવવા માટે શું કર્યું તે સ્પષ્ટ કરે. હાઇકોર્ટે કેસની વધુ સુનાવણી આગામી […]

મુંબઈનું આ કપલ ઓર્ગેનિક શાકભાજી ઉગાડી કમાઈ રહ્યા છે લાખો રૂપિયા

મેટ્રો સિટીમાં રહેતા આજના કોઈ યુવાનો ખેતી પ્રત્યે રસ દાખવતા નથી અને ના તો કોઈ યુવાન ખેતીને વ્યવસાય તરીકે અપનાવવા માગે છે. પરંતુ આ કિસ્સામાં જોશુઆ લુઈસ અને સકીના રાજકોટવાલા અપવાદરૂપ છે. મુંબઈમાં રહેતું આ કપલ ઓર્ગેનિક રીતે ખેતી કરી તાજાં શાકભાજી ઉગાડે છે. 2017માં લુઇસ અને સકીના પોંડિચેરી ગયાં હતાં, જ્યાં તેઓ ઈંગ્લેન્ડમાં રહેતા […]

સંશોધન: અકસ્માત દરમિયાન કારમાં પાછળની સીટ પર બેઠેલા યાત્રીને ઈજા અને મૃત્યુ થવાનું જોખમ વધુ રહેલું છે

સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે કારમાં આગળ બેઠેલા વ્યક્તિને ઇજાઓ અથવા મૃત્યુ થવાનું જોખમ વધારે રહેલું છે. પરંતુ કારનાં સેફ્ટ ફીચર્સ પર થયેલા નવા અભ્યાસનું પરિણામ ઊલટું આવ્યું છે. ઈન્શ્યોરન્સ ઈન્સ્ટિટ્યુટ ફોર હાઈવે સેફ્ટી (IIHS) અનુસાર, કારમાં આગળની સીટની તુલનામાં પાછળની સીટ પર બેઠેલા યાત્રીને ઈજાઓ અથવા મૃત્યુ થવાની સંભાવના વધુ હોય છે. […]

આ દંપતિએ સાથે મળીને 20 વર્ષમાં લાખો વૃક્ષો વાવીને ફરી જંગલ સજીવન કર્યું

યુનાઈટેડ નેશન્સના ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઈઝેશન મુજબ 1990થી અત્યાર સુધીમાં સાઉથ આફ્રિકા દેશની સાઈઝ જેટલા જંગલોનો નાશ થયો છે. પનામા દેશના વિસ્તાર જેટલા જંગલો દર વર્ષે ખતમ થઈ રહ્યા છે. એવામાં ખતમ થઈ રહેલા જંગલોને બચાવવા માટે બ્રાઝિલિયન ફોટોગ્રાફર સેબેસ્ટિયાઓ સાલગાડો અને તેમની પત્ની લેલી ડેલ્યુઝ વેનકીક સાલગાડોએ સમગ્ર દુનિયાને બતાવ્યું કે કેવી રીતે મનમાં […]

સંત કબીરનો એક એવો ચર્ચિત પ્રસંગ, જેમાં છુપાયેલા છે સુખી લગ્નજીવનના સૂત્ર

સંત કબીરના જીવન સાથે જોડાયેલાં એવા અનેક પ્રસંગ છે, જેમાં સુખી અને સફળ જીવનના સૂત્ર છુપાયેલાં છે. જો આ સૂત્રોને પોતાના વ્યવહારમાં ઊતારી લેવામાં આવે તો આપણી અનેક સમસ્યાનો અંત આવી જાય. અહીં જાણો સંત કબીરનો એક એવો ચર્ચિત પ્રસંગ જેમાં સુખી લગ્નજીવનના સૂત્ર છુપાયેલો છે. એક પ્રસંગમાં બતાવ્યાં પ્રમાણે સંત કબીર રોજ પ્રવચન આપતાં […]

માતાને લાગે છે, કે ખરેખર મારો દીકરો વહુનો થઇ ગયો અને વહુને લાગે છે હજી ક્યાં મારા થયા છે તે…

એક માતા દીકરાની નાની મોટી દરેક જરૂરિયાતનું પહેલેથી જ ધ્યાન રાખતી હોય છે. દીકરાને જમવાનું શું ભાવશે?, તેને કેવાં કપડાં પહેરવાં ગમે છે?, કેવી ગિફ્ટ ગમશે?, કઇ વાત દીકરાને નહીં ગમે અને તેનાથી તેને ગુસ્સો આવે? વગેરે જેવી દરેક વાતના જવાબ માતા પાસે હોય છે. પરંતુ જ્યારે દીકરો પરણાવા યોગ્ય થાય એટલે કે દીકરો મોટો […]