કચ્છમાં આવેલા વિવિધ જોવાલાયક સ્થળો વિશે જાણો વિગતે..

‘કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા…’ સદીના મહાનાયક અમિતાભ બચ્ચન ગુજરાત પ્રવાસન વિભાગની ‘ખુશ્બુ ગુજરાત કી’ની જાહેરાતમાં આપણને આવું કહેતા અનેકવાર સાંભળવા મળ્યા છે. કચ્છ ગુજરાતનો એક એવો જિલ્લો છે જ્યાં તમને ઐતિહાસિક કિલ્લાઓ, દરિયા કાંઠો, સફેદ રણ, કચ્છનું નાનું રણ સહિતના અનેક દર્શનીય સ્થળો જોવા મળશે. એ જ વાતને ધ્યાનમાં રાખીને અહીં કચ્છમાં […]

ડાયાબિટીસ હોય કે જૂના ઘા જડમૂડથી મટાડી દેશે ઘરના આંગણે ઉગતા આ ફૂલ

બારમાસીનો છોડ દરેક જગ્યાએ જોવા મળશે. આ છોડમાં બારેમાસ ફૂલ ખીલેલા રહે છે તેના કારણે જ તેનું નામ બારમાસી રાખવામાં આવ્યું છે. પરંતુ તમે એ વાત નહીં જાણતા હોય કે આ છોડ શરીરની બીમારીઓને પણ દૂર કરી શકે છે. તો આજે જાણી લો કે આ ફૂલના કયા કયા ફાયદા છે. આ ફૂલને ખાઈ પણ શકાય […]

પાટીદાર ગ્લોબલ સમિટ એટલે માત્ર વિકાસવાદ

સરથાણા સરદારધામ પબ્લીક ટ્રસ્ટના ઉદ્દેશોને સુસંગત રીતે સમસ્ત પાટીદાર સમાજની સામાજીક, શૈક્ષણિક તેમજ આર્થિક વિકાસની બાબતોને કેન્દ્રમાં રાખીને થઈ રહેલી કામગીરી ખાસ કરીને લક્ષ્યબિંદુઓ સમાજનું વૈશ્વિક જોડાણ, પગદંડીથી મહામુકામ તરફ પ્રયાણ, સમાજસેતુ યોજના, અતિથી ભવન અને ઉજ્જવળ ભવિષ્યને ધ્યાનમાં રાખીને થઈ રહી છે. સરદારધામ દ્વારા વર્ષ 2018થી શરૂ કરીને પ્રતિ 2 વર્ષે 2026 સુધી ગ્લોબલ […]

ધોરાજી લેઉવા પટેલ જાગૃતિ મંડળ દ્વારા ૨૧મો સમૂહ લગ્નોત્સવ ભવ્ય રીતે સંપન્ન

ધોરાજી લેઉવા પટેલ જાગૃતિ મંડળ દ્વારા લેઉવા પટેલ કેળવણી મંડળ ટ્રસ્ટ જેતપુર રોડ ખાતે ૨૧ મો સમૂહ લગ્ન મહોત્સવ ભવ્ય રીતે યોજાયો હતો જેમાં ૨૪ નવદંપતિઓ પ્રભુતામાં પગલાં પાડયા હતા. આ પ્રસંગે ધોરાજી લેઉવા પટેલ જાગૃતિ મંડળના પ્રમુખ રામજીભાઈ માથુકિયા મંત્રી પોપટભાઈ વૈષ્ણવ ખજાનચી નરસિંહભાઇ પાદ્યડાર વિઠ્ઠલભાઈ બાબરીયા ધીરુભાઈ કોયાણી ખીમજીભાઈ પાદરિયા ડી.કે અંટાળા મનસુખભાઈ […]

સરદાર પટેલ સેવા સમાજ રાજકોટ દ્વારા ૪૦મો સમુહ લગ્નોત્સવ ભવ્ય રીતે સંપન્ન

શહેરનાં ૮૦ ફુટનો રોડ, પીપળીયા હોલવાડી રોડ પર સરદાર પટેલ સેવા સમાજ ટ્રસ્ટ-રાજકોટ દ્વારા ૪૦મો સમુહલગ્ન કાર્યક્રમ તેમજ બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં આવ્યો હતો. તેમાં ૫૩ દિકરીઓએ ભાગ લીધો હતો. દિકરીઓને કરીયાવરમાં ૯૩ વસ્તુઓ આપવામાં આવી હતી. તેમાં પ્રમુખ સંજયભાઈ ઢોલરીયા અને ઉપપ્રમુખ બિપીનભાઈ ખોયાણી તેમજ મહિલા કાર્યકરો સહિત કમિટીનાં તમામ મેમ્બરો દ્વારા ભારે જહેમત […]

કેળની ખેતીમાં માસ્ટર એવા કેતનભાઈ પટેલ ખેતીમાં એવું તે શું કરે છે કે અત્યાર સુધી 50 એર્વોડ જીતી ચૂક્યા છે

એક ખેડૂતે બટાટાં અને કેળની ખેતી કરી છે. આમ તો લાગે કે બટાટા અને કેળની ખેતી તો મોટાભાગના ખેડૂતો કરે તેમાં નવાઈની શું વાત ? પણ જણાવી દઈએ કે કેળ અને બટાટાની ખેતીથી તેમણે 50 જેટલા એર્વોડ અને પ્રમાણપત્ર હાંસિલ કર્યા છે. બટાટાંનું તો તેઓ ઉત્પાદન કરે જ છે. પણ કેળની ખેતીમાં તો કેતનભાઈને માસ્ટર […]

‘સરદારધામ’ના નેતૃત્વમાં દસ હજાર પાટીદાર ઉદ્યોગકારો ટેક્નોલોજીના સહારે વિશ્વ સાથે જોડાશે

3થી 5 જાન્યુઆરી 2020માં ગાંધીનગરમાં યોજનારા ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટના પ્રમોશનલ માટે સુરતમાં યોજાયેલા કાર્યક્રમમાં 10 હજાર લોકો હાજર રહ્યાં હતાં. પાટીદાર સમાજના આગેવાનોની સંસ્થા ‘સરદારધામ’ થકી વિવિધ શહેરોમાં વિવિધ પ્રોજેક્ટો શરૂ કરાઇ રહ્યા છે. રવિવારે સરથાણા ખાતે યોજાયેલા પ્રમોશનલ કાર્યક્રમમાં હાજર વકતાઓએ 10 હજાર પાટીદાર ઉદ્યોગપતિઓને ટેક્નોલોજીના સહારે વિશ્વ સાથે કદમથી કદમ મિલાવવાની હાકલ […]

તડકામાં ઘરની બહાર નીકળતા પહેલા આટલું ચોક્કસ ધ્યાન રાખો, નહીં લાગે લૂ

દિવસેને દિવસે ગરમીનું પ્રમાણ વધતુ ગયુ છે અને સાથે જ સ્કીન સંબંધિત સમસ્યાઓ અને અન્ય બિમારીઓનું પ્રમાણ વધ્યુ છે. ખાસ કરીને જે લોકોને તડકામાં ફરવાનું થતુ હોય અને તેમને લૂ લાગવાની સંભાવના છે. હીટ સ્ટ્રોક કે લૂ લાગવાનું મુખ્ય કારણ ડિહાઈડ્રેશન છે. એવામાં ભરબપોરે કે દિવસ દમરિયાન તડકામાં ઘરની બહાર નીકળાવાનું થાય તો આટલું ચોક્કસ […]

સાપુતારા ઘાટમાર્ગ પર ખાનગી બસ ખીણમાં ઉતરી, વૃક્ષ વચ્ચે આવી જતા થયો ચમત્કારિક બચાવ

સાપુતારામાં અકસ્માત માટે કુખ્યાત ઘાટમાર્ગ પર એક ખાનગી બસને અકસ્માત નડ્યો હતો. ખાનગી બસની બ્રેક ફેઈલ થઈ ગઈ હતી. અને ઘાટ ચડી ન શકતા રિર્વસ થઈ ખીણમાં ઉતરવા લાગી હતી. હતી. દરમિયાન વચ્ચે એક વૃક્ષ આવી જતા તમામ પ્રવાસીઓનો ચમત્કારિક બચાવ થયો હતો. જોકે, આ અકસ્માતમાં 20 જેટલા પ્રવાસીઓને સામાન્ય ઈજા થઈ હતી. વૃક્ષ એ […]

“રણચંડી” લેખક- પોપટભાઈ પટેલ ઘેલડા

લાલ દરવાજા સીટી બસ સ્ટેન્ડની બાજુમા સરદાર બાગ જવાના રસ્તા પર એક મસમોટુ ટોળુ થયુ હતુ..માનવ સ્વભાવ પ્રમાણે હુ પણ કુતુહલવસ તે તરફ ખેચાયો… જોયુ તો એક ચાળીસેક વરસના એક મેડમની સાથે ચાર પાચ યુવતીઓ હતી.પ્રથમ નજરે જ શારિરીક રીતે કસાયેલને ચુસ્ત દેખાતી હતી. કોલેજની બે યુવતીઓને બે યુવકો નતમસ્તકે આ ટોળા વચ્ચે ઉભા હતા.એમાની […]