ધંધાર્થીઓને ધ્યાનમાં રાખીને ચાર મિત્રોએ ભેગા થઈને બનાવી ‘ખાતા બુક’ એપ, એપથી વેપારીઓને રોજનો હિસાબ રાખવામાં સરળતા રહેશે.

રાજસ્થાનમાં હનુમાનગઢ શહેરના એક યુવકે તેના ત્રણ મિત્રો સાથે ભેગા મળીને બધી એપ કરતાં હટકે ‘ખાતા બુક’ એપ બનાવી છે. માત્ર આઠ મહિનામાં આ એપ બિઝનેસ શ્રેણીની દેશની ટોપ 10 એપમાં સામેલ થઈ ગઈ છે. અત્યાર સુધી આ એપને સાત સાત લાખ લોકોએ ડાઉનલોડ કરી છે. આ એપથી વેપારીઓને રોજનો હિસાબ રાખવામાં સરળતા રહેશે. ‘ખાતા […]

જેતપુરના સ્ટેશન વાવડી ગામની મમતા મનસુખભાઈ ગજેરા એ ગુજરાત પોલીસ લોકરક્ષકમાં સફળતા હાંસિલ કરી ગૌરવ વધાર્યું

लहरों_से_डर_कर_नौका_पार_नहीं_होती कोशिश_करने_वालों_की_हार_नहीं_होती જેતપુર તાલુકાનું અંદરનું એક નાનકડું સ્ટેશન વાવડી ગામની મમતા મનસુખભાઈ ગજેરા ગુજરાત પોલીસ લોકરક્ષક માં સફળતા હાંસિલ કરી પોતાના માત-પિતાની ઈચ્છા પૂર્ણ કરી. જેતપુર ખાતે કોલેજ કરી પોતાના ઈંગ્લીશના નીલેશ ટીલાળા સાહેબના માર્ગદર્શન થી પુરા વિશ્વાસ થી કહેતા તને જરૂર સફળતા મળશે શ્રી ખોડલધામ ટ્રસ્ટ દ્વારા રાજકોટ ખાતેને KDVS પ્રેરિત કલાસ માં જોઈન્ટ […]

નર્મદામાં ભરતીના પાણીએ જુના દિવા ગામના ત્રણ યુવાનોનો ભોગ લીધો

અંકલેશ્વરના બોરભાઠા બેટ ગામ પાસે નર્મદા નદી ન્હાવા પડેલા જૂના દિવા ગામના 5 પૈકી 3 મિત્રો ડૂબી ગયા હતા. અંકલેશ્વર નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમ અને સ્થાનિક નાવિકોની સઘન શોધખોળ આરંભી હતી. જોકે હજુ સુધી તેમનો કોઇ પત્તો મળ્યો નથી. ભરૂચના કાંઠે સુકીભઠ બનેલી નર્મદા નદીમાં ભરતીના પાણીએ જુના દિવાના ત્રણ યુવાનોનો ભોગ લીધો હતો . […]

ગુજરાત ATS ની ચાર મહિલા પોલીસ ઓફિસરોનું પરાક્રમ, જૂનાગઢના કુખ્યાત જુસાબ અલ્લારખાને ઘૂંટણિયે પાડ્યો

ગુજરાત એટીએસની ટીમે જૂનાગઢના કુખ્યાત આરોપી જુસાબ અલ્લારખાની ધરપકડ કરી હતી. સામાન્ય સંજોગમાં પુરૂષો પોલીસ અધિકારીઓને પણ પરસેવો છોડાવી દે તેવો કુખ્યાત આરોપીને ચાર વિરાંગના મહિલા અધિકારીઓએ છઠ્ઠીનું ધાવણ યાદ દેવડાવીને ઘૂંટણિયે પાડી દીધો હતો. આરોપી રાજકોટ રૂરલમાં પટેલ યુવાનની હત્યાના ગુનામાં ફરાર હતો. એટીએસના મહિલા પીએસઆઇ એસ.કે. ઓડેદરા અને ટીમે બોટાદ નજીક દેવગઢ ગામના […]

જન્મ દિવસ પર બર્થડે બંપ્સ ના નામે ચાલતા દુષણની વિરૂદ્ધ વિજય ઈટાલીયા બન્યા નવા ટ્રેન્ડ સેટર.

જન્મ દિવસ પર બર્થડે બંપ્સ ના નામે ચાલતા દુષણની વિરૂદ્ધ વિજય ઈટાલીયા બન્યા નવા ટ્રેન્ડ સેટર. વિજય ઈટાલીયાના કહેવા મુજબ, શા માટે તમારા જન્મદિવસ પર મીણબત્તીઓ બાળવાના બદલે વૃક્ષો નથી વાવતા? વૃક્ષો વાવેતર દ્વારા તમારા જન્મદિવસ ઉજવો, વૃક્ષો તમારી ઉંમર સાથે વધે છે અને તમને તેમના ફૂલોની જેમ ખૂબ જ આનંદ આપે છે. અત્યારે સમાજમાં […]

આજના યુવાનોમાં ખેતી પ્રત્યે રસ ઓછો થઈ રહ્યો છે ત્યારે 37 વર્ષીય ગીતાંજલિ ‘ફાર્મસન’ નામક ઓર્ગેનિક ફાર્મિંગ કંપની ચલાવે છે

આજના યુવાનોમાં ખેતી પ્રત્યે રસ ઓછો થઈ રહ્યો છે. એવામાં 37 વર્ષીય ગીતાંજલિ રાજમણિ એવી મહિલા છે, જે વિવિધ પ્રકારે ખેતી કરીને પોતાની આવક વધારી રહી છે. ગીતાંજલિ મૂળરૂપે બેંગલુરુની રહેવાસી છે. ગીતાંજલિએ વર્ષ 2017માં મિત્રો સાથે મળીને સ્ટાર્ટઅપ કંપની ‘ફાર્મિસન’ શરૂ કરી હતી. આ કંપની હાલ બેંગલુરુ, હૈદરાબાદ અને સુરતમાં કાર્યરત છે. એકબાજુ ગીતાંજલિ […]

આઈશર અને SUVની ટક્કર થતાં અમદાવાદની સ્ટર્લિંગ હોસ્પિ.ના ડો.તુષાર પટેલ સહિત 2 વ્યક્તિના મોત

પાલનપુરથી અમદાવાદ પરત ફરતી વખતે SUV કારને આઈશરે ટક્કર મારતા અમદાવાદની સ્ટર્લિંગ હોસ્પિટલ ડોક્ટર તુષાર પટેલ અને તેમના ડ્રાઈવર બ્રિજેશ યાદવનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. રોંગ સાઈડ આવતા આઈશર સાથે અકસ્માત ડો. તુષારની કારની સામે રોંગ સાઈડથી આવતા આઈશરે ટ્રકે ટક્કર મારતા ગાડીમાં સવાર મૃતક ડોક્ટરના પુત્ર સહિત અન્ય 3 લોકોને ગંભીર ઈજા […]

હનુમાન ચાલીસાની ચોપાઈઓમાં રહેલી છે ચમત્કારી શક્તિ, નિયમિત પાઠ કરવાથી થાય છે ગજબના ફાયદા

અદિતિ ગુપ્તા નામની લેખિકાએ તાજેતરમાં જ એક પુસ્તક રીલીઝ કર્યું છે, “મેજિક ઑફ હનુમાન ચાલીસા.” હનુમાન ચાલીસા એ હનુમાનજીની પ્રશંસા કરતી સ્તુતિ છે. આ ચાલીસાની અમુક ચોપાઈ એટલી શક્તિશાળી છે કે તે આપણામાં શક્તિ, બુદ્ધિ ચાતુર્ય, ખુશી, શાંતિ અને પોઝિટિવ એનર્જીનો સંચાર કરી શકે છે. જાણો હનુમાન ચાલીસાના નિયમિત જાપથી કેવા અદભૂત ફાયદા થાય છે. […]

ભારત સરકાર મહિલાઓને આપે છે આ ખાસ સુવિધાઓ, આવી રીતે મેળવો લાભ

આજે અમે તમને એવી વિશેષ સુવિધાઓ વિશે જણાવીશું જે સરકાર દ્વારા મહિલા માટે શરૂ કરાઈ છે. તેમાં ગર્ભવતી મહિલાઓને કેસ આપવાની સુવિધા સહિત અન્ય સુવિધાઓ પણ શામેલ છે. આ ખાસ સુવિધાઓ વિશે જાણો આગળી સ્લાઈડમાં…. રેલવેમાં મુસાફરી ભારતીય રેલવે દ્વારા ટ્રેનમાં મુસાફરી કરનારી મહિલાઓને ખાસ છૂટ આપવામાં આવે છે. રેલવે અનુસાર જો કોઈ મહિલા 58 […]

ખોટા બેંક અકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર થઈ જાય તો શું કરવું? જાણો વિગતે..

ઘણીવાર બેંક એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરતી વખતે ભૂલથી બેંક અકાઉન્ટ નંબર ખોટો નાખવાથી પૈસા ખોટા અકાઉન્ટમાં ટ્રાન્સફર થઈ જાય છે. ઈન્ટરનેટ બેંકિંગના વધતા ચલણના કારણે આ પ્રકારની સમસ્યાઓ વધી રહી છે. ઘણા લોકોને એ વાતની જાણકારી જ નથી હોતી કે ખોટા ખાતામાં પૈસા ટ્રાન્સફર થઈ જાય તો શું કરવું જોઇએ અને આ પૈસા કેવી રીતે […]