યુવતીઓ માટે લગ્નની ઉંમર 18 વર્ષથી વધારીને 21 વર્ષની કરાઈ, આ કારણે લેવાયો નિર્ણય

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના સ્વતંત્રતા દિવસના સંબોધન દરમિયાન આ જાહેરાત કર્યાના એક વર્ષ પછી કેન્દ્રીય કેબિનેટે બુધવારે યુવતીઓ માટે લગ્નની કાયદેસર વય 18થી વધારીને 21 વર્ષ કરવાનો ઠરાવ પસાર કર્યો હતો. સૂત્રોએ જણાવ્યું કે કેબિનેટની મંજૂરી બાદ સરકાર બાળ લગ્ન નિષેધ અધિનિયમ, 2006માં સુધારો રજૂ કરશે અને પરિણામે સ્પેશિયલ મેરેજ એક્ટ અને હિંદુ મેરેજ […]

એન્ટી-બેક્ટેરિયલ ગુણોથી ભરપૂર હોય છે કપૂર, તમારી શારીરિક સમસ્યાઓને થોડા જ દિવસોમાં કરી શકે છે દૂર, જાણો અને શેર કરો

સામાન્ય રીતે પૂજા દરમિયાન કપૂરનો ઉપયોગ કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે કપૂરમાં વાસ્તુ દોષ અને ઘરની નકારાત્મકતાને દૂર કરવાની ક્ષમતા હોય છે. આ કારણથી કપૂરને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે કપૂરમાં એવા ઘણા ગુણ હોય છે જે તમારી તમામ શારીરિક સમસ્યાઓને દૂર કરી શકે છે. […]

વલસાડમાં સગાઈ બાદ લિવ-ઈનમાં રહેતાં યુવકે લગ્ન કરવાની ના પાડી, પંચની સામે યુવતીના પરિવારે યુવકને ઢોર માર મારીને મોતને ઘાટ ઉતાર્યો

વલસાડમાં સગાઈ બાદ 20 વર્ષીય યુવક પોતાની મંગેતર સાથે લિવ-ઈન રિલેશનશિપમાં રહેતો હતો. જો કે, લિવ-ઈનમાં રહ્યા બાદ આ યુવકે યુવતી સાથે લગ્ન કરવાની ના પાડી દીધી હતી. જે બાદ યુવતીના પરિવારે આ મામલે પંચ ભેગું કર્યું હતું. જો કે, પંચ સમક્ષ પણ યુવકે લગ્ન કરવાની ના પાડી દીધા બાદ, યુવતીના પરિવારજનોએ તેને ઢોર માર […]

આ તે કેવા વિધિના લેખ!: દિકરીના લગ્નમાં પિતાનું મૃત્યુ, સુખનો પ્રસંગ દુ:ખમાં પરિણમ્યો પણ 3 પુત્રીઓએ પિતાની અંતિમ ઇચ્છા પૂર્ણ કરી

પુત્રીના લગ્નના દિવસે જ બિમાર પિતાનું મૃત્યુ થતાં પિતાની અંતિમ ઇચ્છા મુજબ પુત્રીના લગ્ન કરી તેને વળાવી હતી. જે બાદ પુત્રી સાસરીએથી પરત આવી અન્ય બે બહેનો સાથે પિતાની ચિતાને અગ્નિદાહ આપ્યો હોવાની કરૂણ ઘટના વાલિયા તાલુકાના ગીઝરમ ગામે બની હતી. વાલિયા તાલુકાના ગીઝરમ ગામના વતની અને જેસપોર હાઇસ્કૂલમાં આચાર્ય તરીકે સેવા આપી નિવૃત્ત થયેલાં […]

સ્ક્રેપ પોલીસી લાગુ: 15 વર્ષ જુના પેટ્રોલ ડિઝલ વાહનો જપ્ત કરવામાં આવી રહ્યા છે, દિલ્હીમાં ચાલી રહી છે ઝુંબેશ

દિલ્હીના રસ્તાઓ પરથી પ્રદુષિત વાહનોને હટાવવાની ઝુંબેશ ચાલી રહી છે. વ્હીકલ સ્ક્રેપેજ પોલીસી હેઠળ કોર્મશિયલ અને નોન-કોર્મશિયલ વાહનો માટે સમાન નિયમ બનાવવામાં આવ્યા છે. આવી સ્થિતિમાં આવા વાહન માલિકોને તેમના જુના વાહનોનું યોગ્ય વળતર મળી રહે તેના માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. દિલ્હીના ટ્રાન્સપોર્ટ વિભાગે તેના નોંધાયેલા સ્ક્રેપ ડીલરોને 15 વર્ષ જુના વાહનોની વાજબી […]

અમદાવાદમાં ગોતા વિસ્તારની સ્કૂલે બુટની જગ્યાએ ચપ્પલ પહેરીને આવેલા વિદ્યાર્થીને કાઢી મુક્યો, વાલીએ હોબાળો કરતા આખરે સ્કૂલે ભૂલ સ્વીકારી

કોરોનાકાળના લાંબા સમય બાદ સ્કૂલો શરૂ થઈ છે ત્યારે સ્કૂલોના કડક વલણની પણ ફરિયાદ સામે આવી રહી છે. ગોતા વિસ્તારની સરસ્વતી સ્કૂલમાં વિદ્યાર્થી સ્કૂલના બુટની જગ્યાએ ચપ્પલ પહેરીને આવતા તેને ઘરે મોકલી દેવામાં આવ્યો હતો. જે બાદ વાલીએ સ્કૂલે પહોંચીને હોબાળો કર્યો હતો, જેથી સ્કૂલે ભૂલ સ્વીકારી અને હવે ભૂલ નહીં થાય તેવી બાંહેધરી આપી […]

લવ જેહાદ? પાલીતાણામાં 8 દિવસમાં વિધર્મી યુવકો બે યુવતીઓને ભગાડી જતા લોકોમાં ફેલાયો રોષ, હિન્દુ સંગઠનો મેદાને, કડક કાર્યવાહીની માગ

ભાવનગર જિલ્લાના પાલીતાણામાં આઠ દિવસમાં વિધર્મી યુવકો બે યુવતીને ભગાડી જતા લોકોમાં રોષ ફેલાયો છે. આજે હિન્દુ સંગઠનો, વેપારીઓ અને શહેરીજનોએ સાથે મળી રેલી યોજી પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું હતું. વિહિપ દ્વારા પાલીતાણા બંધનું એલાન અપાયું હતું પાલીતાણા શહેરમાંથી છેલ્લા આઠ દિવસ દરમિયાન બે હિન્દુ યુવતીઓને વિધર્મી યુવકો દ્વારા ભગાડી જવાતા હોબાળો મચ્યો છે. આ […]

રાત્રે સુતા પહેલા ડુંટી પર લગાવો હળદર, થશે ગજબના ફાયદા, ગંભીરમાં ગંભીર બીમારીઓ થશે દૂર, જાણો અને શેર કરો

હળદરમાં અનેક ઔષધીય ગુણો હોય છે, તમામ સમસ્યાઓમાં પણ લોકોને હળદરના ઉપયોગ કે પેસ્ટથી રાહત મળે છે. હળદરમાં કેલ્શિયમ, ફોસ્ફરસ, સોડિયમ, પોટેશિયમ અને આયર્ન જેવા અનેક તત્વો હોય છે. તે એન્ટીબેક્ટેરિયલ, બળતરા વિરોધી ગુણોથી પણ સમૃદ્ધ છે, જે પાચન અને ત્વચાની સમસ્યાઓમાં અસરકારક છે. હળદરના સેવનથી લઈને અનેક પ્રકારની સમસ્યાઓમાં તેની પેસ્ટ પણ લગાવવામાં આવે […]

માતા પિતા માટે ચેતવણી રૂપ કિસ્સો: અમદાવાદમાં 2 વર્ષની બાળકી રમકડા સાથે રમતી વખતે LED બલ્બ ગળી ગઇ, ભારે જહેમત બાદ સર્જરી કરીને બહાર કઢાયો

શુ તમારું બાળક ઇલેક્ટ્રોનિક રમકડાં રમી રહ્યું છે તો થઈ જજો સાવધાન. માતાપિતા માટે ચેતવણી રૂપ કિસ્સો અમદાવાદ સિવિલમાં સામે આવ્યો છે. જ્યાં 2 વર્ષની બાળકી LED બલ્બ ગળી ગઇ હતી. સિવિલ હોસ્પિટલના તબીબોએ ભારે જહેમત ઉપાડી સર્જરી દ્વારા બલ્બ દૂર કર્યો હતો. 2 વર્ષની બાળકી રમકડા સાથે રમતી વખતે LED બલ્બ ગળી ગઇ હતી. […]

બાળકો માટે આ ડોક્ટર ફરિશ્તા બન્યા: વિના મૂલ્યે 37 હજાર બાળકોના ઓપરેશન કરી તેમના ચહેરા પર ફરી સ્મિત રેલાવ્યું

આજના યુગમાં જીવનની પ્રાથમિક જરૂરિયાતોમાં આરોગ્ય સુવિધાઓ મોખરે આવી ગઈ છે. જો કે, દુઃખની વાત એ છે કે મેડિકલ આપણી જરૂરિયાત તો છે, પરંતુ તેનું જરૂર કરતાં મોંઘું હોવું એ મુશ્કેલી બની ગઈ છે. એવામાં વારાણસીના ડોક્ટર સુબોધ કુમાર સિંહે એક અનોખા સંકલ્પ હેઠળ હજારો બાળકોની પ્લાસ્ટિક સર્જરી વિના મૂલ્યે કરી છે અને તેમના ચહેરા […]