નોર્થ કોરિયાના તાનાશાહનું તઘલખી ફરમાન: 11 દિવસ સુધી હસ્યા કે રડ્યા તો થશે સજા, કારણ આંચકાજનક

સખત કાયદા માટે દુનિયાભરમાં કુખ્યાત એવા ઉત્તર કોરિયાએ આંચકો સર્જાય તેવું વધુ એક ફરમાન જાહેર કર્યું છે. ઉત્તર કોરિયાના તાનાશાહ કિંગ જોન ઉને હવે લોકોના હસવાના કુદરત સહજ અધિકાર પર પ્રતિબંધ ફરમાવી દીધો છે. એટલું જ નહીં, જો કોઈ નાગરિક આ નિયમનું ઉલ્લંઘન કરશે તો તેને સખતમાં સખત સજા આપવાની પણ જોગવાઈ કરવામાં આવી છે. […]

અહો આશ્ચર્યમ: ડૉક્ટરે આ વ્યક્તિના પેટમાંથી 156 પથરી બહાર કાઢી, ડૉક્ટરે પેટ ચીર્યા વગર લેપ્રોસ્કોપી અને એન્ડોસ્કોપી કરી બહાર કાઢી

તેલંગાણાની એક હોસ્પિટલમાં થયેલી સર્જરી હાલ ચર્ચાનું કેન્દ્ર બની છે. ડૉક્ટર્સે એક 50 વર્ષની વ્યક્તિના પેટમાંથી અધધધ 156 કિડની સ્ટોન (પથરી) બહાર કાઢ્યા છે. આટલી મોટી સર્જરી ડૉક્ટરે માત્ર લેપ્રોસ્કોપી અને એન્ડોસ્કોપીથી કરી કાઢી. 156 પથરી હોવા છતાં કોઈ પણ લક્ષણો નહિ આ સર્જરી તેલંગાણાની પ્રીતિ યુરોલોજી એન્ડ કિડની હોસ્પિટલાં થઈ છે. રિપોર્ટ પ્રમાણે આ […]

સરપંચને મત આપવા સુરતમાંથી 50,000થી વધુ મતદારો વતનમાં જશે, 600થી વધુ બસોના બુકિંગ થઇ ચૂક્યા છે

રાજ્યમાં સરપંચની ચૂંટણીને લઇને રાજકારણમાં ગરમાવો આવ્યો છે. સરપંચની ચૂંટણી કોઈ પક્ષ દ્વારા લડવામાં આવતી નથી. પણ સરપંચના પદ માટે ઉમેદવાર કોઈ પણ પક્ષના સમર્થનથી ચૂંટણી લડી શકે છે. એટલે રાજકીય પક્ષ માત્ર સમર્થન આપી શકે છે. તો બીજી તરફ રાજ્યમાં ઘણા ગામડાઓમાં ગ્રામ પંચાયતની ચૂંટણી થવાની નથી કારણ કે આ ગામડાઓમાં ગામમાં લોકોએ ચૂંટણી […]

શું તમારા દાંતમાં સડો થઈને ખાડો પડી જાય છે? તો દાંતના સડા અને દુખાવાનો આયુર્વેદિક ઉપચાર જાણો અને શેર કરો

આપણે સામાન્ય વ્યવહારમાં જેને દાંતનો સડો કહીએ છીએ, આયુર્વેદીય પરિભાષામાં તેને કૃમિદંત કહે છે. મેડિકલ સાયન્સ આ રોગને ડેન્ટલ કેવિટી અથવા ડેન્ટલ કેરીઝ કહે છે. વધુ પડતા ઠંડા, વાસી અને ગળ્યાં આહાર દ્રવ્યો, દાંતની સફાઈ ન રાખવાથી, આહાર પ્રત્યે ધ્યાન ન આપવાથી આ રોગ થાય છે. સાયન્સ આ માટે આહારમાં કેલ્શિયમ અને ફોસ્ફરસની ઊણપ તથા […]

દુનિયા માટે મોટો ખતરો! એન્ટાર્કટિકાના ગ્લેશિયરમાં એક લાંબી તિરાડ પડવા લાગી, એક ઘટના મુંબઈ-ચેન્નાઈને ડૂબાડી દેશે

પૃથ્વી પર અગમ્ય પાણીના સ્ત્રોત એવા એન્ટાર્કટિકાના ડૂમ્સડે ગ્લેશિયર પર એક મોટો ભય તોળાઈ રહ્યો છે. તેના થ્વેટ્સ ગ્લેશિયરમાં એક લાંબી તિરાડ પડવા લાગી છે. આ ગ્લેશિયર 1,70,312 કિલોમીટર લાંબો છે. જે અમેરિકાના ફ્લોરિડા રાજ્ય જેટલો છે. નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે આગામી 5 વર્ષમાં આ ગ્લેશિયર તૂટી જશે. જેના કારણે વિશ્વભરના દરિયામાં પાણીનું સ્તર […]

નવસારીના ગ્રામિણ વિસ્તારમાં પત્ની તેના પ્રેમી સાથે મનાવતી હતી રંગરેલિયા, પતિએ રંગેહાથ પકડીને પ્રેમીને નગ્ન કરી થાંભલે બાંધી ફટકાર્યો

નવસારીના ગ્રામિણ વિસ્તારમાં પતિ-પત્ની અને વો નો એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં પુરૂષને નગ્ન અવસ્થામાં થાંભલા સાથે બાંધીને તાલિબાની સજા આપવામાં આવી હતી. નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના એક ગામનો વીડિયો સોશિયલ મીડિયામાં જોરશોરથી વાયરલ થયો છે. જેમાં પત્નીને તેના પ્રેમી સાથે કઢંગી હાલતમાં પતિ એ ઝડપી પાડી હતી. પછી પ્રેમીને નગ્ન અવસ્થામાં થાંભલા સાથે […]

રાજકોટમાં દુકાનમાં ડિટરજન્ટ લેવા ગયેલી 8 વર્ષની બાળકી પર દુકાનદારે દુષ્કર્મ આચર્યું, દુકાન બંધ હોવાથી મકાનમાં બોલાવી હવસનો શિકાર બનાવી

ગુજરાતમાં નાની બાળકીઓ સાથે દુષ્કર્મની ઘટનાઓમાં છેલ્લા થોડા સમયથી ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે. આવા કેસોમાં સરકાર તરફથી ફાસ્ટટ્રેક કોર્ટમાં કેસ ચલાવવા સાથે આરોપીને ઝડપથી આકરી સજા ફટકારવામાં આવી રહી છે. આમ છતાં નાની બાળકીઓ પર જધન્ય કૃત્યની ઘટનાઓમાં કોઈ ઘટાડો નથી થઈ રહ્યો છે. રાજકોટમાં આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં […]

સુરતના કાપોદ્રામાં પાર્કિંગની બબાલમાં માથાભારે શખ્સ દિલીપ બારૈયાની તીક્ષ્ણ હથિયારના ઘા અને લાકડાના ફટકા ઝીંકી હત્યા કરાઈ

સુરતના કાપોદ્રામાં મોડી રાત્રે માથાભારે દિલીપ ઉર્ફે દીપક રઘુ બારૈયાની લાકડાના ફટકા અને તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી કરપીણ હત્યા કરી નાખવામાં આવી હતી. આ બનાવ સંદર્ભે પોલીસે તપાસ શરૂ કરી છે. આ ઘટનાની જાણવા મળતી પ્રાથમિક વિગતો અનુસાર, માથાભારે પ્રકૃતિ ધરાવતો દિલીપ બુધવારે રાત્રે 10:30ના અરસામાં કાપોદ્રા સ્નેહમુદ્રા સોસાયટી પાસે આવેલા સુરત મહાનગરપાલિકાના પાર્કિંગ […]

માસૂમ સાથે દુષ્કર્મ આચરનારા સામે કોર્ટનું આકરૂં વલણ, સુરતમાં બાળકીઓના ત્રીજા નરાધમ ગુનેગારને ફાંસીની સજા ફટકારાઈ

સુરત સેશન્સ કોર્ટ દ્વારા 10 વર્ષની બાળકી સાથે બદકામ કરીને ઈંટના ઘા મારી મોતને ઘાટ ઉતારનારા આરોપીને આકરી સજા ફટકારતાં ફાંસીનો હુકમ કર્યો છે. આરોપીઓ બાળકી સાથે કરેલા બર્બરતાપૂર્ણ કૃત્યની કોર્ટે નોધ લઈને આરોપીને આકરી સજા અલગ અલગ કલમ અનુસાર ફટકારીને દેહાંતદંડ કર્યો છે. ત્યારે કોર્ટે 10 જ દિવસમાં બીજા એક આરોપીને ફાંસીની સજા ફટકારી […]

બેંક મર્જર કરવાના નિર્ણય સામે ગુજરાતના બેંક કર્મચારીઓ બે દિવસની હડતાળ પર ઉતર્યાં, 20 હજાર કરોડના ટ્રાન્ઝેક્શનને અસર પડશે

ગુજરાતના બેંક કર્મચારીઓ બે દિવસની હડતાળ પર ઉતર્યાં છે. 16 અને 17 ડિસેમ્બરના રોજ રાજ્યમાં રાષ્ટ્રીયકૃત બેંકના કર્મચારીઓ અને અધિકારીઓ કેન્દ્ર સરકારના બેંક મર્જર કરવાના નિર્ણય સામે તેમજ ભારત સરકારના બેંકિંગ રેગ્યુલેશન એક્ટમાં સુધારા બાબતે વિરોધ કરવા રેલી યોજી હતી અને સુત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. અમદાવાદમાં લાલદરવાજા ખાતે બેંકના કર્મચારીઓએ દેખાવો કર્યાં હતાં. […]