‘વાયુ’ વાવાઝોડાનો સામનો કરવા આર્મીની 34, NDRFની 35, SDRFની 11 ટીમ ખડેપગે, 5 લાખ ફુડ પેકેટ્સની વ્યવસ્થા કરાશે

અરબી સમુદ્રમાં વેરાવળથી 650 કિ.મી. દૂર કેન્દ્રિત થયેલું ‘વાયુ’ વાવાઝોડું વેરાવળથી દીવ વચ્ચેના દરિયાકાંઠે ત્રાટકવાની સંભાવના સાથે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. જેને લઈ રાજ્યનું વહિવટીતંત્ર સંભવિત વાવાઝોડાના સામના માટે સજ્જ થયું છે.આ પ્રયાસોના ભાગરૂપે રાજ્યના મુખ્ય સચિવે સંભવિત પરિસ્થિતિ સામે વહિવટી તંત્રની સજ્જતા સંદર્ભે સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠકમાં આગોતરી સાવચેતી ઉપરાંત […]

ગુજરાતના આ જિલ્લાઓમાં વાવાઝોડાના ખતરાને લઇને શાળા-કોલેજોમાં રજા જાહેર કરાઇ

ગુજરાતમાં વાયુ વાવાઝોડાનો ખતરો તોળાઈ રહ્યો છે. ત્યારે કચ્છ અને સૌરાષ્ટ્રમાં વાવાઝોડાની વધુ અસર થઈ શકે છે. જેને પગલે કોસ્ટલ એરિયાથી નજીકના ગામડાઓ ખાલી કરાવવામાં આવે તેવી શક્યતા છે. સાથે જ કોસ્ટલ એરિયા નજીકના ગામડાઓમાં શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. તો મહેસુલ વિભાગે કલેક્ટરો પાસે આવા ગામડાઓ અને શહેરોની વિગતો માગી છે. જે મામલે […]

દુબઈથી પરત ફરતાં પટેલ પરિવારને કાળ ભરખી ગયો, ટ્રક-કાર અકસ્માતમાં માતા- પિતા અને પુત્રનું મોત

ખેડા-અમદાવાદ બાયપાસ રોડ પર માતર ચોકડી નજીક ટ્રકની ઓવરટેક કરવા જતા ઈકો કાર ધડાકાભેર અથડાતા સર્જાયેલા અકસ્માતમાં દુબાઈથી ખંભાત આવતા પટેલ પરિવારના ત્રણ સભ્યોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. જ્યારે પુત્રવધુ, દીકરી અને ચાલકનો આબાદ બચાવ થયો હતો. અકસ્માતને પગલે રસ્તા પર ટ્રાફિક જામ થઈ ગયો હતો અને પોલીસે ઘટનાસ્થળે પહોંચીને કાર્યવાહી હાથ ધરી હતી. […]

વાવાઝોડાંને પગલે ગુજરાતના દરિયા કાંઠે એલર્ટ, 12 જૂનની રાત્રે 2 વાગ્યા પછી 110 કિમીની ઝડપે વાવાઝોડું ત્રાટકશે

અરબી સમુદ્રમાં સર્જાયેલા ડીપ ડિપ્રેશન વાવાઝોડામાં પરિવર્તિત થઇ રહ્યું છે. વાવાઝોડાને વાયુ નામ આપવામાં આવ્યું છે. જે વેરાવળ બંદરેથી 650 કિલોમીટર દૂર છે. 100થી 135 કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. 12 જૂનની રાત્રે 2 વાગ્યા પછી દીવ પાસેના વણાકબારા-સરખાડીથી ગુજરાતના દરિયા કાંઠે 110 કિમીની ઝડપે આ વાવાઝોડું ત્રાટકશે. રાજ્ય સરકારે સંભવિત વાવાઝોડાંગ્રસ્ત 39 ગામોને […]

“અપંગ હોવાનો મને કોઈ અફસોસ નથી, પણ લોકોના અપંગ વિચારો મને મારી નાખે છે! ” માનસી પટેલ

એક સમય એવો હતો કે માનસી પટેલ કંઇ કામ કરવા માંગે તો ઘણા લોકો એવું કહેતા કે તારાથી નહી થાય તું અપંગ છો જયારે માનસી પટેલ ને કયારેય એવું નહોતું લાગતું કે એ અપંગ છે..જયારે લોકો એવુ કહેતા ત્યારે માનસી પટેલ ને વિચાર આવતો કે ઘણા લોકો એમજ ઘરે બેઠા છે કઇ કામ કાજ કરતા […]

પોતાની નોકરીનો પ્રથમ પગાર મહિલા કોન્સ્ટેબલ વૃક્ષારોપણ અને પક્ષીઓના માળા પાછળ ખર્ચશે

સમી તાલુકાના સમશેરપુરા ગામના વતની અને સુરેન્દ્રનગર ખાતે ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ ભાવનાબેન પસાભાઈ ભાલૈયા પોતાની નોકરી નો પ્રથમ પગાર રૂ. 20,000 પક્ષીઓના માળા માટે તથા ગામમાં એક હજાર જેટલા રોપા વાવી અને તેમના જતન પાછળ ખર્ચ કરવાનો પ્રેરક નિર્ણય કર્યો છે. સમીના સમશેરપુરા ગામના પ્રકાશકુમાર વશરામભાઈ નાડોદાના પત્ની ભાવનાબેન છેલ્લા બે વર્ષથી પોલીસ કોન્સ્ટેબલ […]

જેણે પણ આ દૃશ્ય જોયું તે થય ગયા ભાવુક, મૃત મદનિયાને સૂંઢમાં લઈને હાથીઓએ કાઢી તેની સ્મશાનયાત્રા

સામાન્ય રીતે તો એવી માન્યતા છે કે મરેલા પાછળ શોક માણસો જ મનાવે પણ વાઈરલ થઈ રહેલો આ વીડિયો જોઈને તમે પણ સ્વીકારશો કેહાથીને પણ પોતાનાઓના મોત પર દુ:ખ થાય છે. ટ્વિટર પર પ્રવિણ કાસવાન નામના એક ફોરેસ્ટ ઓફિસરે આ ઈમોશનલ વીડિયો અપલોડ કર્યો હતો. હૃદયસ્પર્શી વીડિયોના કેપ્શનમાં તેમણે લખ્યું હતું કે આ દૃશ્ય તમારા […]

મુબંઈમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદનું આગમન, જાણો ગુજરાતમાં ક્યારે આવી શકે છે

કેરળમાં નૈઋત્ય ના ચોમાસા નું સતાવાર રીતે આગમન થયા બાદ કાલે રાત્રે મુંબઈમાં મોસમનો પેહલા વરસાદ જોવા મળ્યો હતો. છેલ્લા બે દિવસ થી મુંબઈમાં બફારા બાદ રાત્રે અનેક વિસ્તારોમાં વરસાદ આવવાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. મુંબઈના વિસ્તારો જેમ કે વાશી, ઘાટકોપર, અંધેરી, મુલુંડ, સેન્ટ્રલ મુંબઈના વિસ્તારો જેમ કે દાદર, માટુંગા, ચેમ્બુર, કુર્લા સાથે દક્ષિણ મુંબઈ […]

માતા-પિતાના સ્મરણાર્થે 3 બહેનોએ 17 લાખની મુક્તિવાહિની સિદ્ધપુર મુક્તિધામને અર્પણ કરી

ઊંઝાના ગોદડ પરિવારની 3 દીકરીઓએ પિતાની સ્વપાર્જિત મિલકતમાંથી રૂ.17 લાખની માતબર રકમની મુક્તિવાહિની સિદ્ધપુર મુક્તિધામને અર્પણ કરી હતી. ઊંઝાના ન્યુ બાબુપરામાં રહેતા સવાશ્રયી ખેડૂત વિઠ્ઠલભાઈ મોહનલાલ પટેલ (ગોદડ પરિવાર)નું 75 વર્ષની ઉંમરે 12 જૂન,2015એ અવસાન થયું હતું. તેમને સંતાનમાં 3 દીકરીઓ જ છે. ધર્મપત્ની મેનાબેન પણ 6 જાન્યુઆરી, 2008એ વૈકુંઠવાસી થયા પછી દીકરીઓ પટેલ ભગવતી […]

વરસાદમાં પ્લાસ્ટિકની ટાંકીથી બોરવેલ રિચાર્જનો જુગાડ, એક્સપર્ટથી સમજો- શું આ સંભવ છે

હાલ સોશિયલ મીડિયા પર અમુક ફોટો વાઇરલ થઇ રહ્યા છે. તેમાં એક હજાર લીટરની ક્ષમતાવળી ટાંકી દેખાઈ રહી છે. ટાંકીમાં એક મોટું કાણું અને ચારેબાજુ નાના-નાના કાણા પાડવામાં આવ્યા અને તેને અલગ-અલગ ખાડા કરીને જમીનમાં દાટી દેવાઈ છે. ટાંકીની ચારે તરફ નાના-મોટા પથ્થર મૂકી દેવાયા અને તેને ઉપર બંધ કરીને વરસાદના પાણીવાળા ઇનલેટ સાથે જોડી […]