વરરાજાને ચખાડ્યો મેથીપાક!: નિકાહમાં 8 લાખનો ખર્ચ કરવા છતાં દહેજના તરસ્યા વરપક્ષે 10 લાખ રૂપિયાની માગણી કરતાં કન્યા પક્ષે દુલ્હાને ફટકાર્યો
ગાઝિયાબાદમાં નિકાહની થોડી જ ક્ષણો પહેલાં 10 લાખ રૂપિયાની ડિમાન્ડ કરવી વરપક્ષને ભારે પડી ગઈ. કન્યા પક્ષને એ વાત પસંદ ન આવતાં દુલ્હાને ઢોરમાર માર્યો. વરરાજાને કન્યા વગર જ માર ખાઈને પાછા જવું પડ્યું. ઉપરથી ગાઝિયાબાદ પોલીસે વરરાજા અને તેના પિતા વિરુદ્ધ FIR નોંધી છે. કન્યાપક્ષ લગ્નમાં 8 લાખ રૂપિયાનો ખર્ચ કરી ચૂક્યો હતો ગાઝિયાબાદના […]