વડોદરામાં સ્કુલવાનના ડ્રાઈવર હડતાળ પર ઉતર્યા તો ટ્રાફિક પોલીસે ટીમ બનાવીને બાળકોને પહોંચાડ્યાં સ્કૂલે

કોમર્શિયલ પાસિંગ કરવાની આર.ટી.ઓ. દ્વારા પાડવામાં આવેલી ફરજના વિરોધમાં સ્કૂલવાન-સ્કૂલ ઓટો એસોસિએશન દ્વારા આજથી બે દિવસ હડતાળ ઉપર ઉતરી જતાં આજે શહેર પોલીસ તંત્ર દ્વારા 250 બાળકોને પોલીસ વ્હિકલોમાં સ્કૂલે પહોંચતા કરવામાં આવ્યા હતા. આ સાથે વાલીઓને પોતાના બાળકોને સ્કૂલ મુકવા અને લેવા જવાની ફરજ પડી હતી. ટ્રાફિક પોલીસ બાળકોને મૂકવા જવા માટે વાલીઓની મદદે […]

બિનઅનામત વર્ગોને શૈક્ષણિક મદદ માટે સરકાર કટિબદ્ધ: હંસરાજભાઈ ગજેરા

આર્થિક પછાત બિનઅનામત વર્ગોને 10 ટકા આરક્ષિત કરનાર ગુજરાત પ્રથમ રાજ્ય બન્યું છે ત્યારે ગુજરાતની 50 ટકાથી વધુ વસ્તી જેમાં સમાવિષ્ટ છે તે બિનઅનામત વર્ગોને શૈક્ષણિક મદદ કરવા રાજ્ય સરકાર કટિબદ્ધ હોવાની આયોગના ચેરમેન હંસરાજ ગજેરાએ ભુજ લેવા પટેલ સમાજ ખાતે આયોજિત સભામાં જણાવ્યું હતું. ખોડલધામના ચેરમેન નરેશ પટેલે સંગઠનના માધ્યમે સમાજમાં સુવ્યવસ્થા સ્થપાય છે […]

હોંગકોંગના એમ્બ્યુલન્સવાળા વીડિયોએ દુનિયાભરના લોકોને આપ્યો અનોખો સંદેશ

એક તરફ આપણા દેશમાં જ્યાં લોકો ઍમ્બ્યુલન્સને પણ ઓવરટેક મારીને નીકળી જવાની ફિરાકમાં હોય કે પછી તેને જોઈને પણ રસ્તો આપવામાં આડોડાઈ કરતા જોવા મળતા હોય તેવામાં હોંગકોંગના પ્રદર્શનકારીઓની આ સિવિક સેન્સનો વીડિયો જોઈને સોશિયલ મીડિયા અભિભૂત થઈ ગયું હતું. Hong Kong protesters let an ambulance go through the massive protestpic.twitter.com/IN61ZnJ9fZ — Amichai Stein (@AmichaiStein1) […]

અજાણ્યા લોકોને ઘરમા નોકર કે ખેતરમાં ભાગિયા તરીકે રાખતા લોકો માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે

અજાણ્યા લોકોને ઘરમા નોકર કે ખેતરમાં ભાગિયા તરીકે રાખતા લોકો માટે લાલબત્તી સમાન બનાવ સામે આવ્યો છે. જેમા બનાસકાંઠા વડગામના નાંદોત્રામાં ખેતર માલિકની પુત્રી તાબે ન થતાં ખેતમજુરે એકતરફી પ્રેમમાં અંધ બની યુવતીના ગળા પર દાતરડુ મારી તેની હત્યા કરી હતી. બોલીવુડ ફિલ્મ “ડર”ના વિલન શાહરૂખ ખાન જેવો રોલ રિયલ જીવનમાં નિભાવી પોતાના જ માલિકની […]

મકકમ મનોબળ ધરાવતા માનસી પટેલે વિકલાંગતાને વગર દવાએ દુર કરી છે, જાણો કંઇ ન કરી શકતી વ્યક્તિ અત્યારે શું કરી રહી છે

દિવ્યાંગ દિકરી માનસી પટેલ વીશે જાણો વિશેષ…. મકકમ મનોબળ ધરાવતા આ બેને વિકલાંગતાને વગર દવાએ દુર કરી છે, કંઇ ન કરી શકતી વ્યક્તિ અત્યારે શું કરી રહી છે એના વીસે વાંચો.. માનસી પટેલ ઘરે થી બહાર દુર નીકળી એટલે માટે કામ કરે છે કેમકે એ પોતાના ભાઇને ટેકો આપવા માગે છે… માનસી પટેલ ને પરિવાર […]

નાનકડી દીકરીનો બર્થડે મનાવી ઘરે જલદી પાછો આવીશનું વચન આપનાર મેજર કેતન શર્મા શહીદ

જમ્મુ-કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં સોમવારના રોજ એક બિલ્ડિંગમાં છુપાયેલા આતંકવાદીઓ સામે બાથ ભીડતા મેજર કેતન શર્મા શહીદ થઇ ગયા. વીરગતિને પ્રાપ્ત થતાં પહેલાં મેજર શર્મા અને તેમની ટીમે બે આતંકીઓને ઠાર કરી દીધા. એટલું જ નહીં મેજર શર્માની ટીમે જોરદાર કાર્યવાહી કરીને આતંકવાદીઓને બિલ્ડિંગમાંથી ભાગવા માટે મજબૂર કરી દીધા. બાકી બચેલા આતંકી ઝાડીઓમાં છુપાઇ ગયા. આતંકીઓને […]

જુઓ કેવી રીતે બસનાં છાપરે બેઠેલાં 24 વિદ્યાર્થીઓ ધડામ દઈને પડ્યાં નીચે, બસ ડે સેલિબ્રેશન કરતા સમયે બની દુર્ઘટના

ચેન્નાઈમાં બસ ડે સેલિબ્રેશન સમયે દુર્ઘટના સર્જાઈ હતી. વિદ્યાર્થીઓ બસ પર ચઢી ચિચિયારીઓ કરતાં હતાં. બસ આગળ જઈ રહેલાં બાઈકચાલકે અચાનક બ્રેક મારતાં, બસડ્રાઈવરે પણ બ્રેક મારવાની ફરજ પડી હતી. આથી,બસનાં છાપરે બેઠેલાં 24 વિદ્યાર્થીઓ ધડામ દઈને પડ્યાં હતા. જેમાં 24 વિદ્યાર્થીઓને સામાન્ય ઈજા થઈ હતી. સદનસીબે વિદ્યાર્થીઓનો જીવ બચી ગયો હતો. ઘટનાનો વીડિયો વાઈરલ […]

માત્ર 5 વર્ષનો પટેલ પરિવારનો આ દિકરો ગીતાના શ્લોક બોલે છે મોઢે, 36 જેટલા ગીતાના શ્લોક છે કંઠસ્થ

કોઈપણ કાર્યની સફળતા માટે મનની મક્કમતા અને આત્મ વિશ્વાસ ખુબ જરૂરી હોય છે. શીખવાની કોઈ ઉંમર હોતી નથી જે કંઇક કરી લેવાની ભાવના સાથે કામ કરતો હોય તેનાં માટે કોઈ પણ કાર્ય અશ્ક્ય હોતું નથી આવુજ એક ઉદાહરણ અરવલ્લીના મોડાસા તાલુકામાં આવેલા જીતપુરગામે જોવા મળ્યું હતું. અત્યાર સુધી આપે ગૂગલ બોયની સિદ્ધિ વિશે સાંભળ્યું હશે. […]

સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ, રાજકોટમાં ગત રાત્રેથી ધીમી ધારે વરસાદ, ઉનામાં 3 ઇંચ, ગીરગઢડાના શાંગાવાડી નદીમાં આવ્યું પૂર

ગત રાત્રે સૌરાષ્ટ્રમાં વાતાવરણમાં પલ્ટો આવ્યો છે અને રાત્રીથી જ ધીમી ધારે વરસાદ વરસવાનું ચાલુ રહ્યું છે. રાજકોટમાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. તો ઉનામાં છેલ્લા 12 કલાકમાં ગાજવીજ સાથે ધોધમાર 3 ઇંચ વરસાદ નોંધાયો છે. ગીરસોમનાથ જિલ્લામાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થતા ખેડૂતોમાંમાં ખુશીની લાગણી પ્રસરી છે. પવન સાથે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી […]

પાંચ ગામ લેઉવા પાટીદાર સમાજની ગામડામાં રહેતી ગરીબ વિધવા મહિલાઓને મદદરૂપ થવા માટે સહાય યોજનાનું આયોજન કરવામાં આવ્યું

પાંચ ગામ લેઉવા પાટીદાર સમાજની ગામડામાં રહેતી ગરીબ વિધવા ત્યકતા મહિલાઓને મદદરૂપ થવા માટે ઉત્તર ગુજરાત પાંચ ગામ લેઉવા પાટીદાર સામાજિક પરિષદ મહેસાણા દ્વારા જીવનનિર્વાહ, શિક્ષણ અને તબીબી સહાય યોજના શરૂ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે આ યોજના શરૂ કરવા માટે માત્ર બે માસમાં સમાજના દાતાઓએ રૂ.45 લાખ ની માતબર રકમનું દાન આપ્યું છે જુલાઈ […]