સસરાએ પોતાની 4 વહુઓની પરીક્ષા કરવા એક પ્રશ્ન પૂછ્યો – દિવસ ક્યો સારો? જાણો વહુઓએ શું જવાબ આપ્યા.

એક ગામમાં એક શેઠ રહેતા હતા. તેના ચાર દીકરા હતા. ચારેય ખૂબ જ આજ્ઞાકારી અને મહેનતી હતા. શેઠ પણ તેમની પ્રગતિ જોઇને ખૂબ ખુશ હતા. શેઠે સારા પરિવારોની યુવતીઓ જોઇ તેમના લગ્ન પણ કરાવી દીધા. આવી રીતે તેમનો પરિવાર હસી-ખુશી રહેવા લાગ્યો. એક દિવસ શેઠે વિચાર્યુ કે મારા બધા દીકરા તો સમજદાર છે, આજે વહુઓની […]

સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ભારે પવન સાથે મેઘરાજાની ફરી એન્ટ્રી

સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં વરસાદની શરૂઆત થઇ ગઇ છે. રાજકોટ, અમરેલી, ગોધરા, પંચમહાલ, પાટણ, મહિસાગર, બોટદ સહિત કેટલાક જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે. ભારે બફારા બાદ મેઘ મહેરથી વાતાવરણમાં ઠંડક પ્રસરી જતા સ્થાનિકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. વરસાદના કારણે કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઇ જવાની સમસ્યાઓ પણ સામે આવી હતી. વરસાદી ઝાપટાથી પાકને […]

સ્વિત્ઝરલેન્ડને પણ ટક્કર મારે એવી છે ભારતની આ જગ્યાઓ, ગરમીથી કંટાળ્યા હોવ તો ફરી આવો આ સ્થળો પર

ઉનાળું વેકેશનની ગરમીથી ત્રાસી ગયા હોવ તો ઓછા બજેટમાં કેટલીક એવી પણ જગ્યાઓ છે જે ખરેખર માઈન્ડ ફ્રેશ કરી દેશે. ઉત્તરાખંડ ટ્રેકિંગ અને ધાર્મિક સ્થળો માટે જાણીતું છે. પણ અહીં કેટલાક એવા પણ સ્થાન છે જે ખરા અર્થમાં શાંત અને આનંદદાયક છે. અહીં વધુ પડતી ભીડ પણ નથી અને કોઈ ખોટો શોરબકોર પણ નથી. એટલે […]

નરેશભાઈ પટેલની પૌત્રી નિષ્ઠાની ખોડલધામમાં કરાઇ રજતતુલા, દીકરીના વજન બરાબર ચાંદી માં ખોડલના ચરણોમાં સમર્પિત કરી સમાજને નવો રાહ ચીંધ્યો

દીકરીને લક્ષ્મીજીનું સ્વરૂપ માનવામાં આવે છે. ઘરે દીકરીનો જન્મ થાય તો કહેવાય છે કે સાક્ષાત લક્ષ્મીજી પધાર્યા. ત્યારે આ લક્ષ્મીરૂપી દીકરીના વધામણાં કરવા શ્રી ખોડલધામ ટ્રસ્ટના ચેરમેનશ્રી નરેશભાઈ પટેલના પરિવારે અનુકરણીય પગલું ભર્યું છે. નરેશભાઈ પટેલના પુત્ર શિવરાજભાઈ પટેલ અને પુત્રવધુ ચાર્વીબેન પટેલના ઘરે દીકરીનો જન્મ થયો છે. શિવરાજભાઈ પટેલ અને ચાર્વીબેન પટેલની દીકરી નિષ્ઠાની […]

ગુજરાતના ગામડાની સરકારી શાળાના આ મહિલા શિક્ષિકા બાળકોનું અનોખી રીતે કરે છે વેલકેમ

એક તરફ શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓ પર અત્યાચારના કિસ્સાઓ સામે આવે છે, તો બીજી તરફ ગુજરાતના અંતરિયાળ વિસ્તારના એક સરકારી શાળાના શિક્ષિકા વિદ્યાર્થીઓને હુંફ અને લાગણી આપી પારિવારિક માહોલ ઉભો કરી રહ્યા છે. અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકામાં આવેલી કેનપુરકંપા પ્રાથમિક શાળામાં શિક્ષિકા ભાવનાબહેન પટેલે વિદ્યાર્થીઓને પ્રેમને તરબોળ કર્યા હોવાનો કિસ્સો સામે આવ્યો છે. કોઈને ગળે લગાવે […]

પુત્રને ભણાવવા ગરીબ બાપ પોતાની કિડની વેચવા તૈયાર થયા

પુત્રને આગળ ભણાવવા એક “મજબૂર” ગરીબ બાપ પોતાની કિડની વેચવા પણ તૈયાર છે. આ કોઇ કાલ્પનીક કથા કે કોઇ નોવેલની કે ફિલ્મની વાત બીકલુક નથી થઇ રહી. આ એક સત્યઘટના છે. ગુજરાતનાં જ નવસારીના વાંસદા તાલુકાનાં ઉપસળ ગામની આ વાત છે. જ્યાં રહતા જયેશભાઈ પટેલ અને તેનો પરિવારમાં જયેશભાઈ પોતે ગ્રેજ્યુએટ છે. પણ આંખોની રોશની […]

જેઓ તેમની નમ્રતા, પ્રામાણિકતા, સરળતા, સાહસિકતા અને ઉદારતાથી આખી દુનિયામાં ઓળખાય છે એવા ગુજરાતીઓ વિશે થોડુંક જાણીએ

એક સમયે બ્રિટિશ સામ્રાજ્યમાં ક્યારેય સૂરજ આથમતો નથી એવું કહેવાતું હતું. આજે આ વાત ગુજરાતી પ્રજાને લાગુ છે. ગુજરાતી પ્રજા પર ક્યારેય સૂરજ આથમતો નથી કારણ કે જ્યાં પણ સૂરજનાં કિરણો હોય છે ત્યાં ગુજરાતી અવશ્ય હોય છે. ચરોતરથી વેમ્બલી અને ન્યૂજર્સીથી નવસારી સુધી ફેલાયેલા ગુજરાતીઓમાં છલકતું ગુજરાતીપણું 16 સંસ્કારોને આભારી છે. આ 16 સંસ્કારો […]

પ્લાસ્ટિકનો કચરો ન ફેલાવવા માટે અલગ રીતે આપ્યો મેસેજ, 15000 પ્લાસ્ટિકની વેસ્ટ બોટલમાંથી તૈયાર કર્યું વોલ આર્ટ

મસૂરી હિલ સ્ટેશન પર દર વર્ષે હજારો પ્રવાસીઓ ફરવા માટે આવે છે. મોટા ભાગે દિલ્હી અને પંજાબના સહેલાણીઓ ફરવાના સ્થળમાં પ્રથમ પસંદગી મસૂરીની જ કરે છે. આ ફેવરિટ હોલિડે ડેસ્ટિનેશન પર સ્થાનિકોએ પ્રવવાસીઓને કચરો ન ફેલાવવાનો મેસેજ આપતી દીવાલ બનાવી છે. આ દીવાલનું નામ ‘વોલ ઓફ હોપ’ છે. તેમાં ખાસ વાત એ છે કે, તેની […]

હવે સુરતમાં ઓર્ગેનિક ફ્રુટ અને શાકભાજીની થશે ખેડૂતો દ્વારા હોમ ડિલીવરી, ફેમિલી ફાર્મર અભિયાન દ્વારા મળશે ઓર્ગેનિક ફુડનો લાભ

ઓર્ગેનિક ચીજ-વસ્તુઓનું ચલણ દિન-પ્રતિદિન વધતું જોવા મળી રહ્યું છે ત્યારે લોકોને ઘણી વખત એવી પણ શંકા ઉદભવિત થાય છે કે, શું ખરાઅર્થમાં ઓર્ગેનિક ચીજ-વસ્તુઓ મળી શકે કે કેમ ? અને જો ઓર્ગેનિક ચીજ-વસ્તુઓ મળે પણ છે તો શું તેની હોમ ડિલીવરી શકય છે ખરા ત્યારે આ પ્રશ્ર્ન પર હવે પૂર્ણવિરામ મુકાઈ ગયો છે. સુરતનાં લોકો […]

ખેડૂતે રાજાને કહ્યું કે હું રોજ 4 પૈસા કમાઉં છું, જેમાંથી 1 પૈસા કૂવામાં નાખું છું, બીજાથી ઉધાર ચૂકવું છું, ત્રીજો ઉધાર આપું છું અને ચોથો માટીમાં દબાવી દઉં છું

કોઈ નગરમાં એક રાજા રહેતા હતા. તે વેશ બદલીને પ્રજાનો હાલ જાણતો હતો. એક દિવસ રાજા વેશ બદલીને ખેતરોમાં ફરી રહ્યા હતા તો તેમણે જોયું કે એક ખેડૂત ફાટેલા જૂના કપડાંમાં વૃક્ષની નીચે બેસીને આરામથી ભોજન કરી રહ્યો છે. રાજાને તેના ઉપર દયા આવી ગઈ અને તેમણે મદદ કરવાના ઉદ્દેશ્યથી પોતાના ખીસ્સામાંથી 4 સોનાના સિક્કા […]