બાળકને ચાઇનીઝ ખવડાવતા પહેલા થઇ જજો સાવધાન, 3 વર્ષના બાળકની સ્થિતિ જાણી તમારા રૂંવાડા ઉભા થઇ જશે

હરિયાણાના યમનુનાગરમાં રસ્તા પર ચાઈનિઝની લારી પર ચાઉમીન ખાવાનો શોખ બાળક અને તેના પરિવાર માટે મોટી આફત નોતરી લાવ્યો છે. ચાઇનિઝ લારી પર ચાઉમીન ખાધા બાદ 3 વર્ષના બાળકના ફેફસાં ફાટી ગયા હતા. ચાઉમીનમાં નંખાતી ચટણી એસિડિક હતી અને તેના કારણે બાળક અચાનક જ બીમાર પડાતા હોસ્પિટલ લઇ જવાયો હતો જ્યાં આ હકીકત જાણી પરિવાર […]

UPના સિંઘમ IPS અજયપાલ શર્માએ બલાત્કારીને મારી દીધી 3 ગોળી, સોશ્યલ મીડિયામાં થઈ રહી છે પ્રસંસા

બળાત્કાર અને હત્યાના આરોપીને પોલીસ અધિકારીએ ગોળી મારી છે. ઉત્તરપ્રદેશના રામપુરમાં IPS અજય પાલે પોતાની બહાદુરી દેખાડી છે. IPS અજય પાલે બળાત્કાર અને હત્યાના આરોપીને ગોળી મારી છે. 6 વર્ષની બાળકીનું અપહરણ કરી દુષ્કર્મ આચરી હત્યા કરી હતી. 7મી મેના રોજ આરોપી નાઝીરે 6 વર્ષની બાળકીનું અપહરણ કર્યું હતું. પોલીસ અને આરોપીઓ વચ્ચે અથડામણ થઇ […]

કેળવણીધામ ખાતે UPSC-GPSCનો સત્ર પ્રારંભ અને સન્માન સમારોહ યોજાયો

સમસ્ત પાટીદારની એકતાનું ધામ- સરદારધામ અને શ્રી લેઉવા પટેલ પ્રગતિ મંડળ- કેળવણીધામના વડપણ હેઠળ સમાજના યુવા શક્તિના સર્વાંગી વિકાસ કા જે અને‘સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ’ના સુત્ર પર કામ કરી રહેલા સિવિલ સર્વિસ કેન્દ્રમાં આજ રોજ તા.23-6-19 અને રવિવારે સાંજે 6 વાગ્યે માનનીય મુખ્યમંત્રી વિજયભાઈરૂપાણી ઉપસ્થિતિમાં UPSC-GPSCના નવા સત્રના પ્રારંભનો કાર્યક્રમ યોજાયો હતો. આ સાથે રાજનીતિજ્ઞ […]

અમદાવાદમાં મોડી રાત્રે ભારે પવન સાથે સાંબેલાધારે વરસાદ, અનેક વિસ્તારોમાં પાણી ભરાયાં

રવિવારે સવારથી બફારા અને અસહ્ય ઉકળાટ બાદ મોડી રાત્રે વાતાવરણમાં અચાનક પલટો આ‌વ્યો હતો. રવિવારે રાત્રે 1 વાગ્યાની આસપાસ વાવાઝોડા સાથે વરસાદ પડ્યો હતો. તેમજ નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયાં હતાં. હવામાન વિભાગે કહ્યું છે કે બંગાળનું લો પ્રેસર વરસાદી વાદળો લઈને ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. ત્યારે તેને પગલે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ […]

વૃદ્ધાશ્રમમાં રહેતી માતાએ દીકરા માટે તૈયાર કર્યા બે કવર, એક કવર હળવું હતું અને બીજું ભારે, આખરે શું હતું તે કવરમાં?

એક ગરીબ મહિલાએ પતિના મૃત્યુ પછી પોતાના દીકરાને ભણાવીને મોટો માણસ બનાવ્યો. સમય આવવા પર ભણેલી-લખેલી સુંદર યુવતી સાથે તેના લગ્ન પણ કરાવી દીધા. થોડાં દિવસ બધુ સારું ચાલ્યું પરંતુ થોડા દિવસો પછી મોડર્ન વહુને તેની સાસ પસંદ નહોતી આવતી. એક દિવસ તેણે પોતાના પતિને કહ્યુ – મમ્મીને વૃદ્ધાશ્રમ મોકલી દો. સમજાવવા પર પણ જ્યારે […]

રાજસ્થાનના બાડમેરમાં રામ કથા દરમિયાન વાવાઝોડું-વરસાદથી ટેન્ટ પડ્યો; 14થી વધુના મોત

રાજસ્થાન ખાતે આવેલ બાડમેર જિલ્લામાં ચાલતી એક રામકથામાં ભારે પવનના કારણે મંડપ ઉડવાની ઘટના બનવા પામી છે. રવિવારે સાંજે રામકથા દરમિયાન વાવાઝોડા તથા વરસાદને કારણે મંડપ ધરાશાયી થયો હતો. આ ઘટનાને પગલે રામકથામાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને લોકો જીવ બચાવવા આમતેમ ભાગ્યા હતા. Rajasthan: At least 10 dead and around 24 injured after a […]

ભુખ્યા લોકોના પેટ ભરવા રાજકોટમાં ચાલતી અનોખી બેંક, રોજ રોટી જમા કરાવવા લાગે છે લાઈન

પૈસા, બ્લડ અને મિલ્ક સહિતની બેંકો તો ઠેર ઠેર જોવા મળે છે. પરંતુ રાજકોટના બોલબાલા ટ્રસ્ટ દ્વારા રોટી બેંક ચાલી રહી છે. રોટી જમા કરાવવા રોજ લોકોની લાઇન લાગે છે. અહીં રોજ 3000થી માંડી 3500 જેટલી રોટી જમા થાય છે. જે ગરીબ અને ઝુંપડપટ્ટીમાં વસતા જરૂરિયાત મંદ લોકો સુધી પહોંચાડી ભૂખ્યાનાં પેટની જઠરાગ્ની ઠારવામાં આવે […]

ખોડિયાર માતાના મંદિરમાં ચોરી થયા બાદ મહાકાય મગર દેખાયો, ચમત્કાર માનીને દર્શન માટે લોકોની ભીડ ઉમટી પડી

મહિસાગર જિલ્લાના પલ્લા ગામમાં ખોડિયાર માતાના મંદિરમાં ચોરી ચોરીની ઘટના બની હતી. ચોરી થયા બાદ મંદિરમાં મહાકાય મગર ઘૂસી ગયો હતો. જેથી પલ્લા ગામના લોકોમાં આશ્ચર્ય ફેલાઇ ગયું હતું. અને મગરના દર્શન માટે લોકો ભીડ જમાવી દીધી હતી. આસ્થા સાથે શ્રદ્ધાળુઓએ મગર પર કંકુ ફેંક્યું પલ્લા ગામના મંદિર રાત્રીના સમયે ચોર પ્રવેશ્યા હતા અને દાનપેટીના […]

આ ભારતીય ખેડૂતે ઈઝરાયલની ટેકનિકથી કેરીની ખેતી કરીને બનાવ્યો ઉત્પાદનનો રેકોર્ડ, જાણો શું છે આ ટેકનિક..

ઈઝરાયલ દેશ કેરીનાં ઉત્પાદન મામલે દુનિયાભરમાં પ્રથમ સ્થાન પર છે. આ વાતને સમજાવવા માટે નાસિકના જનાર્દન વાધેરે પોતાના 10 એકર ખેતરમાં પ્રયોગ કર્યો. આ પ્રયોગ તેમણે કેસર કેરી પર કર્યો હતો. જનાર્દન પ્રમાણે ઈઝરાયલ દેશમાં ચાલતી ટેક્નોલોજીના ઉપયોગથી પ્રતિ એકરમાં 3 ટન કેરીનું ઉત્પાદન થયું.  જનાર્દને જણાવ્યું હતું કે, કેરીના ઉત્પાદન મામલે ભારત દેશ શા […]

ગુજરાતના ખેડૂતે કૃષિ ક્ષેત્રે અમેરિકામાં વગાડ્યો ડંકો, બે વાર કરાયા એવોર્ડથી સન્માનિત

અમેરિકામાં રહેતા રાજ્યના ખેડૂતે મેળવેલ સિદ્ધિને લઇને આ ખેડૂતે એકવાર નહિં પરંતુ બે વાર અમેરિકાના રાષ્ટ્રપતિના ઇ-સ્ટાર એવોર્ડર્થી સન્માનિત કરવામાં આવ્યા છે. છોટાઉદેપુર જિલ્લાના બોડેલીના દિવ્યેશ પટેલના સન્માનને લઇને પરિવાર સહિત બોડેલી પંથકમાં ખુશીનો માહોલ છવાયો છે. આપણો ભારત દેશ એ ખેતી પ્રધાન દેશ છે. ત્યારે ભારતના અને એમાં પણ આપણા ગુજરાતના એક ખેડૂતે કૃષિ […]