આણંદમાં 12 વર્ષથી વૃદ્ધોને દત્તક લઇ તેમની સારસંભાળ રાખવાનો અનોખો સેવા યજ્ઞ ચલાવતા નિવૃત્ત શિક્ષક દંપતી

આણંદમાં 70 વર્ષ વટાવી ચુકેલા નિવૃત્ત શિક્ષક દંપતી વિપિન પંડ્યા અને સ્મિતાબેન પંડ્યાએ બાળકની જેમ વૃદ્ધોને દત્તક લઇ તેમની સારસંભાળ રાખવાનો અનોખો સેવા યજ્ઞ છેલ્લા 12 વર્ષથી શરૂ કર્યો છે. તેઓએ શરૂઆતમાં પોતાના પેન્શનની મૂડીમાંથી 2 વૃદ્ધોથી આ સેવાયજ્ઞનો પ્રારંભ કર્યો હતો. જે આજે 12 વર્ષ બાદ 120 નિરાધાર વૃદ્ધોને મદદરૂપ થાય છે. 2008માં આ […]

પાણીપુરીના રસિયાઓ થઈ જાવ સાવધાન! આ ફોટાઓ જોઇને સો ટકા પાણીપુરી ખાવાની છોડી દેશો

અમદાવાદના નારણપુરા વિસ્તારમાં એક પાણીપુરી વાળાના ફોટોઝ વાયરલ થયા છે જે જોઈને તમે જીવનમાં ક્યારેય બહાર પાણીપુરી ખાવાનું મન નહિ થાય. નારણપુરાના લક્ષ્મી પાણીપુરીવાળાએ ગંદકીથી ખદબદતા શૌચાલય બહાર પાણીપુરી રાખી હતી. નારણપુરાના અર્જુન ગ્રીન્સના રહેવાસીઓ રવિવારે જ્યારે પાણીપુરીની શોપમાં પ્રવેશ્યા ત્યારે નજારો જોઈને હલી ગયા હતા. સોસાયટીના રહેવાસીઓ અને લક્ષ્મી પાણીપુરી સેન્ટરના માલિક રાજુ પાણીપુરીવાલા […]

અમદાવાદની કચરાપેટીમાંથી મળેલી ‘માન્યતા’ને મળ્યાં મમ્મી-પપ્પા, બેંગલુરુના ગુજરાતી દંપતીએ માન્યતાને દત્તક લીધી

અમદાવાદમાં 6 મહિના પહેલા રખિયાલ વિસ્તારમાંથી કચરાપેટીમાંથી મળી આવેલી તાજી જન્મેલી બાળકીને બેંગ્લોરના દંપતીએ દત્તક લીધી છે. 2019ના જાન્યુઆરી મહિનામાં કચરાપેટીમાંથી તાજી જન્મેલી બાળકી ત્યાંથી પસાર થઇ રહેલા એક વ્યક્તિને મળી હતી. વ્યક્તિએ પોલીસને જાણ કરતા બાળકી પાલડી શિશુ ગૃહને સોપવામાં આવી હતી. તે બાળકીને કાલે સાંજે (સોમવારે, 24-6-2019) બેંગલુરુની એક દંપતીએ દત્તક લીધી છે. આ […]

સ્કૂલ બેગના રુપિયા ન હોવાથી પુત્રની શાળા ન છુટે એટલે ખેડૂત પિતાએ હાથેથી બનાવીને આપ્યુ દફ્તર

જમાનો ફેન્સી સ્કૂલ બેગ્સનો છે. ડોરેમોન, નોબિતા, મોટૂ અને પતલૂથી લઈને જાત જાતની પ્રિન્ટવાળા શાનદાર સ્કૂલના દફ્તર માર્કેટમાં અવેલેબલ છે. જ્યારે બાળક સ્કૂલે જવાનું શરૂ કરે કે, નવા ધોરણમાં પ્રવેશ કરે છે. તો માતા-પિતા તેના માટે સારામાં સારુ દફ્તર લઈને આપે છે. જોકે આ બધામાં એવા માતા-પિતા જેમની સ્થિતિ એક સાંધો ત્યાં તેર તૂટે તેવી […]

સુરતના બાલક્રિષ્ના કોમ્પલેક્સના કારખાનામાં આગ લાગી, ઉપર ચાલતી હતી સ્કૂલ, 150 બાળકોને રેસ્ક્યુ કરી બચાવાયા

સુરતના ભટાર વિસ્તારમાં આવેલા આઝાદનગર ખાતેના બાલક્રિષ્ના કોમ્પલેક્સમાં ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી દુકાનમાં ચાલતા થેલીઓ બનાવવાના કારખાનામાં આગ ફાટી નીકળી હતી. ત્યાર બાદ કોમ્પ્લેક્સમાં નાસભાગ મચી ગઈ હતી. આગ ફાટી નીકળતાં થેલી બનાવવાના કારખાના ઉપર જ ચાલતી જ્ઞાન ગંગા સ્કૂલના વિદ્યાર્થીઓને સલામત રીતે બહાર ખસેડવામાં આવ્યાં હતાં. આગ વિકરાળ ન હોવાથી ફાયરબ્રિગેડની પાંચ જેટલી ગાડીઓએ […]

બંજર જમીન, ઓછો વરસાદ અને કાળઝાળ ગરમી જેવા વિપરીત પ્રવાહોની સામે સફળ ઓર્ગેનિક કેરીની ખેતી કરનાર ખેડૂત

બહુચરાજીના ઉદ્યોગ સાહસિક અનિલભાઈ લાટીવાળાએ બંજર જમીન, ઓછો વરસાદ અને કાળઝાળ ગરમી જેવા વિપરીત પ્રવાહોની સામે સફળ ઓર્ગેનિક ખેતી કરી અન્ય ખેડૂતો માટે પ્રેરણાસ્ત્રોત બન્યા છે. બહુચરાજીથી સાત કિમી દૂર સીણજ ગામની સીમમાં 150 વીઘા જમીનમાં પથરાયેલા ઓર્ગેનિક ફાર્મમાં થતી કચ્છની મધમીઠી કેસર કેરીની સુવાસ આજે સમગ્ર ચુંવાળ પંથક ઉપરાંત અમદાવાદ, મહેસાણા અને ગાંધીનગર સુધી […]

ગરીબીથી કંટાળીને ખેડૂત દંપતિએ કરી તપસ્યા, ઇન્દ્રે પ્રસન્ન થઈને આપ્યું ધનવાન થવાનું વરદાન પરંતુ એક શરત રાખી, શરત સાંભળીને પત્ની થઈ ગઈ તૈયાર પણ પતિએ પાછું આપી દીધું વરદાન

ઉત્તર ભારતની એક પ્રસિદ્ધ લોકકથા છે. એક ગામમાં એક પતિ-પત્ની રહેતા હતા. બંને ગરીબીમાં પોતાના દિવસો વીતાવી રહ્યા હતા. પતિ પોતાની આળસું પ્રવૃત્તિના કારણે વધુ કામ નહોતો કરતો. પાક પણ એટલો જ કરતો જેટલામાં જીવન વીતી જાય. પત્ની તેને વારંવાર પ્રેરિત કરતી પરંતુ પતિ તેની વાતને નજરઅંદાજ કરી દેતો. કાયમ મહેનત કરવાથી બચતો અને પોતાના […]

માતાના 100માં જન્મ દિવસની પુત્રો દ્વારા અનોખી ઉજવણી કરવામાં આવી, તેમનો 50 સભ્યોનો પરિવાર એક જ છત નીચે રહે છે

સુરતના વેસુમાં વિજય લક્ષ્મી હોલ ખાતે શર્મા પરિવાર દ્વારા માતૃશક્તિ સતાબ્દી મહોત્વનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 6 પુત્રો દ્વારા માતાના 100માં જન્મ દિવસની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. આજે જ્યારે સમાજમાં સંયુક્ત કુટુંબમાં રહેવાની પ્રથા ભાગ્યે જ જોવા મળે છે ત્યારે આ પરીવારમાં 50 જેટલા વ્યક્તિઓ એક સાથે જ રહે છે. જેમણે માતાના 100માં […]

મોબાઇલ ફોનના વધુ ઉપયોગના કારણે યુવાનોની ખોપરીમાં શીંગડાંના આકારનું હાડકું વધી રહ્યું છે: રિસર્ચ

મોબાઇલ ટેક્નોલોજી અપડેટ થવાની સાથે વાંચવામાં, કામ કરવામાં, વાત કરવામાં તેમજ શોપિંગ કરવા જેવી દરેક વસ્તુમાં સુધાર આવ્યો છે. પરંતુ આપણે હજી સુધી એ નથી સમજી શક્યા કે આપણી સામે જે મશીન્સ ચાલે છે તે આપણાં શરીરમાં ફેરફાર કરી રહ્યા છે. માત્ર શરીર જ નહીં ટેક્નોલોજીના કારણે આપણા વર્તન અને આદતમાં પણ ફેરફાર આવ્યો છે. […]

સુરતમાં રસ્તા પર રહેતા અને ભીખ માંગતા બાળકોને શિક્ષણ આપીને ખરા અર્થમાં સમાજસેવા કરતું અનોખું ગૃપ

રસ્તા પર તમને અવાર નવાર નાના બાળકો ભીખ માંગતા જોવા મળતા હશે. લોકોને તેમના પર દયા આવી જતી હોય છે અને તેઓ તેમને થોડા પૈસા અથવા તો કઈ ખાવા માટેનું આપતા હોય છે. દરેક વ્યક્તિ એવું વિચારે છે કે મે તે બાળકને થોડા પૈસા અથવા તો ખાવાનું આપીને તેની થોડી મદદ કરી લીધી. મોટા ભાગના […]