ચારધામની યાત્રાએ ગયેલા સુરતના 3 મિત્રો ગંગામાં ડૂબ્યા

સુરતના વાડીફળિયામાં રહેતા 15 યુવાનો ચારધામની 18 જુનના રોજ ચારધામની યાત્રાએ ગયા હતાં. જેઓ શુક્રવારે બપોરે ચાર વાગ્યાની આસપાસ ઋષિકેશ-બદરીનાથ હાઈ વે પર શિવપુરી પાસે ગંગા નદીમાં ડૂબી ગયા હતાં. જેમાંથી એકનો મૃતદેહ મળ્યો છે, જ્યારે બીજા બે યુવકોની શોધ ચાલું છે. ફેનિલને બચાવી શકાયો નહી પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના 15 યુવાનો ઉત્તરાખંડની યાત્રાએ ગયા […]

ડાયાબિટીસને કાબુમાં રાખવાની આ છે કુદરતી દવા, આ રીતે કરો ઉપયોગ

જાંબુ એક એવુ ફળ છે જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભકારક છે. તે ડાયાબિટીસ માટે પણ અકસીર ઈલાજ મનાય છે. તેમાં ફાઈબર, ફેટ્સ, પ્રોટીન અને વિવિધ વિટામિન્સ તથા મિનરલ્સ રહેલા હોય છે. જાંબુના ઠળિયામાં રહેલુ જામ્બોલિન તથા જામ્બોસિન નામનું તત્વ લોહીમાં જે ઝડપે શુગર રીલીઝ થતી હોય તેને ધીમી પાડે છે અને શરીરમાં ઈન્સ્યુલિન લેવલ […]

સુરતના પુણા વિસ્તારમાં ડીજીવીસીએલની ઘોર બેદરકારી સામે આવી, ઈલેક્ટ્રીક પોલનો કરંટ લાગતાં એક યુવતીનું મોત

સુરતના પુણાગામ ખાતે કારગીલ ચોક ખાતેની રૂક્ષ્મણી સોસાયટીની બાજુમાં આવેલી નરવેદ સોસાયટીમાં વીજ પોલના કરંટથી યુવતીનું મોત નીપજ્યું હતું. યુવતીના મોત બાદ લોકો એકઠા થઈ ગયા હતાં. પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. 10 દિવસ અગાઉ સોસાયટી વાસીઓએ આ અંગે રજૂઆત કરવા છતાં કોઈ ધ્યાન ન અપાયાનો આક્ષેપ કર્યો હતો. એકને લાકડાના ફટકા મારી બચાવાઈ […]

અંગ્રેજોના સમયની 127 વર્ષ જૂની પાણીથી ચાલતી ઘંટી, જેમા આજે પણ દળાય છે ઘઉં, ગજબની છે ટેકનિક

હરિયાણામાં આજે પણ ઐતિહાસિક વોટર ફ્લોર મિલ (પન-ચક્કી, અનાજ દળવાની ઘંટી, જેમાં પાણીનો ઉપયોગ થાય છે) છે, જે હજી પણ ઘઉં અને ચણા વગેરે જેવા અનાજ દળવામાં સક્ષમ છે. લોકો દૂર દૂરથી અહીં ઘઉં દળાવવા આવે છે. તેને પાણીથી ચાલતી ચક્કી ‘પન-ચક્કી’ પણ કહી શકો. આજે પણ કેથલ જિલ્લાના ગામ ફતેહપુર-પુંડરીમાં આ પન-ચક્કી છે અને […]

3 પુત્રોએ 93 વર્ષની માતાને ઘરમાંથી કાઢી મૂક્યાં, હવે પુત્રી બની સહારો, માતાએ મહિલા સહાયતા કેન્દ્રની માંગી મદદ.

મહેસાણામાં 93 વર્ષનાં વૃદ્ધ માતાની કમનસીબી તો જુઓ ત્રણ-ત્રણ પુત્રો હોવા છતાં જીવનની ઢળતી સંધ્યાએ પુત્રીના ઘરે આશરો લેવાનો વારો આવ્યો છે. મોટપ ગામનાં આ વૃદ્ધાએ પુત્રો પાસેથી ભરણ પોષણ મેળવવા અને ઘરેલુ હિંસાથી બચવા મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશન બેઇઝડ મહિલા સહાયતા કેન્દ્રની મદદ માંગી છે. જાણીને નવાઇ લાગશે કે, દર ચાર મહિને ત્રણે પુત્રના […]

ડીસાનો આ ખેડૂત ગટરના પાણીથી ફૂલોની ખેતી કરીને મહિને રૂ.50,000 કમાય છે

આમતો ગટરનું પાણી ખૂબ જ દુર્ગંધ મારતું હોય છે. પરંતુ બનાસકાંઠામાં એક યુવા ખેડૂતે આ ગટરના દુર્ગંધયુક્ત પાણીમાં પોતાનો પરસેવો રેડીને સુગંધીદાર ફૂલોનું ઉત્પાદન કરી મબલક કમાણી કરી રહ્યા છે. ડીસાના 45 વર્ષીય નરેન્દ્ર સૈની નામના ખેડૂતે પોતાના પરસેવાથી કમાલ કરી બતાવી છે. નરેન્દ્ર સૈની બનાસકાંઠામાં ડીસા શહેરના મારવાડી મોચીવાસ વિસ્તારમાં પાંચ વીઘા જમીન ધરાવે […]

જયારે એક દાનવીર રાજાની પરીક્ષા લેવા માટે ઈન્દ્રદેવ અને અગ્નિદેવે ગરુડ અને કબૂતરનું રૂપ ધારણ કર્યું, પછી કબૂતર ઊડીને રાજાના ખોળામાં પડી ગયું, જાણો પછી શું થયું..

એક લોકકથા મુજબ પ્રાચીન સમયમાં એક રાજા ખૂબ મોટો દાનવીર હતો. આ વાતની દેવરાજ ઇન્દ્રને જાણ થઈ તો તેમણે રાજાની પરીક્ષા લેવાનું વિચાર્યુ. ઇન્દ્ર ગરુડ બની ગયા અને અગ્નિદેવ કબૂતર બની ગયા. કબૂતર આગળ ઊડી રહ્યો હતો અને ગરુડ તેનો પીછો કરી રહ્યો હતો. અચાનક કબૂતર રાજાના ખોળામાં પડી ગયું. રાજાએ તરત તેને ઉપાડ્યું અને […]

ત્રણ વર્ષ પહેલા દીકરા અને વહુએ વૃધ્ધ માતા-પિતાને ધક્કો મારીને ઘરમાંથી કાઢી મુક્યા હતા, પણ આ કાયદાએ ફરી અપાવ્યું ઘર.

ખુદ પોતાની કમાણીનું ઘર હોવા છતા ત્રણ-ત્રણ વર્ષ સુધી ફુટપાથ પર જીવન વિતાવવા અને કોઈ અજાણ્યાની દયા પર પેટ ભરવા માટે મજબૂર બનેલા વૃદ્ધ દંપતિને આખરે પોતાનું ઘર મળી ગયું. તેમને પોતાના જ દીકરો અને વહુએ ઘરની બહાર ધક્કો મારીને કાઢી મુક્યા હતા. બ્રજેશ સોની(71) અને તેમની પત્ની ચમેલી દેવી(69)ને 2007માં બનેલા એક કાયદાના કારણે […]

પિતાની સ્મૃતિમાં સંતાનોએ 108 વૃક્ષો વાવીને આપી અનોખી શ્રદ્ધાંજલી

લોકો પોતાના વ્હાલસોયાની વિદાય બાદ તેમની સ્મૃતિમાં અનેક સેવા કાર્ય કરતા હોય છે પરંતુ ઈડરના દોશી પરિવારે પરિવારના મોભીની વિદાય બાદ તેમની સ્મૃતિમાં વૃક્ષારોપણ કરી અનોખો ચીલો ચાતર્યો છે. ઈડરમાં જય પેઇન્ટના વ્યવસાયના સાથે સંકળાયેલા જીવદયાપ્રેમી શાંતિલાલ દોશીનું અવાસન થયા બાદ તેમની સ્મૃતિમાં તેમના સંતાનો દ્વારા 108 વૃક્ષો રોપવામાં આવ્યા છે. દોશી પરિવારનાં મોભી શાંતિલાલ […]

આ પ્રોફેસર વેસ્ટ પ્લાસ્ટિકમાંથી બનાવે છે પેટ્રોલ, 1 લિટરની કિંમત 40 રૂપિયા

રોજ બદલાતી જતી ટેક્નોલોજીને કારણે આજના મનુષ્યનું જીવન પણ બદલાઈ રહ્યું છે. આ બધી વસ્તુમાં પર્યાવરણની સુરક્ષા એક મહત્ત્વનો મુદ્દો છે. પ્રદૂષણ પાછળ પ્લાસ્ટિક અને તેમાંથી બનાવેલી વસ્તુઓ જવાબદાર છે. હૈદરાબાદના પ્રોફેસરે પ્લાસ્ટિકનો એક અનોખો જુગાડ શોધી લીધો છે. 45 વર્ષીય પ્રોફેસર સતીશ કુમારે પ્લાસ્ટિકમાંથી પેટ્રોલ બનાવીને દરેકને આશ્ચર્યચકિત કરી દીધા છે.આ પ્રોસેસને પોલ્યુશન કન્ટ્રોલ […]