ઇજિપ્તના સમુદ્રમાંથી મળ્યું 1200 વર્ષ પ્રાચીન ધાર્મિક સ્થળ, સાથે ચોથી શતાબ્દીના સિક્કા, ઘરેણાં પણ મળ્યા

ઇજિપ્તના હૈરાક્લિઓનમાં દરિયામાં 1200 વર્ષ પ્રાચીન ધાર્મિક સ્થળ મળ્યું છે. અહીં ચોથી શતાબ્દીના સિક્કા અને ઘરેણાં પણ મળ્યા. ઇજિપ્ત અને યુરોપના પુરાતત્વવિદોએ ભેગા મળીને આ શોધ કરી છે. તેમના જણાવ્યાનુસાર, અંદાજે એક હજાર વર્ષ પૂર્વે અહીં એક હોડી ડૂબી ગઇ હતી. જેમાંથી સિક્કા મળ્યા છે. સિક્કા રાજા ક્લાડિયસ ટોલમી દ્વિતીયના કાર્યકાળના છે. ધાર્મિક સ્થળને સ્કેનિંગ […]

ખેડૂતનો વૃદ્ધ ગધેડો કૂવામાં પડી ગયો, તેણે વિચાર્યુ કૂવો ઊંડો છે અને ગધેડો ભારે, તેને કાઢવો મુશ્કેલ છે એટલે કૂવામાં માટી નાખીને ગધેડાને દફન કરી દઉં છું, ગામના લોકોએ પણ કૂવામાં માટી નાખવાનું શરૂ કર્યુ, જાણો પછી શું થયું?

પ્રાચીન સમયમાં એક ગરીબ ખેડૂત પાસે વૃદ્ધ ગધેડો હતો. એક દિવસ તે ગધેડો ઊંડા અને સુકાં કૂવામાં પડી ગયો અને જોર- જોરથી ચીસો પાડવા લાગ્યો. ગધેડાની ચીસો સાંભળીને ખેડૂત ઘરેથી બહાર આવ્યો. તેણે સંપૂર્ણ સ્થિતિ જોઇ. કૂવો ખૂબ ઊંડો હતો અને ગધેડો ખૂબ ભારે હતો. તેણે અંદાજ લગાવ્યો કે ગધેડાને બહાર કાઢવો અશક્ય નથી પરંતુ […]

2500 સોલર સહેલીઓએ સૂર્યપ્રકાશથી 6 લાખ ઘરોને કર્યાં રોશન, ગામડાના લોકોનું જીવન બદલ્યું

રાજસ્થાનમાં અલવર, અજમેર, ધુલપુરનાં 6 લાખ ઘરમાં રહેતા 35 લાખ લોકોનું જીવન બદલાયું છે. આ ઘરોમાં હવે ચુલાનો ધુમાડો નથી ફેલાતો અને કેરોસીન પણ ઉપયોગમાં નથી લેવાતું. ગામડામાં આ વિકાસનો શ્રેય 2500 સોલર સહેલીઓને જાય છે. જેમણે 7 લાખથી વધુ સોલર ઊર્જાથી ચાલતા સ્ટવ, લેમ્પ્સ, ટોર્ચ, હોમ લાઇટિંગ સાધનો અને સ્ટ્રીટ લાઇટ આ ક્ષેત્રોમાં પહોંચાડી […]

ગુજરાતમાં હવે ઘરે-ઘરે લાગશે પાણીના મીટર , પાણી વિતરણ સુવિધાને નુકસાન પહોંચાડનારને થશે 2 વર્ષની જેલ

રાજ્યના ઇતિહાસમાં પહેલી વાર ગઇકાલે વિધાનસભા ગૃહ મધરાત્રિ પછી પણ ચાલ્યું હતું. ત્યારે પાણીના થતાં બગાડ અટકાવવા રાજ્ય સરકારે મોટું પગલું ભર્યું છે. ત્યારે વિધાનસભામાં ઘરવપરાશ પાણી પુરવઠા સંરક્ષણ બિલ પાસ કરવામાં આવ્યું છે. આ બિલ પાણીનો ઉપાડ અને પાણી પુરવઠાની સુવિધાને થતુ નુકસાન અટકાવવા તૈયાર કરાયું છે. વિધાનસભા ગૃહમાં રાજ્ય સરકારે ગુજરાત સિંચાઇ અને […]

બોરસદનાં સ્થાનિકોએ જળસંગ્રહ માટે અપનાવી અનોખી પદ્ધતિ, અન્યો માટે બન્યા પ્રેરણાદાયી

ભવિષ્યમાં જળ સંકટની સમસ્યા સર્જાવાની ભીતિને લઈને વડાપ્રધાન દ્વારા જળ સંચય માટે આહવાન કર્યું છે ત્યારે આણંદ જીલ્લાના બોરસદ શહેરની જુદી જુદી 5 સોસાયરીના રહીશોએ વરસાદનું તેમજ એક્વાગાર્ડ અને ઘર વપરાશના પાણીને રિવર્સ બોર દ્વારા પાણીની જમીનમાં વ્યવસ્થા કરી છે. જળસંગ્રહમાં વધારો તથા વરસાદી પાણીનો વેડફાટ અટકાવવા માટેનો પ્રયાસ હાથ ધર્યો છે. સરેરાશ વર્ષે દાડે […]

ગુજરાતની 2000 મહિલાઓ દારૂ બંધ કરાવવા માટે 15 કિ.મી.ની પદયાત્રા કરીને પોલીસ સ્ટેશને આવી

તાપી જિલ્લાના છેવાડાના કુકરમુન્ડા તાલુકાના બહુરૂપા ગામની મહિલાઓ દ્વારા દારૂબંધી કરવામાં આવે તેમજ દારૂ વેચનારાઓ સામે કડક કાર્યવાહી કરવા માટે ગુરુવારના રોજ બહુરૂપા ગામની મહિલાઓ 15 કિમી પગપાળા ચાલીને નિઝર પોલીસ સ્ટેશને ચાલતી પહોંચી હતી અને લેખિતમાં દારૂબંધી પર કડક અમલ માટે રજૂઆત કરી હતી. લેખિત રજૂઆત કરતા જણાવ્યું હતું કે, અમારા ગામમાં દારૂના લીધે […]

આ છે અમદાવાદ ગોતા અગ્નિકાંડના 6 રીયલ હીરો, જેમણે જીવના જોખમે બચાવ્યા લોકોને.

અમદાવાદમાં આવેલા ગણેશ જિનેસિસ ફ્લેટમાં લાગેલી ભીષણ આગમાં સામાન્ય નાગરિકથી માંડી પોલીસ અને ફાયર બ્રિગેડના જવાનોએ અભૂતપૂર્વ હિંમત દાખવી લોકોને ઉગારવામાં મદદ કરી હતી. રેસ્ક્યૂ કાર્યમાં પોલીસનો એક એલઆરડી કોન્સ્ટેબલ નજીવું દાઝી ગયો હતો. તમામે જીવના જોખમે લોકોને બચાવ્યા હતા. આ 6 હીરોએ ફાયર બ્રિગેડ આવતાં પહેલા હિંમત દાખવી આ કામગીરી ન કરી હોત તો […]

લગ્નના વર્ષો પછી બ્રાહ્મણના ઘરે દીકરો જન્મ્યો હતો પરંતુ થોડાં જ વર્ષોમાં તેનું મૃત્યુ થયું, પણ જ્યારે સ્મશાનમાં ક્રિયાકર્મ માટે લાવ્યા તો ત્યાં એક શિયાળ અને ગીધની નજર તેના ઉપર પડી, પછી બંને વચ્ચે થઈ વિચિત્ર વાતો.

આ કહાણી એક લોકકથા છે. તેના માધ્યમથી માનવ જીવનમાં વ્યવહારનો ખૂબ મોટો પાઠ શીખવા મળે છે. એક ગામમાં એક બ્રાહ્મણના લગ્નના ઘણા વર્ષો પછી પુત્ર થયો, પરંતુ થોડા વર્ષો પછી બાળકની અકાળ મૃત્યુ થઈ ગયું. બ્રાહ્મણ શબ લઈને સ્મશાને પહોંચ્યો, તે મોહવશ ક્રિયા કર્મ નહોતો કરી શકતો. તેને પુત્ર પ્રાપ્તિ માટે કરેલા જપ-તપ અને પુત્રનો […]

વીસ વર્ષથી રિયલ લાઈફમાં પ્રાઈવેટ ડિટેક્ટિવ તરીકે કામ કરનાર ફિમેલ ‘જેમ્સ બોન્ડ’ ભાવના પાલીવાલ

જાસૂસ કે ડિટેક્ટિવનું નામ પડે એટલે સૌથી પહેલાં આપણી સામે (આપણા નોલેજ પ્રમાણે) શેરલોક હોમ્સથી લઈને જેમ્સ બોન્ડ અને આપણા બ્યોમકેશ બક્ષી સુધીના કાલ્પનિક જાસૂસોના ચહેરા તરવરવા લાગે. ફિલ્મોમાં પણ મહિલા જાસૂસ વિશે ભાગ્યે જ વાર્તાઓ લખાતી હોય છે. ત્યારે રિયલ લાઈફ મહિલા જાસૂસ વિશે તો ક્યાંથી જાણવા મળે? મુંબઈના પ્રેરણાદાયી અને રસપ્રદ વ્યક્તિત્વોની મુલાકાતો […]

ભરૂચના યુવાનને એમેઝોનમાં 1 કરોડનું પેકેજ મળ્યું, પરિવારજનોમાં ખુશીનો માહોલ છવાયો

ભરૂચના એક યુવાને કેલિફોર્નિયા ખાતે એમેઝોન કંપનીમાં રૂ,1 કરોડના પેકેજમાં સોફટવેર એન્જીનીયર તરીકે નોકરી મેળવી છે. રૂ, 1 કરોડના પેકેજની નોકરી મળતા તેના પરિવારમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે. અમેરિકામાં કોમ્પ્યુટર માસ્ટરની ડિગ્રી મેળવી શહેરના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલા સંસ્કાર પાર્ક સોસાયટીમાં વિક્રમ ભટ્ટ રહે છે. તેઓ ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં શિક્ષકની ફરજ તરીકે ફરજ બજાવે છે. […]