ચેતી જજો! ચાવી કે અન્ય કોઈ વસ્તુથી કાન સાફ કરતા હોય તો આજથી કરી દો બંધ, કાનનો મેલ સાફ કરવાની સાચી રીત જાણો અને શેર કરો

કાનમાં ભરેલા મેલથી લોકોને ગુસ્સો આવે છે. પરંતુ શું તમે જાણો છો કે મેલ પણ આપણા કાનમાં મહત્વનું કામ કરે છે. કાનનો મેલ આપણા શરીરમાંથી નિકળતો પ્રાકૃતિક રિસાવ છે. તેથી કાનના મેલને ખૂબ જ સાવધાનીપૂર્વક સાફ કરવો જોઈએ. જો તેમાં જરા પણ ત્રુટી રહી જાય તો તમે બહેરા પણ થઇ શકો છો. આ ઉપરાંત કાનમાં […]

ધ્રાંગધ્રાની કોલેજીયન યુવતીને ઈન્સ્ટાગ્રામના સંપર્કથી વિધર્મી યુવક ભગાડી ગયો, પોલીસે 1300 કિ.મી.દૂર પંજાબ બોર્ડરથી વિધર્મી યુવક પાસેથી યુવતીને છોડાવી

ધ્રાંગધ્રા તાલુકાની ઉંચ જ્ઞાતીની યુવતીને પંજાબનો વિધર્મી યુવક ઇન્સ્ટાગ્રામના સંપર્કથી ફોસલાવી ધ્રાંગધ્રા કોલેજથી છુટયા બાદ ભગાડી ગયાની સીટી પોલીસને જાણ કરાતા પોલીસે ટેકનીકલ સોર્સની મદદથી ટ્રેસ કરી પંજાબ બોર્ડરથી પરત લાવતા પરીવારજનોએ રાહતનો સ્વાસ લીધો છે. પ્રાપ્ત વિગતો અનુસાર હાલ સોશીયલ મીડીયાનો પોઝીટીવ કરતા નેગેટીવ કામ માટે વધારે ઉપયોગ થઇ રહયો છે. ત્યારે ધ્રાંગધ્રા તાલુકાની […]

અમદાવાદમાં લવ જેહાદનો કિસ્સો સામે આવ્યો: કોલેજીયન યુવતીને આવી રીતે ફસાવી દુષ્કર્મ કરી પરિણીત યુવકે મુસ્લિમ બનાવી

રાજ્યમાં લવજેહાદના કિસ્સાઓમાં વધારો થઇ રહ્યો છે. વિધર્મીઓ પોતાના નામ બદલીને અલગ-અલગ માધ્યમોથી હિંદુ યુવતીઓને પ્રેજજાળમાં ફસાવે છે અને ત્યારબાદ તેમની સાથે લગ્ન કરીને તેમને ધર્મ પરિવર્તન કરવા માટે મજબૂર કરે છે. ત્યારે આવો વધુ એક કિસ્સો અમદાવાદમાં સામે આવ્યો છે. અમદાવાદના નારાણપુરા વિસ્તારમાં રહેતી એક કોલેજીયન યુવતીને સોશિયલ મીડિયામાં માધ્યમથી પાલનપુરના એક વિધર્મી યુવક […]

ગુજરાતના નેશનલ લેવલના બાસ્કેટ બૉલ પ્લેયર દક્ષનું માર્ગ અકસ્માતમાં મૃત્યુ, માતા-પિતાએ અંગદાનનો નિર્ણય કર્યો

ગુજરાતના નેશનલ લેવલના બાસ્કેટ બૉલ પ્લેયર દક્ષનું મહેસાણા જતા માર્ગ અકસ્માત નડતા મોત નીપજ્યું છે. મળતી માહિતી મુજબ, બાસ્કેટ બૉલની પ્રેક્ટિસ કરીને ઘરે પાછા ફરતી વખતે બાસ્કેટ બૉલ પ્લેયર દક્ષને માર્ગ અકસ્માત નડ્યો હતો કે જેમાં તેને ગંભીર ઈજા પહોંચી હતી. તેને સારવાર માટે મહેસાણા લઈ જવામાં આવતા બ્રેઈનડેડ જાહેર કરાયો હતો. મહેસાણા પહોંચ્યા બાદ […]

જલારામબાપાનો આશરો: જામનગરમાં શિયાળામાં માર્ગો પર ઠંડીથી ઠુંઠવાતા નાગરિકો માટે રાત્રી રોકાણ અને ગરમ વસ્ત્રો સહિતની તમામ સુવિધાઓ ઉભી કરાઇ

જામનગરમાં જલારામ સેવા ટ્રસ્ટ, પ્રભુદાસ ખીમજી કોટેચા અન્નક્ષેત્ર, હાપા જલારામ મંદિર દ્વારા શિયાળાની ઋતુમાં જાહેર માર્ગો પર ઠંડીમાં ઠુંઠવાતા નાગરિકો માટે હાપાના જલારામ મંદિરમાં જલારામબાપાનો આશરો સુવિધા ઉભી કરાઇ છે. ટ્રસ્ટના વાહન મારફતે શહેરના અલગ-અલગ વિસ્તારમાં માર્ગો પર ઠંડીમાં ઠુંઠવાતા નાગરિકોને રાત્રિના સમયે હાપાના જલારામ મંદિર પરિસરમાં લઈ જવાની અને રાત્રિ રોકાણની વ્યવસ્થા કર્યા પછી […]

આસામમાં બકરીએ મનુષ્ય જેવા દેખાતા બચ્ચાંને આપ્યો જન્મ, બચ્ચું જોવા લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા

શું તમે ક્યારેય સાંભળ્યું છે કે કોઈ પ્રાણીએ મનુષ્ય જેવા દેખાતા બચ્ચાંને જન્મ આપ્યો હોય, પરંતુ આ સમાચાર જાણીને તમને આશ્ચર્ય થશે, જ્યાં એક બકરીએ મનુષ્ય જેવા દેખાતા બચ્ચાંને જન્મ આપ્યો છે. આ કિસ્સો આસામ રાજ્યના કછાર જિલ્લાનો છે. બકરીએ મનુષ્ય જેવા દેખાતા બચ્ચાંને જન્મ આપ્યો આ બાબતની જાણ ગામના લોકોને થતાં જ ત્યાં લોકોના […]

ગુજરાતનું ધોલેરા હજુ ધૂળ ખાય છે અને મહારાષ્ટ્રનું ઓરિક આગળ નિકળી ગયું

ગુજરાતના ધોલેરા અને મહારાષ્ટ્રના ઔરંગાબાદ વચ્ચે સ્માર્ટ સિટીની સ્પર્ધા શરૂ થઇ છે પરંતુ પાડોશી રાજ્યનું આ સિટી ખૂબ આગળ નિકળી ગયું છે જ્યારે ગુજરાતનું સિટી નિયત મૂડીરોકાણને હજી પામી શક્યું નથી. ધોલેરામાં હાલ જે ડેવલપમેન્ટ થઇ રહ્યું છે તે ઇન્ટરનેશનલ એરપોર્ટ અને પ્રાઇવેટ રેસિડેન્સિયલ સ્કીમોમાં છે. આ સિટીમાં માત્ર આઠ થી દસ કંપનીઓએ કામ શરૂ […]

કૌભાંડની ફાઈલો દેખાડી BJP ‘આશ્રિત’ વોરાએ સરકારનું નાક દબાવ્યું, ગીત ગાઇને કહ્યું ‘અબ ચૈન સે રહને દો, મેરે પાસ ના આઓ’

ભાજપ-RSS આશ્રિત અસિત વોરાએ અમદાવાદ મ્યુ. કોર્પોરેશન- AMCની ગેરરીતિઓ, કૌભાંડોની ફાઈલો દેખાડીને 100 દિવસની સરકારના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું નાક દબાવી ગૌણ સેવા પસંદગી મંડળ-GSSSB ચેરમેનનું પદ જાળવી રાખ્યાની અટકળો વહેતી થઈ છે. સામાન્ય વહિવટ વિભાગ- CM મુખ્યમંત્રીને હસ્તક છે. આથી, તેરી ભી ચૂપ- મેરી ભી ચૂપના ખેલમાં GSSSB હેડ ક્લાર્કના પેપર લિકેજકાંડ સાથે વાઈબ્રન્ટ રહેલી […]

શિયાળામાં પીવી જોઈએ મસાલેદાર ચા, આ 5 કારણો જાણીને તમે પણ ચાનું સેવન કરવા લાગશો, જાણો અને શેર કરો

શિયાળામાં આપણને ગરમાહટની જરૂર હોય છે જે વિવિધ જડીબુટ્ટીઓ અને મસાલા ખાવાથી પ્રાપ્ત કરી શકાય છે. દરેક જડીબુટ્ટી, મસાલા અથવા કોમ્બિનેશનનો અલગ-અલગ હેતુ છે અને આપણે એ પસંદ કરવાનું છે કે આપણા ડાયટમાં શેનો સમાવેશ કરવો. શિયાળાના ડાયટમાં હાઈ ફેટ અને હાઈ કોલેસ્ટ્રોલવાળા ખોરાક ખાવા જોઈએ જેમકે ડ્રાય ફ્રૂટ્સ, માંસ અને ઘી. શરીરને ગરમ અને […]

સુરેન્દ્રનગરમાં શિક્ષણ જગતને કલંકિત કરતો કિસ્સો સામે આવ્યો: લંપટ શિક્ષક છોકરીને ભગાડી ગયો, ફરિયાદને દોઢ મહિનો વિતવા છતાં કોઈ કાર્યવાહી નહીં

થોડા સમય પહેલા ચોટિલામાં લંપટ શિક્ષક વિદ્યાર્થીને ભગાડી ગયો હતો. જે ઘટનાની હજી સુધી સ્યાહી પણ સુકાઈ નથી. ત્યાં જ શિક્ષણ જગતને કલંકિત કરતો વધુ એક કિસ્સો સુરેન્દ્રનગરમાંથી સામે આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર સુરેન્દ્રનગરમાં વિશ્વાસ ટ્યૂશન કલ્સાસિસમાં ટ્યૂશમાં લેવા જતી 17 વર્ષની વિદ્યાર્થીનીને સુનિલ દાવડા નામનો શિક્ષક લગ્ન કરવાના બહાને ભગાડી જતાં સમગ્ર પંથકમાં […]