CM ભૂપેન્દ્ર પટેલનું ચૌધરી સમાજને લઈને મહત્ત્વનું નિવેદન: હું ચૌધરી સમાજના મતોના કારણે જ વિજયી રહ્યો છું

અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં ચૌધરી સમાજ દ્વારા સ્નેહમિલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. અખિલ આંજણા યુવક મંડળ દ્વારા સ્નેહમિલન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ સ્નેહમિલન કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ભાજપના બનાસકાંઠાના સાંસદ પરબત પટેલ, બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી સહિતના ભાજપના અને ચૌધરી સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ચૌધરી […]

કાકડાની બીમારી દૂર કરવા અજમાવો આ ઘરગથ્થુ ઉપચાર, જલ્દી મળશે રાહત, જાણો અને શેર કરો

શિયાળાના દિવસોમાં ઘણા લોકોને ટોન્સિલ એટલે કે કાકડાની સમસ્યા રહે છે. જેના કારણે ગળા અને કાનમાં દુખાવો, પાણી પીવામાં તકલીફ, જડબામાં સમસ્યા જેવી અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. જણાવી દઈએ કે ટોન્સિલ એ ગળા ની પાસે બંને બાજુ આવેલી ગ્રંથિ છે. જેમાં ક્યારેક બેક્ટેરિયલ ઈન્ફેક્શનના કારણે, ક્યારેક અનહેલ્ધી ખાવાના કારણે તો ક્યારેક શરદીને કારણે […]

રાજકોટના શાપર વેરાવળમાં ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો: કપડા બદલતી પત્નીને જોતા પાડોશીઓને પતિએ આપ્યો ઠપકો, વેર વાળવા યુવાનોએ કરી નાંખી પરિણીતાની હત્યા

રાજકોટ જિલ્લાના શાપર વેરાવળ ખાતે એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જે કિસ્સામાં પડોશમાં રહેતા સોનુ અને શંભુ નામના શખ્સોએ અન્ય વ્યક્તિઓ સાથે મળીને પરપ્રાંતીય મહિલાની હત્યા કરી છે. મહિલાને લોખંડનો સળીયો માથાના ભાગે ઝીંકી તેની હત્યા નિપજાવવામાં આવી છે. ત્યારે સમગ્ર મામલે શાપર વેરાવળ પોલીસ મથકમાં સોનું અને શંભુ સહિત ચાર જેટલા લોકો વિરુદ્ધ […]

સુરતમાં પતિ સાથે સમાધાનના નામે બનેવીએ સાળીને બનાવી હવસનો શિકાર, સતત એક વર્ષ સુધી યૌનશોષણ કર્યું

અણબનાવ થતાં પતિથી અલગ રહેતી સાળીને સમાધાન કરાવી આપવાનું કહી સંબંધે બનેવી થતાં શેરદલાલે જ એક વર્ષ સુધી યૌનશોષણ કર્યાની ઘટના મોટા વરાછા વિસ્તારમાં પ્રકાશમાં આવી હતી. પોલીસ સૂત્રોએ આપેલી માહિતી પ્રમાણે મોટા વરાછા અબ્રામા રોડ ઉપર રહેતી 29 વર્ષીય પરિણીતાને પતિ સાથે અણબનાવ હોઇ બંને અલગ રહેતા હતા. એક વર્ષ પહેલાં આ દંપતી વચ્ચે સમાધાન […]

ટેસ્લાની સફળતા પાછળ ભારતીય: ટેસ્લાને ઓટોપાયલટ એટલે કે ડ્રાઇવર વગર ચાલતી જોવાનું સપનું એક ભારતીયે સિદ્ધ કર્યું, અલ્લુસ્વામી બન્યા ટેસ્લા કારની ઓટોપાયલટ પ્રોજેક્ટ ટીમના હેડ

ઇલોન મસ્કના ઓટોપાયલટ પ્રોજેક્ટ આજકાલ ખૂબ ચર્ચામાં છે. ઇન્ડિયન માર્કેટમાં ટૂંક સમયમાં જ ટેસ્લાની ગાડી ડેબ્યૂ કરવાની છે પણ સાથે ટેસ્લાની ઓટોપાયલટ કાર વિશે પણ ચારેબાજુ ચર્ચા ચાલી રહી છે. જો કે, નવાઈની વાત એ છે કે વિશ્વના સૌથી અમીર વ્યક્તિ ઈલોન મસ્કની ડ્રીમ કાર ટેસ્લાને ઓટોપાયલટ એટલે કે ડ્રાઇવર વગર ચાલતી જોવાનું સપનું એક […]

ગુજરાતમાં અધિકારી રાજ છે, મારી સાથે પટ્ટાવાળા જેવો વ્યવહાર થાય છે: કોંગ્રેસના ધારાસભ્ય જશુ પટેલ

કોંગ્રેસના ધારાસભ્ય જશુ પટેલ ગાંધીનગરમાં આરોગ્ય કમિશ્નરની કચેરીની બહાર ધરણા પર બેઠા છે. તેમની માગણી છે કે, આસિસ્ટન્ટ ફાર્માસિસ્ટ હેતલ ચૌધરીની ધનસુરા ખાતે બદલી કરવામાં આવી છે. તેને રોકીને તેમને પોતાના વિસ્તારમાં જ નોકરી આપવામાં આવે. જેથી તેઓ તેના કોમા રહેલા પિતાની સેવા કરી શકે. આ રજૂઆત તેમને અવારનવાર અધિકારીને કરી પરંતુ રજૂઆતનો કોઈ નિવેડો […]

તમે નીચી જાતિના છો એટલે મારા યોગ સેન્ટરમાં હું એડમિશન આપતો નથીઃ બીરજુ

અમદાવાદમાં બીરજુ સામે પોલીસ સ્ટેશનમાં યુવકે એટ્રોસીટીની ફરિયાદ નોંધાવી છે. આ યુવકે બીરજુની સામે આરોપ લગાવ્યો છે કે, યોગ સેન્ટરમાં તેને નીતિ જાતિનો હોવાના કારણે એડમિશન આપવામાં આવ્યું ન હતું અને યોગ સેન્ટર દ્વારા તેને ઓનલાઈન ભરેલી પરત આપવામાં આવતી ન હતી અને બીરજુએ તેને જાતિ વિષયક અપશબ્દો બોલીને યોગકેન્દ્રમાંથી કાઢી મૂકતા યુવકને ડૉક્ટરની સારવાર […]

માતા બનશે દીકરીની શિષ્યા! 9 વર્ષની વયે દીક્ષા લેનારી દીકરીની નિશ્રામાં 43 વર્ષની માતા પણ દીક્ષા લેશે

પાલડીની વિતરાગ સોસાયટીમાં દીકરી મહારાજ સાહેબના સાંનિધ્યમાં 43 વર્ષીય માતા 20 જાન્યુઆરીએ દીક્ષા લેશે. જવલ્લે જોવા મળતા કિસ્સામાં દીક્ષા લીધા બાદ દીકરી મહારાજની નિશ્રામાં માતા ધર્મનું જ્ઞાન મેળવશે. માતાની સાથે પિતા પણ તેમના ગુરુના સાંનિધ્યમાં દીક્ષા લઇ રહ્યા છે. 20 જાન્યુઆરીએ સુરત ખાતે દીક્ષાનો કાર્યક્રમ યોજાશે. હાલ અમદાવાદમાં વરસીદાન વરઘોડો અને મહાપૂજાનો કાર્યક્રમ યોજાશે. વિતરાગ […]

રસ્તાનાં કામમાં થાય ભ્રષ્ટાચાર તોય પાછા કહે અડીખમ ગુજરાત, અડતાની સાથે જ ઉખડી જાય છે આખે આખા પોપડાં

રાજ્યમાં ભ્રષ્ટાચારનો ભોગ બનેલા એક એવાં રસ્તાની અહીં વાત કરીશું કે જે સતત બે વખત ભ્રષ્ટાચારનો ભોગ બન્યો છે. જેમાં પહેલી વખત આ રસ્તો સમય કરતા પહેલાં તૂટી ગયો હતો અને જ્યારે કોન્ટ્રાકટરે બીજી વાર રસ્તો બનાવ્યો તો તેમાં પણ લોટ પાણીને લાકડા કર્યા. રસ્તો ગેરેંટી પીરિયડ પૂર્ણ થાય એ પહેલાં જ તૂટી ગયો કેમ […]

સવારે ઉઠતા વેંત જ છીંક આવવાનું શરૂ થઈ જાય છે તો અપનાવો આ ઘરેલૂ ઉપાયો, અચૂક મળશે રાહત, જાણો અને શેર કરો

કેટલાક લોકોને સવારે ઉઠતાની સાથે જ છીંક આવવાનું શરૂ થઈ જાય છે. આ છીંક સતત આવતી રહે છે. આ સમસ્યા એલર્જીના કારણે જોવા મળે છે. તેને મેડિકલ ભાષામાં એલર્જિક રાઈનાઈટિસ કહે છે. એલર્જિક રાઈનાઈટિસ એલર્જેનના કારણે થતી સામાન્ય સમસ્યા છે. તેના કારણોમાં ધૂળ, પેટ્સના વાળ, ગંધ, સ્પ્રે, ભેજ, પ્રદૂષણ હોઈ શકે છે. અનેકવાર સીઝનના પ્રભાવના […]