અમદાવાદમાં 4 લાખ માટે રોજ 4000 વ્યાજ વસૂલાતા પત્ની સાથે યુવકે કેનાલમાં ઝંપલાવીને આપઘાત કર્યો

વ્યાજખોરોના ત્રાસના કારણે કોઈ વ્યક્તિએ ઝેરી દવા ગટગટાવી હોય અથવા તો કોઈ વ્યક્તિએ પોલીસની મદદ માગી હોય તેવા કિસ્સાઓ સામે આવે છે. ત્યારે અમદાવાદમાં વ્યાજખોરોના ત્રાસના કારણે એક પતિ-પત્નીએ કેનાલમાં ઝંપલાવીને આપઘાત કર્યો હતો. આપઘાતના એક અઠવાડિયા પહેલા જ આ યુવકે તેના ભાઈના મોબાઈલ પર મેસેજ કરીને કહ્યું હતું કે, અમે આપઘાત કરવા જઈએ છીએ […]

માણસાઈ મરી પરવારી: સુરતમાં કેન્સરગ્રસ્ત દર્દી પાસે MRI રિપોર્ટના પૈસા ન હોવાથી નર્સે તગેડી મૂકતા દર્દીની માતાએ ઘરેણાં ગિરવે મૂક્યા

મનપા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં માનવતા નેવે મુકાઇ હોય તેવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ગરીબ દર્દીઓને સારવારમાં રાહત આપવાની જોગવાઇ હોવા છતાં યોગ્ય માર્ગદર્શન આપવામાં ન આવતા માતાએ પુત્રની સારવાર માટે ઘરેણાં ગિરવે મૂકવા પડયા હતાં. કેન્સરગ્રસ્ત પુત્રનો એમ.આર.આઇ. રિપોર્ટના પૈસા ન હોવાથી માતા-પત્ની સાથે ઉદ્ધત વર્તન કરીને તગેડી દેવામાં આવ્યા હતા. માતાએ સોનાની બુટ્ટી ગિરવે […]

ગોપાલ ઈટાલિયાએ કહ્યું કે, ગુજરાતમાં ક્યારેય પેપર નથી ફૂટ્યું. ગુજરાતમાં તો ભાજપની સરકાર ફુટેલી છે, મંત્રીઓ ફૂટેલા છે અને બેરોજગારોના નસીબ ફૂટેલા છે

ગોપાલ ઈટાલિયાએ પોતાની ફેસબૂક વોલ પર ભાજપ પર પ્રહાર કરતા લખ્યું હતું કે, ભ્રષ્ટાચારી જનસંઘ પાર્ટી (બીજેપી)ની સરકારમાં ધારાસભ્યનો ભાવ 15 થી 35 કરોડ, સરકારી ભરતી પેપરનો ભાવ 20 થી 35 લાખ, મલાઈદાર જગ્યાએ બદલી કરાવવાનો ભાવ 10 થી 20 લાખ, ચુંટણી વખતે એક મતનો ભાવ 500થી 1000 રૂપિયા છે. બે નંબરના રૂપિયાના આધારે લોકશાહીની […]

દરરોજ સવારે ખાલી પેટે ખાઓ ‘ફણગાવેલા મગ’, રોગ પ્રતિકારક શક્તિ વધવાની સાથે પાચનની સમસ્યાઓ થશે દૂર, જાણો અને શેર કરો

ફણગાવેલી મગમાં ગજબના ફાયદા હોય છે. જો તમે પણ દરરોજ તેનું સેવન કરો છો તો ન ફક્ત તમારી ઈમ્યુનિટી પાવર બૂસ્ટ થાય છે પરંતુ સાથે જ કોરોના સહિત કોઈ પણ બીમારીથી લડી શકાય છે. કોરોના મહામારી વખતે સરકારથી લઈને ડોક્ટરો સુધી દરેક ઈમ્યુનિટી પાવર વધારવા પર જોર આપે છે. ડોક્ટરોનું કહેવું છે કે જે લોકોની […]

રાજકોટમાં અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો: થર્ટી ફર્સ્ટની રાત્રીએ કર્ફ્યૂ હોવાથી પતિ પત્નીને રાત્રે બહાર ફરવા ના લઇ જતા પત્નીએ ઓલઆઉટ પી લીધું

રાજકોટ શહેરમાં એક અજીબોગરીબ ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. થર્ટી ફર્સ્ટની રાત્રીએ પતિ ફરવા ન લઈ જતા પત્નીએ ઓલઆઉટ પી લીધું હોવાનો બનાવ સામે આવ્યો છે. ત્યારે પરિણીતાને સારવાર અર્થે રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. જાણવા મળેલી વિગત મુજબ પરિણીતાને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી પણ છે. પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટ શહેરના […]

કાળજુ કંપાવી દેનારી ઘટના: જંગલમાં પશુઓ ચરાવવા ગયેલી સગીરા સાથે નરાધમોએ ગેંગરેપ કર્યો, હત્યા બાદ લાશને પણ ચૂંથતા રહ્યા નરાધમો

રાજસ્થાનના બૂંદી જિલ્લામાં આદિવાસી સગીરાની સાથે ગેંગરેપ બાદ તેની હત્યા કરી દેવાના કેસમાં કાળજુ કંપાવી દે એવો ખુલાસો પોલીસે કર્યો છે. રૂંવાટા ઊભા કરી નાખે એવા આ કેસનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ સામે આવ્યો તો પોલીસની આંખોમાંથી પણ આંસુ આવી ગયા હતા. પોલીસ સૂત્રોનું કહેવું છે કે, મૃતકનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ સામે આવ્યો છે કે નરાધમોએ સગીરાની હત્યા […]

ભરૂચમાં કાળજું કંપાવનારી ઘટના, મૂકબધિર પુત્ર પોતાની માતાના અંતિમ સંસ્કાર માટે મૃતદેહને હાથગાડી પર મુકી 10 કિમી દૂર ભરૂચ પહોંચ્યો

ભરૂચમાં (Bharuch) એક એવી ઘટના સામે આવી છે, જે જોઈને કઠણ હદયના વ્યક્તિનું કાળજું પણ કંપી જાય. એક મૂકબધિર યુવાને (deaf and dumb) પોતાની માતાના અંતિમ સંસ્કાર (mother last ritual) કરવા સંઘર્ષ કરવો પડ્યો. જોકે, કરુણતા એ હતી કે, માતાના અંતિમ સંસ્કાર કરવા સાથે કોઈ નથી. મૂકબધિર હોવું આ યુવાન માટે સજા બની ગયુ હોય […]

અમેરિકામાં વસેલા મૂળ ગુજરાતના પરિવારનો વતન પ્રેમ, એગ્રિકલ્ચર કોલેજની સ્થાપના માટે આપ્યું પાંચ કરોડ રૂપિયાનું દાન

ગણપતભાઈ પટેલ અને મંજુલાબેન પટેલ શિક્ષણ થકી સમાજ ઉત્થાનનું સેવાકાર્ય કરે છે જેમાં સહભાગી થવા તેમના અંગત મિત્ર કાશીરામ પટેલ અને તેમના પત્ની કાન્તાબેનએ ગણપત યુનિવર્સિટીને ગુજરાત સરકાર માન્ય એગ્રિકલ્ચર કોલેજની સ્થાપના માટે પાંચ કરોડ રૂપિયાનું દાન કર્યું છે. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો આ દાન […]

ફરી રાષ્ટ્રપિતાનું અપમાન: નરસિંહપુરમાં ભાગવત કથા વાચક તરુણ મુરારી બાપુએ કહ્યું- દેશના ભાગલા કરનાર રાષ્ટ્રપિતા કેમના હોઈ શકે? તેઓ દેશદ્રોહી છે

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને લઈને કાલીચરણના નિવેદનનો મામલો હજી શાંત નથી થયો. ત્યાં હવે નરસિંહપુરમાં ભાગવત કથા વાચક તરુણ મુરારી બાપુએ મહાત્મા ગાંધીને લઈને વિવાદિત નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું- જે રાષ્ટ્રના ભાગલા કરી દે, તે કેવી રીતે રાષ્ટ્રપિતા હોઈ શકે છે? હું તેમનો વિરોધ કરું છું. તેઓ દેશદ્રોહી છે. નરસિંહપુરમાં ગંજ પોલીસ સ્ટેશને તરુણ મુરારી […]

લો બોલો! હવે મહેસાણામાં ધોરણ 9ની એકમ કસોટીનું પેપર ફૂટ્યું, 7 જાન્યુઆરીની પરીક્ષા પહેલા વિજ્ઞાનનું પેપર વાઇરલ

મહેસાણામાં ધોરણ 9ની એકમ કસોટીનું પેપર યુટ્યુબ ચેનલ પર વાયરલ, આગામી 7 જાન્યુઆરીએ યોજવાની હતી પરીક્ષા, જિલ્લાના જાગૃત શિક્ષક અલ્કેશ પટેલ દ્વારા શિક્ષણ વિભાગને રજૂઆત કરી મહેસાણામાં વધુ એક વાર એકમ કસોટીનું પેપર ફુટ્યાનું ઘટના સામે આવી છે. હાલ શાળાઓમાં એકમ કસોટીની પરીક્ષાઓનો માહોલ ચાલી રહ્યો છે મહેસાણા જિલ્લામાં ધોરણ 9ની એકમ કસોટીનું પેપર યુટ્યુબ […]