દહીં થઇ ગયું છે એકદમ ખાટું તો ફેંકશો નહીં… આ રીતે કરો તેનો ફરીથી ઉપયોગ, જાણો કિચન ટિપ્સ

દહીંમાં પ્રોટીન, વિટામિન સી, આયર્ન, કેલ્શિયમ વગેરે જેવા પોષક તત્વો ભરપૂર માત્રામાં હોય છે. તે પ્રોબાયોટીક્સનો સમૃદ્ધ સ્ત્રોત છે. તેનું સેવન કરવાથી હાડકા મજબૂત થવાની સાથે રોગપ્રતિકારક શક્તિ પણ ઝડપથી વધે છે. પરંતુ ઘણી વખત ઘરમાં થોડા દિવસો માટે રહેલું દહીં ખાટું થઈ જાય છે. જો કે, જ્યારે દહીં ખાટું થઈ જાય છે, ત્યારે તેને […]

અમદાવાદમાં સિગ્નલ તોડીને ભાગી રહેલા વાહન ચાલકને પકડવા જવું TRB જવાનને પડ્યું ભારે

અમદાવાદ શહેરના મકરબા ત્રણ રસ્તા પાસે ટ્રાફિકના નિયમનો ભંગ કરીને ભાગી રહેલા એક્સેસ ચાલકનો પીછો કરવાનું TRB જવાનને ભારે પડ્યું છે. એક્સેસ ચાલકને રોકવા જતા પાછળથી એક એક્સેસ પર ત્રણ સવારી આવેલા ઈસમોએ TRB જવાન સાથે બોલાચાલી કરીને ધમકી આપતા TRB જવાને સમગ્ર મામલે વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે. એ ડિવિઝન ટ્રાફિક પોલીસ […]

દીકરીઓના લગ્ન કરાવ્યા બાદ મહેશ સવાણીએ તેમને 11 દિવસ આ જગ્યાએ હનિમૂન માટે મોકલ્યા

દીકરીઓના પિતા તરીકે જાણીતા મહેશ સવાણી છેલ્લા ઘણા વર્ષોથી માતા પિતા વગરની દીકરીઓના લગ્ન કરાવીને સંસાર શરૂ કરાવે છે. કોરોનાના કપરા કાળ બાદ પણ તેમણે ગત લગ્ન સીઝનમાં દીકરીઓના લગ્ન કરાવ્યા હતા. હવે નવદંપતિ માટે હનિમૂનનું આયોજન કરી આપ્યું છે. તેમણે કુલ 300 દીકરીઓના લગ્નનું આયોજન કર્યું હતું. તા.3 અને 4 ડીસેમ્બરના રોજ આ દીકરીઓ […]

‘માતા-પિતા જોઈએ છે’ સોશિયલ મીડિયા પરની આ જાહેરાતે અનેક લોકોનું ધ્યાન ખેંચ્યું, જાણો તેની સંપૂર્ણ વિગત..

જ્યારે કોઈ કિસ્સામાં એડોપ્શન એટલે દત્તક લેવાની વાત આવે ત્યારે સૌથી પહેલા વિચાર નાના બાળકોનો જ આવે છે. પણ સોશિયલ મીડિયા પર શેર થતી એક જાહેરાત અનેક લોકોનું ધ્યાન ખેંચ્યું છે. જેમાં લખ્યું હતું કે, મા બાપ જોઈએ છે. સૌરાષ્ટ્રના જામનગરના વતની 55 વર્ષના જાણીતા પેથોલોજીસ્ટ ડૉ. દીલીપ અમલાની તરફથી આ પોસ્ટ સોશિયલ મીડિયામાં શેર […]

દુર્ઘટના: MPથી પ્રેમ લગ્ન કરી 6 મહિના પહેલાં રોજગારીની શોધમાં સુરત આવેલા દંપતીનું ગેસ ગૂંગળામણથી ભરનીંદરમાં જ મોત, પત્નીના પેટમાં 2 મહિનાનો ગર્ભ હતો

વતનમાં પ્રેમ લગ્ન લોકો નહીં સ્વીકારે એ ડરથી પતિ-પત્ની તરીકેની નવી જીવનયાત્રા સુરતમાં શરૂ કરી હતી. છ મહિના પહેલાં જ સચિન જીઆઈડીસી વિસ્તારમાં આવેલા કાલી અને સુલતાનની સફરનો અંત કેમિકલના ગંદા વેપલાએ કર્યો છે. મધ્યપ્રદેશના જાંબુઆ જિલ્લાના વતની કાલી ઉર્ફે કિરણ અને સુલતાન વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો. આ પ્રેમને મૂર્ત સ્વરૂપ આપવા બન્નેએ ભાગીને લગ્ન […]

આંખોની રોશની વધારવા માટે આ 6 યોગાસન છે જરૂરી, દરરોજ આ યોગાસન કરવાથી આંખોની રોશની સાથે આખું શરીર પણ સ્વસ્થ રહેશે

આંખોની રોશની વધારવા માટે આહારનું વિશેષ ધ્યાન રાખવા સાથે દરરોજ કેટલાક યોગાસ પણ જરૂરી હોય છે. ખરાબ આહાર અને અનિયમિત જીવનશૈલીના કારણે આંખોને લગતી ઘણી સમસ્યાઓ થાય છે. કમ્પ્યુટરમાં સતત કામ કરવાને કારણે ઘણા લોકોની આંખો નબળી હોય છે. જેના કારણે ચશ્મા પહેરવા પડે છે. યોગ્ય આંખની સંભાળનો અભાવ, પોષણની ઉણપ અથવા આનુવંશિક કારણોસર દ્રષ્ટિમાં […]

એક બહેનપણીએ સગીર યુવતીની જિંદગી બગાડી: બહેનપણી એ જ ફ્રેન્ડ્સના કિસિંગ કરતા ફોટા વાયરલ કરવાની ધમકી આપી બોયફ્રેન્ડ સાથે હોટલના રૂમમાં જવા દબાણ કર્યું

અમદાવાદ: કહેવાય છે કે જીવનમાં મિત્રો એવા રાખો કે જીવનમાં પોતાનું ખોટું થવા દે પણ મિત્રતા ખાતર તમારું ખોટું ન કરે. દરિયામાં અનેક મોતી હોય છે તેમાં સારો મોતી કયો તે ઓળખવું પડે તેમ જ અનેક મિત્રો જીવનમાં આવતા જતા હોય છે અને તેમાં તમારો હિતેચ્છુ મિત્ર કોણ તે જાણવું જરૂરી બને છે. નહિ તો […]

સુરતમાં પિતાએ ‘સિવણ ક્લાસમાંથી ઘરે આવતા રોજ મોડું થતું હોય તો બંધ કરી દે’ એવું કહેતા પુત્રીએ ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમાં આવેલા સરદાર નગરમાં રહેતા પિતાએ સિવણ કલાસમાંથી ઘરે આવતા રોજ મોડું થતું હોય તો છોડી દે કહેતા 19 વર્ષીય દીકરીએ એકલતાનો લાભ લઈ આપઘાત કરી લીધો હોવાનો બનાવ સામે આવ્યો છે. સચિન જીઆઈડીસી પોલીસે ખુશ્બુ આપઘાત કેસમાં પોસ્ટમોર્ટમની દિશામાં કામગીરી કરી આગળની તપાસ હાથ ધરી છે. આપઘાતને લઈ પરિવાર આઘાતમાં સરી […]

12 વર્ષ પહેલાં ફ્રીમાં ખાધી હતી મગફળી, હવે અમેરિકાથી પરત આવીને ભાઈ-બહેને ચૂકવ્યું ઉધાર, પરિવારને આપ્યા રૂપિયા 25 હજાર

કેટલાક લોકો ઉધારમાં ચીજવસ્તુઓ લઈને પછી તે ચૂકતે કરતા નથી. ઉધાર પાછુ મેળવવા માટે ઉધાર આપનારા લોકોને અનેક આજીજી કરવી પડતી હોય છે. પણ આ ભાઈ-બહેને પોતાનું ઉધાર ચૂકવીને અનોખો દાખલો બેસાડ્યો છે. વાત વર્ષ 2010ની છે. નેમાની પ્રણવ અને તેની બહેન સુચિતા પોતાના પિતા મોહનની સાથે આંધ્ર પ્રદેશના યૂ કોથાપલ્લી બીચ પર ફરવા આવ્યા […]

ગુજરાતમાં વિદ્યાર્થીઓના જીવના જોખમે ક્યાં સુધી ચાલશે ઑફલાઈન વર્ગો? શું સરકાર સ્કૂલો બંધ કરવા વિચારશે ખરી?

દેશમાં કોરોનાની ત્રીજી લહેર શરૂ થતાં 7 રાજ્યોની સરકારોએ પોતાના ત્યાં સ્કૂલોમાં ઑફલાઈન વર્ગો બંધ કરવાનો નિર્ણય લીધો છે. બીજી તરફ ગુજરાતમાં પણ કોરોનાના દૈનિક કેસોમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે. વિપક્ષ સહિત હેલ્થ એક્સપર્ટ પણ રાજ્ય સરકારના સ્કૂલો ખુલ્લી રાખવાના નિર્ણય પર સવાલ ઉઠાવી રહી છે. જ્યાં IAS સુરક્ષિત નથી, ત્યાં બાળકોના જીવ […]