વિધાનસભા ચૂંટણી પહેલાં UPમાં ભાજપને મોટા ઝાટકો, એક મંત્રી અને 3 MLA સમાજવાદી પાર્ટીમાં જોડાઇ ગયા

ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી પહેલાં ભાજપને મોટો ઝટકો લાગ્યો છે. યોગી સરકારના મંત્રી સ્વામી પ્રસાદ મોર્યએ મંગળવારે કેબિનેટમાંથી રાજીનામું આપી દીધું હતું હતુ તે પછી થોડા જ સમયમાં તેઓ સમાજવાદી પાર્ટીમાં જોડાઇ ગયા હતા. સ્વામી પ્રસાદ મોર્યના સમર્થનમાં 3 ધારાસભ્યોએ પણ રાજીનામાં ધરી દીધા હતા. હવે એવી ચર્ચા ચાલી રહી છે કે અન્ય એક મંત્રી […]

પેટ પર જામેલી ચરબીના થરથી પરેશાન છો? તો લસણનું પાણી કરશે બેલી ફેટ દૂર, જાણો અને શેર કરો

આપણે એવા યુગમાં જીવી રહ્યા છીએ જ્યાં જંક ફૂડ (Junk Food) અથવા ફાસ્ટ ફૂડ આપણા આહારનો એક મોટો ભાગ બની ગયો છે. એવું કહેવું પણ ખોટું નહીં હોય કે કેટલાક લોકો માટે આખા દિવસનું ભોજન ફાસ્ટ ફૂડ (Fast Food) હોય છે. આવી સ્થિતિમાં પેટની ચરબી (Belly Fat) વધવી સ્વાભાવિક છે. અનિયંત્રિત આહારને કારણે આ ચરબી […]

પિતાના હાથે જ પુત્રનું મોત: લીંબડીના બોરાણા ગામે માતા-પિતાનો ઝઘડો શાંત પાડવા વચ્ચે પડેલા પુત્ર પર પિતાએ ફાયરિંગ કરતા છાતીના ભાગે ગોળી વાગતાં પુત્રનું મોત

સુરેન્દ્રનગરમાં લીંબડીના બોરાણા ગામે ફાયરિંગ સાથે હત્યાનો બનાવ સામે આવ્યો છે. જેમાં પિતાએ પુત્ર ઉપર ફાયરિંગ કરતા પુત્રનું મોત થયું છે. જેને લઇને સમગ્ર પંથકમાં ચકચાર મચી છે. જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળતી જઈ રહી છે. ત્યારે ચોરી, લૂંટફાટ, મારામારી, ફાયરિંગ અને સરેઆમ હત્યાના બનાવો જિલ્લામાં સતત વધતા જઈ રહ્યા છે. આ વચ્ચે લીંબડીના […]

મહુવાના MLAને મિત્રએ સપનામાં કહ્યું- ‘હું ભગવાનના ઘરે જવાનો છું’ અને બીજે દિવસે વહેલી સવારે સાચે જ તેમનું મૃત્યુ થયું

શું કોઈ વ્યક્તિના મૃત્યુની ઘટના તેને પહેલાં જ ખબર પડી શકે? શું કોઈ વ્યક્તિ પોતાના મૃત્યુની જાણ બીજા વ્યક્તિને સ્વપ્નમાં આવીને કરી શકે? જો કે કંઈક આવી જ ઘટના મહૂવાથી ચૂંટાયેલા ભાજપના ધારાસભ્ય મોહન ઢોડીયા સાથે બની છે. ધારાસભ્ય મોહન ઢોડીયાના દાવા પ્રમાણે, તેમના ગામના વતની રનાભાઈ ઢોડીયા ગઈકાલે સાંજે 4 વાગ્યે તેમના સ્વપ્નમાં આવ્યા […]

ભારતમાં અહીંથી પત્નીઓની અદલાબદલીના સૌથી મોટા રેકેટનો પર્દાફાશ: પત્નીઓને એક્સચેંજ કરવા માટે 1000 લોકો ગ્રુપમાં જોડાયા

કેરળમાં પત્નીઓની અદલાબદલીના સૌથી મોટા રેકેટનો પર્દાફાશ થયો છે. બતાવવામાં આવી રહ્યું છે કે, WhatsApp અને Messenger પર આ માટે ગ્રુપ પણ બનાવાયા હતા. જેમા લગભગ એક હજાર લોકોને જોડવામાં આવ્યા હતા. Husband Wife Exchange Racketમાં સામેલ 7 લોકોની પોલીસે કોટ્ટાયમથી ધરપકડ કરી છે. 25થી વધુ લોકો પોલીસની દેખરેખમાં છે. આ લોકોની ધરપકડ ત્યારે થઇ […]

અભિનંદન જેવી મૂછ રાખવાને કારણે કૉન્સ્ટેબલ સસ્પેન્ડ: મૂછ કાઢવાનો કર્યો ઈનકાર; કહ્યું- સર રાજપૂત છું નોકરી પર રાખો કે ન રાખો મૂછ તો નહીં કાઢું

ભોપાલમાં પોલીસ કૉન્સ્ટેબલ રાકેશ રાણાને નોકરી પરથી સસ્પેન્ડ કરી દેવાયા છે, કારણ છે તેમની લાંબી રૌફદાર મૂછ. રાકેશ રાણાની મૂછ ઈન્ડિયન એરફોર્સના જાંબાઝ ગ્રુપ કેપ્ટન અભિનંદન વર્તમાનની મૂછ જેવી જ છે. તેમના સાથી કર્મીઓ પણ તેમને અભિનંદન જ કહેતા હતા. પરંતુ અધિકારીઓને રાકેશની મૂછ પસંદ ન આવી અને તેને સસ્પેન્ડ કરી દેવાયો. જો કે કોઓપરેટિવ […]

અંબાલાલ પટેલની મોટી આગાહી: ગુજરાતમાં 13 જાન્યુઆરી સુધી પડશે કાતિલ ઠંડી, 18મીથી ફરી માવઠાના એંધાણ

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને પગલે રાજ્યમાં કાતિલ ઠંડી (coldwave in Gujarat) પડી રહી છે. ત્યારે રાજ્યમાં હવામાન નિષ્ણાત અંબાલાલ (Ambalal Patel) પટેલે 13 જાન્યુઆરી સુધી કાતિલ ઠંડી (colwave) પડવાની આગાહી વ્યક્ત કરી છે. આ સાથે જ ખેડૂતો (forecast for farmer) માટે ફરી એક વખત માઠા સમાચાર સામે આવી રહ્યા છે. અંબાલાલ પટેલના દાવા પ્રમાણે 18 જાન્યુઆરી, 19 […]

ભરતી કૌભાંડની ઓડિયો ક્લીપથી મચ્યો ખળભળાટ, પરીક્ષામાં બેસો ત્યારે ખાલી માઉસ પર હાથ મુકી રાખજો, તમે મેરિટમાં આવી જશો

ઊર્જા વિભાગમાં ભરતીમાં કૌભાંડને લઈ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ કેવા આક્ષેપ કર્યા ? હવે તમે યુવરાજસિંહે જ જાહેર કરેલી ઓડિયો ક્લીપમાં ઉમેદવારોના ભાવી સાથે મોટા ખેલની વાત ઊર્જા વિભાગમાં ભરતીમાં કૌભાંડને લઈ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ કેવા આક્ષેપ કર્યા ? હવે તમે યુવરાજસિંહે જ જાહેર કરેલી એક ઓડિયો ક્લીપને પણ સાંભળો. અને આ ક્લીપ સાંભળ્યા […]

કુળદેવીના દર્શને જતા પરિવારનો માળો વિખાયો, કાર અને ડમ્પર વચ્ચે ધોળકા પાસે અકસ્માત થતાં એકસાથે 5 અર્થી ઉઠતા ગામ હિબકે ચઢ્યું

માતરના વારસંગ-બરોડા ગામના ઠાકોર પરીવાર ઈકો ગાડી લઈ બરવાળા જતા સમયે ધોળકા નજીક અકસ્માત થતા 5 લોકોના મોત થયા છે. 9:15એ પોતાના ઘરેથી નીકળેલો પરીવાર પોણા દસ વાગ્યાના અરસામાં ધોળકા ક્રોસ કરી ધોળકા-બગોદરા હાઈવે પર ચઢ્યો હતો. જ્યાં ધોળકાથી થોડેક જ દૂર તેમની ઈકો ગાડી આગળ જતા ડમ્પરમાં ધડાકાભેર અથડાઈ હતી અને આ ઘટનામાં એક […]

શિયાળામાં ખાસ લેવો જોઇએ સૂર્યપ્રકાશ, તડકો લેવાની સાચી રીત શું છે? જાણો અને શેર કરો

શરીર માટે સૂર્યપ્રકાશ (Sunlight for Body) ખૂબ જ જરૂરી છે તે સૌ જાણે છે. કારણ કે સૂર્યને વિટામીન ડી (Vitamin-D)નો મુખ્ય સ્ત્રોત માનવામાં આવે છે. તેથી લોકોને વહેલી સવારે સૂર્યપ્રકાશમાં બેસવાની સલાહ આપવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો આ સિવાય શિયાળામાં સૂર્યપ્રકાશ લેવો શા માટે જરૂરી છે? જો નહીં તો આજે અમે તમને […]