કપડવંજના ઘડિયા ગામના આર્મી જવાનનું સિક્કિમ ખાતે નિધન થતાં પરિવાર શોકમગ્ન, માદરે વતનમાં યાત્રા પસાર થતાં જવાનના પાર્થિવ દેહને લોકોએ શ્રદ્ધાંજલિ આપી

ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના ઘડીયાના વતની અને દેશ પ્રેમી આર્મી જવાનનું સિક્કિમ ખાતે નિધન થયું છે. આર્મી જવાનના પાર્થિવદેહને આજે ગુરૂવારે માદરે વતન લાવવામાં આવતાં પુરેપુરુ ગામ સહિત પંથક હિબકે ચઢ્યું છે. ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના ઘડિયા ગામના 32 વર્ષીય આર્મી જવાન હિતેશ પરમારનું તાજેતરમાં સિક્કિમ ખાતે હાર્ટએટેક આવતાં અવસાન થયું છે. ગઈકાલે મોડી રાત્રે […]

રાજકોટના શ્રીરામ ટ્રસ્ટનું અનોખું અભિયાન: ઉત્તરાયણ પર દાન નહીં, પરંતુ ગરીબ વૃદ્ધોને આજીવન દત્તક લઇ તેઓની આજીવન સેવા કરવાનું બીડું ઝડપ્યું

ઉત્તરાયણના તહેવાર પર વિવિધ પ્રકારનું દાન કરવાની પરંપરા રહેલી છે. લોકો આ દિવસ પર ગાયને ઘાસ અને વૃદ્ધાશ્રમમાં દાન જેવી અનેક પ્રવૃત્તિઓ કરતા હોઈ છે, પરંતુ રાજકોટના શ્રીરામ ટ્રસ્ટ દ્વારા દાન નહિ પરંતુ વૃદ્ધોને દત્તક લેવાની અનોખી સેવાકીય કામગીરી કરવામાં આવે છે. જરૂરિયાતમંદ લોકોને દત્તક લઇ અતિથી ઇતિ સુધીની તમામ જીવનનિર્વાહ માટેની વસ્તુઓ પૂરી પાડવામાં […]

અત્યાર સુધીમાં સૌથી લાંબો સમય વેન્ટીલેટરની સારવાર લઈને સાજો થનારો પ્રથમ દર્દી રાજકોટનો ક્રિશ ગજેરા, 80 દિવસ સુધી વેન્ટીલેટર પર રહ્યો, અંતે સ્વસ્થ્ય થઈ નિરોગી થયો

રાજકોટમાં એક તરફ કોરોના સંક્રમણ ભરડો લઈ રહ્યો છે અને હવે નાના બાળકો પણ કોરોનગ્રસ્ત થઈ રહ્યા છે. આ સમયે બાળકોને વાઇરલ ઇન્ફેક્શનથી લકવાની અસર થતા ગુલિયાન બારી સિન્ડ્રોમના શિકાર પણ બને છે ત્યારે આજે વાત કરવી છે રાજકોટના દ્રઢ ઈચ્છાશક્તિ ધરાવતા 10 વર્ષીય બાળક ક્રિશ ગજેરાની જે સતત 102 દિવસ સુધી ગુલિયાન બારી સિન્ડ્રોમ […]

નહીં જાણતા હોવ લીલા ટામેટાના આ ફાયદા, વિટામિન સીનો ભરપૂર સોર્સ છે લીલા ટામેટા, જાણો અને શેર કરો

ઘરની રસોઈમાં આપણે અનેક અવનવા પ્રયોગ કરતા રહીએ છીએ. આ સમયે આપણે અનેક રંગબેરંગી ચીજોનો પણ ઉપયોગ કરીએ છીએ પરંતુ તેના ફાયદા વિશે ભાગ્યે જ જાણીએ છીએ. કેપ્સીકમ પણ અનેક રંગના મળે છે તે ટામેટા પણ લાલની સાથે લીલા રંગના પણ મળે છે. તેના અનેક ફાયદા વિશે આપણે અજાણ હોવાના કારણે તેનો ઉપયોગ ટાળીએ છીએ. […]

ચીનની શાઓમી અને વિવો કંપનીઓએ એક લાખ કરોડ રૂપિયાથી વધુ કમાણી કરી લીધી, પણ કરવેરારૂપે એક રૂપિયો પણ ન આપ્યો

ભારતના સ્માર્ટફોનનાં બજારોમાં ચીનની કંપનીઓએ બહુ ઊંડાં મૂળ નાખી દીધાં છે. શાઓમી, ઓપ્પો, વિવોએ આવી કંપનીની યાદીમાં મોખરાના સ્થાને છે. એના લો બજેટથી લઈ પ્રીમિયમ સ્માર્ટફોન સુધી દરેક લેવલના મોબાઈલ ઉપલબ્ધ કરાવી રહી છે. ભારતીય ગ્રાહકો પાસેથી આ કંપનીઓ મબલક કમાણી કરી રહી છે, પણ દેશના વિકાસમાં તેમનું યોગદાન એક રૂપિયાનું પણ નથી. આ વાત […]

રાજકોટમાં સંબંધોની હત્યાનો કિસ્સો સામે આવ્યો: ભાઈઓએ મળી ભત્રીજા અને ભાઈનું ઢીમ ઢાળી દીધુ

ગુજરાતીમાં એક કહેવત છે કે, જર જમીન અને જોરૂ કજીયાના છોરૂ. સૌરાષ્ટ્રના મહાનગર રાજકોટમાં આ કહેવત સાચી પુરવાર થઈ છે. જ્યાં ભાઈઓએ મળીને એના જ ભત્રીજા અને ભાઈની હત્યા કરી નાંખી છે. રાજકોટના સરધારના હરિપર રોડ પરથી એક યુવાનની હત્યા કરેલી હાલતમાં લાશ મળી આવી હતી. જેની તપાસ કરતા જમીનનો મામલો હોવાનું જાણવા મળ્યું હતું. […]

UP BJPમાં ખળભળાટ! યોગી, બાબા નહીં બબાલ છે, ભાજપમાંથી 100 MLAના રાજીનામા પડશે, UPના નેતાનો દાવો

ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટીમાંથી નેતાઓના જવાની પ્રક્રિયા ચાલુ જ છે. સ્વામી પ્રસાદ મૌર્ય અને દારા સિંહ બાદ બે ધારાસભ્યો મુકેશ વર્મા અને વિનય શાક્યએ પણ ગુરુવારે ભાજપને અલવિદા કહી દીધું. તો બીજી તરફ, યોગી સરકારમાં આયુષ મંત્રી ધરમ સિંહ સૈનીએ રાજીનામું આપ્યું હોવાના અહેવાલો છે, જો કે તેમણે પોતે આની સત્તાવાર […]

નાગરવેલના પાન હોય છે ખૂબ જ ફાયદાકારક, આ રીતે ઉપયોગ કરવાથી ચહેરાના દાગ-ધબ્બા થશે દૂર, જાણો અને શેર કરો

ત્વચાની તમામ સમસ્યાઓમાં નાગરવેલના પાનનો ઉપયોગ ખૂબ જ ફાયદાકારક છે. તેનાથી ત્વચાના દાગ-ધબ્બા અને ડાર્ક સ્પોર્ટ્સને હટાવામાં મદદ મળે છે. પાનના પત્તામાં કેટલાય ઔષધીય ગુણ હોય છે. તેનાથી પાણીથી ચહેરો સાફ કરવાથી કેટલીય એલર્જી પણ ઠીક થઈ જાય છે. તેનાથી સ્કીનની બળતરાં, દુખાવા જેવી સમસ્યાઓમાં રાહત આપશે. આ રીતે કરો તેનો ઉપયોગ પાનના પત્તા સુકવીને […]

રેશન કાર્ડ કાઢવા માટે લાંચ પેટે એક યુવાન વિધવાનું શરીર ભોગવનારા 13 લોકો પર કુદરતની જોરદાર લાઠી ચાલી..

ઉત્તરપ્રદેશના ગોરખપુરમાં ભટહટ નામનું ગામ છે. કજરી નામની 27 વર્ષની એક યુવતીનો પતિ 2018માં મૃત્યુ પામે છે. કજરીનાં સાસુ-સસરા અને મા-બાપ એને રાખવા તૈયાર નથી. આથી કજરી પતિએ ભટહટ ગામમાં લીધેલી એક નાનકડી ખોલીમાં એકલી રહેવા લાગે છે. ઘર તો મળ્યું, પણ જીવન વિતાવવું કેવી રીતે? એક વડીલ એને સલાહ આપે છે કે, કજરી જો […]

અમરેલી જિલ્લામાં SP નિર્લિપ્ત રાયે ડ્રોન કેમેરાની મદદથી દારુની ભઠ્ઠીઓ પકડી પાડી, DGPએ પણ તેમની કામગીરીના કર્યા વખાણ

રાજ્યમાં દારૂબંધીના કાયદાનો અમલ ચૂસ્તપણે કરવામાં આવતો હોવાની વાત રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે છે. પણ અવાર નવાર દારુબંધીના નિયમોના ધજાગરા થતા હોવાના કિસ્સાઓ સામે આવે છે. ઘણી વખત તો પોલીસની મિલીભગતથી જ બુટલેગરો દારુનું વેચાણ કરતા હોવાના કિસ્સાઓ સામે આવે છે. ત્યારે અમરેલી જિલ્લાના SP નિર્લિપ્ત રાયની નિમણૂક થયા બાદ અસામાજિક તત્ત્વો અને માફિયાઓમાં […]