108 એમ્બ્યુલન્સમાં ફરજ બજાવતા કર્મચારીઓએ પ્રમાણિકતાનું ઉદાહરણ પુરુ પાડયું, અકસ્માતગ્રસ્તના રૂ.5 લાખ પરત કર્યા

એક સાથે 5 લાખ રૂપિયાની રકમ જો કોઈ જુએ તો થોડીવાર માટે તો કોઈનું પણ મન ડગી જાય એ રકમ લઈ લેવા માટે. પણ 108 એમ્બ્યુલન્સમાં ફરજ બજાવતા કર્મચારીઓ પ્રમાણિકતાનું ઉદાહરણ (example of honesty) બન્યા છે. ઘટના ભાવનગરના (bhavnagar) પાલિતાણાની છે પરંતુ આ 108ના કર્મચારીઓની પ્રમાણિકતાની ગુંજ અમદાવાદના કઠવાડામાં આવેલી 108ની હેડ ઓફિસમાં સંભળાઈ છે. […]

ટિકિટ ન મળતા નેતા ચોધાર આંસુએ રડતા-રડતા પોલીસ સ્ટેશન પહોંચ્યા, કહ્યું- 50 લાખની વ્યવસ્થા કરવી પડશે

ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી માટે ટિકિટનું લોબિંગ શરૂ થઈ ગયું છે. દરરોજ જુદી જુદી બેઠકો માટે મજબુત દાવેદારોના નામ સામે આવી રહ્યા છે. જ્યારે ભાજપમાં ધારાસભ્યો અને મંત્રીઓના રાજીનામાની પ્રક્રિયા ચાલુ છે, ત્યારે બહુજન સમાજ પાર્ટી (BSP)ની હાલત હાલ તો મજબુત દેખાઈ રહી નથી. કારણ કે BSPની ટિકિટના વેચાણનો મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચી ગયો […]

હળવદ પાસે નવદંપતીની કાર કેનાલમાં ખાબકી, પતિ-પત્નીએ બચવા માટે બોનેટ પર ચડીને દોરડું પકડ્યું છતાં ન બચ્યાં, 10 મહિના પહેલાં થયા હતા લગ્ન

હળવદના અજિતગઢથી માળીયા તરફ કેનાલના રસ્તે જઈ રહેલી અજિતગઢના નવદંપતીની કાર જુના અને નવા ઘાટીલા વચ્ચે મંદરકીના નાળા નજીક કેનાલમાં ખાબકતા નવદંપતીનું મોત નીપજ્યું છે. આ ઘટનાને પગલે હળવદ પંથકમાં અરેરાટી વ્યાપી જવા પામી છે. નોંધનીય છે કે કાર કેનાલમાં ખાબકતાં બંને ગાડીના કાચ તોડીને બહાર નીકળી જઇ બોનેટ પર ચઢી ગયા હતા. તેમજ એક […]

મરતી વખતે પત્નીએ કહ્યું હતું, સંપત્તિ દાનમાં આપી દેજો, અને પતિએ પત્નીની અંતિમ ઈચ્છા પૂરી કરવા માટે 5 કરોડની સંપત્તિ દાનમાં આપી દીધી

હિમાચલ પ્રદેશના હમીરપુર જિલ્લામાં પેટાવિભાગ નાદોનના રહેવાસી રિટાયર્ડ ડૉક્ટરે પોતાની પત્નીની ઈચ્છા પૂરી કરતા સરકારને વારસદાર બનાવીને પોતાની કરોડો રૂપિયાની ચલ-અચલ સંપત્તિ સરકારના નામે જ કરી દીધી. તેમણે સંતાન ન હોવાના કારણે પત્ની સાથે મળીને આ નિર્ણય લીધો હતો. એમ કરીને તેમણે એક ઉદાહરણ રજૂ કર્યું છે. તેમની વારસાઈ ક્ષેત્રના લોકો વચ્ચે ચર્ચામાં છે. ડૉક્ટરે […]

સુરતના હીરાના વેપારીએ વડીલોનું ઋણ ચૂકવવા કર્યું અનોખું કામ, વડીલોનું પ્લેનના બેસવાનું સ્વપ્ન પૂરું કરવા પોતાના ગામના 9 વૃદ્ધને વિમાનની મુસાફરી કરાવી

આકાશમાં ઉડતા પ્લેટને જોઈને ઘણા લોકો મનોમન એવો વિચાર કરતા હોય છે કે, પ્લેનમાં બેસવાનો મોકો ક્યારે મળશે. સામાન્ય અને ગરીબ વર્ગના લોકોનું સ્વપ્ન હોય છે કે જીવનમાં એક વખત ફ્લાઈટની મુસાફરી કરવી. ત્યારે સુરતના એક હીરાના વેપારીએ તેમના વતનમાં ખેતી કરતા વૃદ્ધ વડીલોનું પ્લેનના બેસવાનું સ્વપ્ન પૂરું કરવા માટે ગામના વડીલોને હવાઈ મુસાફરી કરાવી […]

દૂધ અને નોનવેજથી પણ વધુ પાવરફુલ હોય છે સોયાબીન, સોયાબીનનાં ફાયદા જાણો અને શેર કરો

જ્યારે પ્રોટીનયુક્ત ખોરાકની વાત આવે છે, ત્યારે સોયાબીનનો ઉલ્લેખ જરૂરથી થાય છે. સોયાબીન પ્રોટીનથી ભરપૂર હોય છે. સોયાબીનમાં માંસ કરતાં વધુ પ્રોટીન હોય છે. આ એકમાત્ર શાકાહારી વસ્તુ છે, જેમાં આપણા શરીરને જરૂરી તમામ એમિનો એસિડ મળી આવે છે. સોયાબીનને વેજ-મીટ પણ કહેવામાં આવે છે, કારણ કે તમામ એમિનો એસિડ અન્ય કોઈ શાકાહારી ખોરાકમાં જોવા […]

રાજકોટની હૃદયદ્રાવક ઘટના! દીકરીના લગ્ન પહેલાં કુદરતે છીનવ્યા પિતાના પ્રાણ, ધ્રૂસકે ધ્રૂસકે રડી વ્હાલસોયી પુત્રી, પરિવારમાં માતમ છવાયો

રાજકોટ સહિત સમગ્ર રાજ્યભરમાં સૌ કોઈ ઉતરાયણના પર્વની ઉજવણી કરી રહ્યું છે. આજથી કમુરતા પૂર્ણ થતા આવતીકાલથી લગ્નસરાની સિઝન પણ શરૂ થશે. ત્યારે દીકરીના લગ્ન પહેલાં જ તેના પિતાનું મોત થયું હોવાનો બનાવ સામે આવ્યો છે. આમ થોડા દિવસ બાદ જે પરિવારના આંગણે શરણાઈના સુર વાગવાના હતા. ત્યાં હાલ માતમ છવાઈ ગયો છે. પ્રાપ્ત માહિતી […]

રાજકોટ: જો તું મારી સાથે લગ્ન નહીં કરે તો હું કોઈને મોઢું બતાવવા જેવી નહીં રહુ, મારે મરવાનો વારો આવશે, પ્રેમીએ કહ્યું કે તારે મરવું હોય તો મરી જા મને કોઇ જ ફર્ક પડતો નથી

રાજકોટ શહેરમાં એક ચોંકાવનારો અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે. પ્રેમિકાએ આપઘાત કરી લેતા પ્રેમિકાની માતા દ્વારા પ્રેમી સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. જ્યારે યુવક-યુવતી એકબીજાના પ્રેમમાં હોય છે ત્યારે અનેક વચનો આપી દેતા હોય છે. પરંતુ કોઇ કારણોસર જ્યારે પ્રેમ સંબંધ તૂટે છે. પ્રેમી પ્રેમિકા દ્વારા આપવામાં આવેલા વાયદાઓ તૂટે છે. ત્યારે ન માત્ર […]

પાંચ બાળકોની માતાને પરપુરુષ સાથે ઈલુ ઈલુ કરવું ભારે પડ્યું, આશિકે આપ્યું દર્દનાક મોત, વાંચો સમગ્ર ઘટના

ઝારખંડની ગોડ્ડા પોલીસે 4 જાન્યુઆરીએ એક મહિલાની હત્યાના કેસમાં ચોંકાવનાર ખુલાસો કર્યો છે. આ કેસમાં પોલીસે મૃતકના પ્રેમીની ધરપકડ કરી લીધી છે. તેણે પોતાનો ગુનો કબૂલી લીધો છે. મહેરમાના બનૌધાના શીતલા મંદિર પાસે એક મહિલાની ચપ્પુ મારીને હત્યા કરવામાં આવી હતી. પોલીસ માટે હત્યાનો ભેદ ઉકેલવો સરળ ન હતો. પરંતુ પ્રેમ પ્રકરણની (love story) આ […]

વેપારીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ: નીતીશજી હું 70 લાખનો ટેક્સ આપું છું. રોજ ધમકીઓ મળે છે તો મારે બિહાર છોડવું જોઈએ?

બિહારમાં કાયદાનું રાજ છે. સરકાર ન તો કોઈને બચાવે છે કે ન તો કોઇને ફસાવે છે. આવા જ કેટલાક નિવેદનો શાસક પક્ષના નેતાઓ પણ આપે છે. પણ વાસ્તવિકતા કંઈક અલગ જ છે. અમે આવુ નથી કહી રહ્યા પરંતુ વાયરલ વિડીયો આવું કહી રહ્યો છે. વાસ્તવમાં, એક સોનાના વેપારી નો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ […]