સુરતમાં મુસાફરોથી ભરેલી બસમાં લાગી ભીષણ આગ, 2 લોકોના મોત, એસીમાં બ્લાસ્ટ થતાં આગનું અનુમાન

સુરત શહેરમાં કપોદ્રા વિસ્તારમાં ખાનગી બસમાં ભીષણ આગ લાગી છે. સુરતના હિરા બાગ સર્કલથી ભાવનગર તરફ જઈ રહેલી એક ખાનગી બસમાં મંગળવારે રાતે અચાનક આગ લાગી હતી. જેના કારણે થોડી જ વારમાં આખી બસ ભડભડ સળગી ઊઠી હતી. આ વિકરાળ આગમાં એક મહિલાનું મૃત્યું નીપજ્યું છે. આ દૂર્ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે […]

શિયાળામાં બે હાથે કરો પાલકનું સેવન, 1 નહીં 6 સમસ્યાઓમાં મળી જશે ફટાફટ રાહત, જાણો અને શેર કરો

શિયાળાની સીઝનમાં પાલક ભરપૂર પ્રમાણમાં અને સરળતાથી મળી રહે છે. જો તમે હેલ્થ કોન્શિયસ છો તો તમારે આ સીઝનમાં પાલકનું સેવન કરી લેવું લાભદાયી રહે છે. તમે તેને જ્યુસ કે શાકના રૂપમાં યૂઝ કરી શકો છો. બંને સ્થિતિમાં પાલક શરીરને ફાયદો કરે છે. તો જાણો કઈ રીતે પાલક તમને ફાયદો આપી શકે છે. પોષક તત્વોનો […]

મહેસાણા: ખૂબસુરત હસીનાએ મારકણી અદાઓથી વૃદ્ધને ફસાવ્યા, શારીરિક સબંધ બાંધ્યા બાદ અસલી રંગ દેખાડ્યો, વૃદ્ધ પાસે માંગ્યા રૂ. 5 લાખ

ગુજરાતમાં ફરીથી એક વખત હનીટ્રેપનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. મહેસાણામાં એક ખૂબસુરત હસીનાએ પોતાની મારકણી અદાઓની જાળમાં એક વૃદ્ધને ફસાવીને રૂપિયાની માંગણી કરી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, મહેસાણા જિલ્લાના સતલાસણામાં રહેતા એક વયોવૃદ્ધને સોનલ પંચાલ નામની મહિલાએ હની ટ્રેપમાં ફસાવ્યા છે. સોનલે વૃદ્ધને દાંતા ખાતેના ગેસ્ટ હાઉસમાં બોલાવીને શારીરિક […]

ક્રાઇમ પેટ્રોલ જેવો કિસ્સો સામે આવ્યો: એક અજાણી લાશે કર્યો અન્ય મર્ડરનાં ષડયંત્રનો ખુલાસો, કિસ્સો વાંચીને ચકરાવે ચડી જશે મગજ

કાનપુરની એક નદી પાસેથી થોડા દિવસ પહેલાં એક મહિલાની લાશ પોલીસને મળી આવી હતી જે બાદ આ કેસમાં (Police Case)જે પણ તથ્યો સામે આવ્યાં તે ખુબજ ચોંકાવનારા હતાં. આ કેસમાં મર્ડર એક જ મહિલાનું થયુ હતું પણ પોલીસ બે લાશ અંગે શોધખોળ કરી રહી હતી. એક વ્યક્તિએ પોતાની પત્નીનું મર્ડર કરી દીધુ અને પછી લાશને […]

સુરતનો રિક્ષાવાળો પ્રામાણિકતાનું જીવંત ઉદાહરણ બન્યો: વિધવાને પેન્શનના રૂ.2.40 લાખ ભરેલી બેગ પરત કરી, કહ્યું- એટલી દુવા આપી કે 2.40 લાખ નહીં 2 કરોડ મળ્યા હોય એમ લાગ્યું

સુરતમાં ભટારથી ઉધના દરવાજા વચ્ચે રિક્ષાની સીટ પાછળથી મળી આવેલી મુસાફરની 2.40 લાખ રોકડ ભરેલી બેગ રિક્ષા ચાલકે પોલીસની સાથે રહી વિધવા મહિલાને પરત આપી પ્રામાણિકતાનું જીવંત ઉદાહરણ બન્યા છે. રિક્ષા ચાલક અશોક સુદામ ખરાડે કહ્યું હતું કે, બે કમાઉ દીકરા છે અને એક દીકરી છે. રોજના 500 રૂપિયાની આવકમાં સહપરિવાર બે સમયનું ભોજન કરી […]

પતિના જન્મ દિવસે ફલેટ આપવાની સરપ્રાઇઝ પત્નીને ભારે પડી ગઇ, લાખો રૂપિયાનો ચૂનો લાગ્યો

પતિના જન્મ દિવેસ ફલેટ આપવાની સરપ્રાઇઝ પત્નીને ભારે પડી ગઇ હતી. પત્ની ફલેટ ખરીદીમાં છેતરપિંડીનો ભોગ બની અને સરપ્રાઇઝ તો પુરુ ન થઇ શક્યું, પરંતુ લાખો રૂપિયાની નુકશાની વેઠવાનો વારો આવ્યો. ઘટના રાજસ્થાનના જોધપુરની છે. આખરે મામલો પોલીસમાં પહોંચ્યો છે અને પોલીસ હવે તપાસ કરી રહી છે. પોલીસ અધિકારી દિનેશ લખાવતે કહ્યું કે,અભિષેક જૈન અને […]

ગુજરાતમાં પહેલી જ વાર એક સાથે આખા સ્ટાફની બદલીથી પોલીસ બેડામાં સોપો, હાઈકોર્ટની લાલ આંખને પગલે નિર્ણય લેવાયાની ચર્ચા

સુરત કાપડ માર્કેટમાં છેતરપિંડીના બનાવો વધી જવા સાથે વિવિધ વેપારી સંગઠનોની ફરિયાદને પગલે પોલીસ કમિશનર અજયકુમાર તોમરે સલાબતપુરા પોલીસ મથકના પીઆઇ, 11 પીએસઆઇ અને 104 પોલીસ કર્મીઓની એકસાથે બદલી કરી દેતા ખળભળાટ મચ્યો છે. પહેલીવાર એક પોલીસ મથકમાં ટોપ ટુ બોટમ એમ આખા સ્ટાફની બદલીની ઘટના બનવા પામી છે, પોલીસ બેડામાં એવી પણ ચર્ચા છે […]

સોખડા સ્વામિનારાયણ મંદિર ફરીથી વિવાદમાં, મહિલા સેવિકાઓના ગંભીર આક્ષેપ: “એક સંતે છોકરો પેદા કર્યો, બીજા સંત મહિલાને લઈને ફરે છે”

વડોદરા સ્થિત હરિધામ સોખડા સ્વામિનારાયણ મંદિરમાં દિવસે-દિવસે નવી પોલ ખુલી રહી છે. તાજેતરમાં જ એક મહિલાએ મંદિરમાં પહોંચીને કરોડો રૂપિયાની હેરાફેરીનો ચોંકાવનારો ખુલાસો કર્યો હતો. જે બાદ સોખડા સ્વામિનારાયણ મંદિરનો વધુ એક વીડિયો વાયરલ થયો છે. જેમાં મહિલા સત્સંગીઓએ મંદિરના ટ્રસ્ટી અને સંતો વિરુદ્ધ સનસનીખેજ આક્ષેપ કર્યાં છે. આ બાબતના વાયરલ થઈ રહેલા વીડિયોમાં એક […]

ગુજરાતમાં ‘આપ’ને વધુ એક ફટકો, વિજય સુંવાળા અને નિલમ વ્યાસ બાદ મહેશ સવાણીએ પાર્ટી છોડી

ગુજરાતમાં આ વર્ષના અંતમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી પહેલા જ આજે આમ આદમી પાર્ટીને એક પછી એક એમ બે મોટા ફટકા પડ્યા છે. જેમાં સૌ પ્રથમ લોકગાયક વિજય સુંવાળાએ પાર્ટી છોડીને ભાજપમાં સામેલ થયા બાદ સાંજે જાણીતા ઉદ્યોગપતિ મહેશ સવાણીએ રાજકારણને અલવિદા કહી દીધુ છે. આ અંગે મીડિયા સાથે વાત કરતાં મહેશ સવાણીએ જણાવ્યું કે, આમ […]

સ્વીટ પોટેટો: શિયાળામાં ભૂલકાઓને ખવડાવો શક્કરિયાં, બાળકોની આંખની રોશની વધશે, કબજિયાત નહી રહે અને ઈમ્યુનિટી વધશે

બાળકોને ઠંડીથી બચાવવા અને આ સીઝનમાં સ્વસ્થ રાખવા એ થોડું અઘરું કામ છે. તેમના ભોજનથી લઈને અન્ય અનેક વસ્તુઓનું ધ્યાન રાખવું જરૂરી છે . દરેક પેરેન્ટ્સને એક કોમન પ્રશ્ન થતો હોય છે કે, આ સીઝનમાં બાળકોને સ્વસ્થ રાખવા શું ખવડાવવું જોઈએ? આ પ્રશ્નના જવાબઅ શ્રી વૈદ્ય આયુર્વેદ પંચકર્મા હોસ્પિટલ, અલ્ટરનેટિવ મેડિસિનની ડૉ. સોનિયા કહ્યું, ઠંડીમાં […]