BJP નેતાએ રાષ્ટ્રીય અધ્યક્ષને લખ્યો પત્ર: હું સાંસદ તરીકે રાજીનામું આપી દઇશ પણ માત્રા પુત્રને ટિકિટ આપો

ઉત્તર પ્રદેશના ભાજપના સાંસદ રીટા બહૂગુણાએ પુત્ર મંયક જોશીને લખનૌ કેંટથી ટિકિટ મળે તેના માટે પોતાનું સાંસદ તરીકેનું પદ છોડવાની તૈયારી બતાવી છે અને આ બાબતે તેમણે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડાને પત્ર પણ લખ્યો છે. રીટા બહૂગુણા તેનું MP તરીકેનું પદ છોડવા માટે તૈયાર થયા તેની પાછળનું કારણ એવું છે કે ભારતીય જનતા પાર્ટીએ […]

ગુજરાતી યુવાને વિકસાવ્યું એવું ઝાડ કે જે આપે છે વીજળી, તેની કંપનીની વેલ્યૂએશન 80 કરોડ છે, જાણો વિગતે

ગાંધીનગર સ્થિત પંડિત દિનદયાલ એનર્જી યુનિવર્સિટી (પીડીઇયુ)ના એક ભૂતપૂર્વ વિદ્યાર્થીએ સોલાર ટ્રી બનાવ્યું છે. આ ટ્રીના માધ્મયથી સોલાર વીજળી ઉત્પન્ન થઇ રહી છે. આ એવું ઝાડ છે જેને ફોલ્ડ કરીને કોઇપણ જગ્યાઓ મૂકી શકાય છે અને તેને કોઇ પણ જગ્યાએ ઊભું પણ કરી શકાય છે. શનિની કંપનીની વેલ્યુ અત્યારે 80 કરોડ રૂપિયાની થઇ છે. શનિ […]

ભારતમાં રહેતા હિંદુ યુવકે મોરક્કોની મુસ્લિમ યુવતી સાથે કર્યા લવ મેરેજ, કહ્યું- ના તો હું ધર્મ પરિવર્તન કરીશ કે ના તો એનો ધર્મ પરિવર્તન કરાવીશ

જયારે આખી દુનિયા હિંદુ- મુસલમાનના નામે લડી રહી છે, એકબીજા સામે ઝેર ઓકી રહી છે ત્યારે વિદેશમાં રહેતી એક મુસ્લિમ યુવતી અને ભારતમાં રહેતા હિંદુ યુવક વચ્ચે પાંગરેલો પ્રેમ અનેક બાધાઓ વચ્ચે લગ્નમાં પરિણમ્યો છે. બનેંની 3 વર્ષ પહેલાં સોશિયલ મીડિયા પર ઓળખાણ થઇ હતી અને પછી દોસ્તી પ્રેમમાં બદલાઇ ગઇ, પરંતુ વિધર્મને કારણે લગ્નમાં […]

ચૂંટણી પ્રચાર કરવા આવેલા BJP ધારાસભ્યને ગામવાળાએ ભગાડ્યા, હાથ જોડ્યા પણ.. ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

ઉત્તર પ્રદેશની વિધાનસભાની ચૂંટણી માટે પહેલા ચરણનું મતદાન 10 ફેબ્રુઆરી થવાનું છે. પહેલા ચરણમાં પશ્ચિમ ઉત્તર પ્રદેશની સીટો પર ચૂંટણી થવાની છે. અલગ અલગ રાજનૈતિક પાર્ટીઓના ઉમેદવારોને ચૂંટણીને ધ્યાન લઈને વિધાનસભા વિસ્તારમાં સક્રિયતા વધારી દીધી છે. એ જ ક્રમમાં પ્રચાર કરવા પહોંચેલા ભારતીય જનતા પાર્ટી (BJP)ના ધારાસભ્ય અને મુજફ્ફરનગરની ખતોલી વિધાનસભા સીટ પરથી ઉમેદવાર વિક્રમ […]

અમદાવાદ આરટીઓ કચેરીમાં એજન્ટોનું સેટિંગ, ટેસ્ટ આપ્યા વગર રૂ.5,500 આપી ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવો, વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ

અમદાવાદ RTOમાં એજન્ટોનું રાજ ચાલતું હોય તેવો વીડિયો સોશિલ મીડિયામાં વાઈરલ થયો છે. વીડિયોમાં ડ્રાઇવિંગની ટેસ્ટમાં ફેલ થાવ તો પણ રૂ.5500 આપો એટલે એજન્ટો પાસ કરાવી આપવાની ખાતરી આપે છે. આમ અમદાવાદ RTO કચેરી ભ્રષ્ટાચારનો અડ્ડો બની ગઇ છે. ત્યારે સરકારી કચેરીઓમાં સરકારના પારદર્શકતા દાવાની પોલ વાઈરલ વીડિયોથી ખૂલી ગઈ છે. ટેસ્ટ પાસ કર્યાનું રિઝલ્ટ […]

ઓફિસમાં કામ કરતાં જકડાઇ જાય છે ગરદન? તો અજમાવો આ ઉપાય, જાણો અને શેર કરો

કોમ્પ્યુટર-લેપટોપ પર કામના કલાકોને કારણે પોસ્ચરલની સમસ્યા સામાન્ય બની ગઈ છે. વર્ક ફ્રોમ હોમ દરમિયાન લેપટોપ પર કામ કરવા માટે અગણિત કલાકો વિતાવવાથી ગરદન જકડાઈ જવાની સમસ્યા વધુ વધી ગઈ છે. દરેક વ્યક્તિ ગરદનના દુખાવા, કમરના દુખાવાની સમસ્યાથી પીડિત છે. જો તમે પણ આમાં સામેલ છો, તો કેટલીક સરળ ટિપ્સ છે જેનાથી તમને ચપટીમાં રાહત મળી શકે છે. […]

ચોકાવનારો કિસ્સો સામે આવ્યો: સગાઇ બાદ પણ ગર્લફ્રેન્ડ સાથે વાતો કરતો હતો દીકરો, ખુદ પિતાએ કરી નાંખી હત્યા, મા-બહેને લાશ ઠેકાણે પાડી

મધ્યપ્રદેશનાં બુરહાનપુરમાં એક પિતાએ જ તેનાં દીકરાની હત્યા કરી નાંખી જે બાદ તેમણે તેમની પત્ની અને દીકરી સાથે મળીને દીકરાની લાશ ઠેકાણે પણ પાડી દીધી. પોલીસે 15 દિવસ બાદ આ કેસમાં ખુલાસો કર્યો છે. પોલીસે એક દોરડાની મદદથી આખો કેસ ઉકેલી કાઢ્યો છે. 2 જાન્યુઆરીનાં રામકૃષ્ણનું તેનાં પિતા દ્વારા ખૂન કરી દેવામાં આવ્યું હતું. બુરહાનપુર […]

રાજકોટના જસદણમાં લગ્ન બાદ પણ પત્નીને અજાણ્યા શખ્સ સાથે સંબંધ રાખવા પડ્યા ભારે, પતિએ ગુસ્સામાં ગળે ટૂંપો દઇ મોતને ઘાટ ઉતારી દીધી

રાજકોટ જિલ્લાના ગ્રામ્ય પંથકમાં એક જ ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. રાજકોટ જિલ્લાના જસદણમાં ચાર મહિના પૂર્વે લગ્ન કરનારા પતિને પોતાની પત્નીના ચારિત્ર્ય પર શંકા જતાં તેને ગળે ટૂંપો દઇ મોતને ઘાટ ઉતારી દીધી હોવાનું સામે આવ્યું છે. મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે જસદણની સરકારી હોસ્પિટલ ખાતે આવેલ પીએમ રૂમે ખસેડવામાં આવ્યો છે. તો સાથે જ […]

સુરતમાં કુટુંબી ભૂવાએ વિધિના બહાને મહિલાને બોલાવી અને પછી કપડા ઉતારી વિધિ કરવાના બહાને મહિલા ઉપર આચર્યું દુષ્કર્મ, વાંચો સમગ્ર ઘટના

સુરતના સરથાણામાં એક આધેડ ભૂવાએ પરિણીતાને વિધિ (vidhi) કરવાના બહાને બળાત્કાર ગુજાર્યો હતો. જેથી આ મામલે મોડી રાત્રે ભુવા વિરુદ્ધ સરથાણા પોલીસે બળાત્કારની ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ શરુ કરી છે. સુરતના સરથાણા વિસ્તારમાં એક મહિલા પોતાના પરિવાર સાથે રહે છે. તેનો પતિ જમીન લે-વેચનું કામ કરે છે. તેને એક દીકરો અને એક દીકરી છે. પાંચેક […]

આને કહેવાય કિસ્મત! કેરળમાં એક પેન્ટરે 500ના છુટા કરાવવા લોટરી લીધી અને કરોડપતિ બની ગયો

ન જાણ્યુ જાનકી નાથે સવારે શું થવાનું છે કિસ્મત ક્યારે કોને સાથ આપે તેનો નમૂનો હાલ કેરળમાં જોવા મળ્યો હતો કોરોનાના કપરા સમયમાં એક સામાન્ય પેન્ટર ખરીદી કરવા નીકળ્યો અને 500ના છુટાન હોવાથી લોટરી ખરીદી અને એજ દિવસે તેને ખબર પડી કે તે કરોડ પતિ બની ગયો છે. રવિવારની સવાર હતી અને સદાનંદન શાકભાજી લેવા ઘરેથી […]