ગુજરાતમાં 24 કલાકમાં કોરોનાનાં વધુ 395 પોઝિટિવ કેસ નોંધાયા, 25નાં મોત, કુલ આંકડો 12141 થયો

ગુજરાતમાં કોરોના વાયરસ બેકાબૂ બન્યો છે. રાજ્ય સરકાર તથા તંત્રની રાત-દિવસની મહેનત છતાં કોરોના વાયરસને કાબૂમાં લેવો મુશ્કેલ બની રહ્યો છે તો ખાસ કરીને અમદાવાદમાં પરિસ્થિતિ સુધરવાને બદલે દિવસેને દિવસે બગડતી જાય છે. આ તમામ બાબતો વચ્ચે સમગ્ર રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના કેટલા કેસ નોંધાયા તે અંગેની માહિતી રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના અગ્ર […]

આજથી ગુજરાત લોકડાઉનમુક્ત: આખરે જનજીવન ધબકતુ થયું, દુકાનદારો સાફ સફાઈ કરતા નજરે ચડયા

ગઈકાલે રાજ્ય સરકારે જાહેરાત કર્યા બાદ આખરે આજે ગુજરાત લોકડાઉન મુક્ત થયું છે. 60 દિવસ બાદ ગુજરાતનું જનજીવન ધબકતુ જોવા મળ્યું. લોકો કોઈ પણ જાતના ડર વગર રોડ પર નીકળ્યા. કરિયાણા અને દૂધ-દવા સિવાયની દુકાનો ધીરે ધીરે ખૂલવા લાગી. ગુજરાતનો શ્વાસ પાછો આવ્યો હોય તેવુ રસ્તા પર આજે અનુભવાયેલુ જોવા મળ્યું. લોકોએ કોરોનાને ભૂલીને રાબેતા […]

અમદાવાદ સિવિલની ઘોર બેદરકારી આવી સામે, કોરોનાથી મોતને ભેટેલી મહિલાનો મૃતદેહ 4 કલાક સુધી ટોઈલેટમાં પડ્યો રહ્યો

કોરોનાની સારવાર માટે સિવિલમાં બનાવેલી કોવિડ-19 હોસ્પિટલમાંથી અનેક બેદરકારીના કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે. ત્યારે સિવિલમાં કોરોનાના દર્દીઓની સારવારમાં કરાતી બેદરકારીનો વધુ એક વિડીયો સામે આવ્યો છે, જેમાં અસારવા સિવિલના કિડની વોર્ડમાં બનાવેલી કોવિડ હોસ્પિટલમાં ટોઈલેટ કમોડ પર કોરોનાગ્રસ્ત મહિલા મૃત હાલતમાં મળી આવી. રવિવારે લોકલ ગ્રુપમાં ફરતા થયેલો આ વિડીયો હોસ્પિટલ સત્તાધિકારીઓની ગંભીર બેદરકારીની […]

કોરોનાની મહામારી ફેલાયા બાદ દુનિયાથી છુપાવનારા ચીનની હવે ખેર નથી, 62 દેશોએ એકસાથે મળીને ચીનને સજા આપવા લીધો નિર્ણય

કોરોના વાયરસની શરૂઆત ચીનના વુહાન શહેરથી થઈ. ઘણા રિપોર્ટ્સમાં દાવો છે કે ચીને શરૂઆતમાં આ વાયરસના મામલા છુપાવ્યા. ધીમે-ધીમે કોરોના સમગ્ર દુનિયામાં ફેલાઈ ગયો અને હવે સ્થિતિ એવી છે કે ત્રણ લાખથી વધારે લોકોના મોત થયા છે. ચીનની જવાબદારી નક્કી કરવાની ડિમાન્ડ દુનિયાના ઘણા દેશોએ ઉઠાવી છે. ચીનને એક રીતે ‘સંરક્ષણ’ આવા માટે વર્લ્ડ હેલ્થ […]

અમદાવાદમાં ટ્રેનની ટિકિટ માટે ડુપ્લીકેટ ટોકન બનાવી શ્રમિકો પાસે રૂપિયા પડાવનારા 3ની ધરપકડ

એક તરફ લોકડાઉનમાં ફસાયેલા પ્રવાસી મજૂરો પોતાના વતન જવા માટે આતુર છે ત્યારે કેટલાક લોકો આવી કપરી સ્થિતિમાં પણ માનવતા ભૂલીને આ ગરીબ મજૂરો સાથે છેતરપિંડી કરીને તેમને લૂંટી રહ્યા છે. અમદાવાદના પૂર્વ વિસ્તારમાં યુપી અને બિહાર જવા માગતા મજૂરો પાસેથી 3 લોકોએ ડુપ્લીકેટ ટોકન બનાવી ટોકન દીઢ 1000 રૂપિયા લઈને છેતરપિંડી આચરી હતી. આ […]

સુરતમાં પ્રેમિકા માટે અપશબ્દો લખવાના ઝઘડામાં ચપ્પુના ઘા મારી યુવકે મિત્રની હત્યા કરી નાખી

કોરોના વાયરસને કારણે લૉકડાઉન ચાલી રહ્યું છે ત્યારે શહેરમાં એક મિત્રએ બીજા મિત્રની હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. એક મિત્રએ તેના અન્ય મિત્રની પ્રેમિકા અંગે ઓનલાઇન ચેટિંગમાં અપશબ્દો લખતા તેને બહાર બોલાવ્યો હતો. જે બાદ મિત્રએ જ મિત્રને ચપ્પુનાં ઘા મારીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો. (પીળા શર્ટમાં આરોપી અને ભૂરા શર્ટમાં […]

એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જવા માંગતા હોય તો અહીંથી મળશે મંજુરી, જાણો આખી પ્રક્રિયા

કોરોના વાયરસના કારણે ભારતમાં લોકડાઉન 31મે સુધી લંબાવી દેવામાં આવ્યું છે. લોકડાઉન 4.0 અંતર્ગત સરકારે કેટલીક છુટછાટો આપીએ છે. જેમાં સૌથી મહત્વની જાહેરાત એ છે કે, દેશભરમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ એટલે કે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જઈ શકાશે. આ માટે કોવિડ ઈ-પરમિટ માટે એપ્લાઈ કરવાની રહેશે. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા […]

મુંબઈમાં સુરતની ડોક્ટર દીકરીના ત્રણ સાથી તબીબોને કોરોના હોવા છતા હિંમત સાથે પોઝિટિવ દર્દીઓની કરી રહી છે સારવાર

હું નસીબદાર છું કે મને તબીબી અભ્યાસ દરમિયાન કોરોના માહામારીના આ સમયમાં દર્દીઓની સેવા કરવાનો ગોલ્ડન અવસર પ્રાપ્ત થયો, ત્રણ-ત્રણ સાથી ડૉક્ટરો કોરોના વાઇરસની ઝપેટમાં આવ્યા બાદ પણ દોઢ મહિનાથી જુસ્સા અને હિંમત સાથે કામ કરતી સુરતની દીકરી 700 જેટલા કોવિડ-19ના પોઝિટિવ દર્દીઓ વચ્ચે PPE કીટ પહેરીને 12 કલાક કામ કરી કર્તવ્ય એજ સેવાની વ્યાખ્યાને […]

વિજય નહેરાએ ભાવુક થઈને અમદાવાદીઓનો માન્યો આભાર, કહ્યું- મ્યુનિસિપલ કમિશનર તરીકે મારા સમયગાળાને સફળ અને યાદગાર બનાવવા બદલ આભાર અમદાવાદ

IAS વિજય નહેરાની અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર તરીકે બદલી થતાં જ અમદાવાદીઓમાં એક પ્રકારનો રોષ જોવા મળ્યો હતો. અને ગંદી રાજનીતિના કારણે વિજય નહેરાની બદલી કરવામાં આવી હોવાનું લોકોએ જણાવ્યું હતું. પણ બદલી થતાં જ અમદાવાદીઓએ વિજય નહેરાના સમર્થનમાં અભૂતપુર્વ પ્રતિસાદ આપ્યો હતો. જેને લઈ ખુદ વિજય નહેરા પણ ભાવુક થઈ ગયા હતા. અને અમદાવાદ છોડીને […]

ગુજરાતમાં કોરોનાથી પોલીસ વિભાગમાં થયું પ્રથમ મોત, અમદાવાદના હેડ કોન્સ્ટેબલનું મૃત્યુ, પોલીસ કમિશનરે દુઃખ વ્યક્ત કર્યું

કોરોના સામેની જંગમાં પોલીસર્મીઓ પોતાના જીવને જોખમમાં મુકીને સામાન્ય જનતા આ જીવલેણ રોગના ચેપથી દૂર રહે એ માટે સતત કાર્યરત છે. જોકે કોરોનાનો ચેપ હવે એક પોલીસકર્મીને પણ ભરખી ગયો છે. રાજ્યમાં કોરોનાથી કોઇ પોલીસકર્મીનું મોત થયું હોય તેવો આ પહેલો બનાવ છે. કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એક આવા જ પોલસકર્મી ફરજ દરમિયાન કોરોનાની […]