અમદાવાદમાં પોલીસ હેડક્વાર્ટરમાં ફરજ બજાવતા ASIનું કોરોનાથી થયું મોત

ચોથા તબક્કે પ્રવેશેલા લોકડાઉનના 58માં દિવસે છુટછાટોને આધિન અત્ર-તત્ર-સવર્ત્ર નાગરીકો ફેલાઈ રહ્યા છે, બરાબર એવી જ રીતે કોવિડ-19ની પ્રસરવાની ગતિ તિવ્ર અને વ્યાપક થઈ રહી છે. એક પણ જિલ્લા ચેપમુક્ત રહ્યો નથી. પહેલીવાર મંગળવારે 21 જિલ્લાઓમાંથી કોવિડ-19ના કુલ 395 પોઝિટીવ રિપોર્ટ મળતા ચેપગ્રસ્તોના કેસોની સંખ્યા 12,141એ પહોંચી છે. કોરોના વોરિયર્સને લઈને એક મહત્વપૂર્ણ સમાચાર મળી […]

ગુજરાતમાં 24 કલાકમાં કોરોનાના નવા 398 દર્દી સાથે કુલ 12539 કેસ અને 30 દર્દીના મોત સાથે કુલ મૃત્યુઆંક 749 થયો

ગુજરાતમાં સતત કોરોના પોઝિટિવ કેસો 300ને પાર નોંધાઈ રહ્યા છે. અને છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે 30 દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે. અને 176 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આમ રાજ્યમાં કોરોનાના પોઝિટિવનાં કુલ કેસનો આંકડો 12539 થયો છે. અને ડિસ્ચાર્જનો કુલ આંક 5219 થયો છે. જ્યારે કોરોનાને કારણે કુલ 749 મોત થયા છે. તો […]

અનેક બીમારીઓમાં અકસીર છે બીલીપત્ર અને બીલા, તેના સરળ પ્રયોગો જાણો અને શેર કરો

ભગવાન શંકરને ખુશ કરવા શિવભક્તો શિવલિંગ પર બીલીપત્ર ચડાવે છે. ત્રણ પાંદડાં ધરાવતું ત્રિદલપત્ર ભગવાન શિવના ત્રિનેત્ર તેમ જ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનું પ્રતીક છે. સંસ્કૃતમાં બિલ્વપત્ર તરીકે ઓળખાતા આ પાનનો આધ્યાત્મિક દ્રષ્ટિએ પણ ઘણું જ મહત્વ છે. આ સાથે આયુર્વેદમાં પણ બીલી પત્ર અને બીલીનાં અનેક ઉપયોગોનો ઉલ્લેખ થયો છે. આવા થોડા ઉપયોગ આજે […]

મજબૂર શ્રમિકની આ તસવીર તમારી આંખો ભીની કરશે, સાઈકલ પર બોરી, બોરીમાં દિવ્યાંગ દીકરી… મજૂરી હવે મજબૂરીમાં ફેરવાઈ ગઈ

કોરોના વાયરસ સામે જંગ ચાલી રહી છે. ક્યારે ખતમ થશે તેના વિશે કોઈ જાણ નથી. એટલું નિશ્ચિત છે કે આ વાયરસથી થનારા નુકસાનની સૌથી વધારે અસર ગરીબો, દેહાડી શ્રમિકો પર પડી છે. લોકડાઉનને લીધે મજૂરી હવે મજબૂરીમાં ફેરવાઈ ગઈ છે. મજૂરી મળતી બંધ થઈ ગઈ છે. પૈસા ન હોવાને લીધે શ્રમિકોએ તેમના વતન તરફ પ્રયાણ […]

પોલીસનો માનવીય ચહેરો ઉજાગર થયો: વૃદ્ધ મહિલાની અર્થીને કાંધ આપવા માટે કોઈ પાડોશીઓ આગળ ન આવતા પોલીસે આપી કાંધ

પૂરો દેશ કોરોના વાયરસ મહામારીનો સામનો કરી રહ્યો છે. મહાનગર મુંબઈ, દિલ્હી, અમદાવાદ અને ચેન્નઈ કોરોના વાયરસ મહામારીથી સૌથી વધારે પ્રભાવિત છે અને આ શહેરોમાં મોટી સંખ્યામાં લોકો કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. દેશની રાજધાની દિલ્હીમાં કોરોના કાળમાં પરિસ્થિતિ એવી બની ગઈ છે કે લોકો દુઃખની પરિસ્થિતિમાં પણ એકબીજાનો સાથે આપવા આગળ આવી રહ્યા નથી. […]

અમદાવાદની સિવિલ હોસ્પિટલ બની કોરોનાનું કબ્રસ્તાન, સાજા થવા કરતા તો મરનારની સંખ્યા વધારે છે

એશિયાની સૌથી મોટી હોસ્પિટલ કહેવાતી અમદાવાદની સિવિલ હોસ્પિટલ કોરોનાનું સ્મશાન બની ગઈ છે. કેમ કે અહીં દાખલ કરવામાં આવતા કોવિડ-19ના દર્દીઓના રિકવરી રેટની સામે મૃત્યુ પામનાર ઘણા વધારે છે. આ ફક્ત દાવો નથી પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મહામારીની શરુઆત થયા બાદ માર્ચથી મે મહિના સુધી દરરોજ સવારે જાહેર કરવામાં આવેલ આંકડાનું પૃથ્થક્કરણ અમારા સહયોગી […]

ટ્રમ્પે WHOને આપી ખુલ્લી ધમકી: 30 દિવસમાં સુધરી જાઓ, નહીં તો હંમેશા માટે…

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ધમકી આપી છે જો વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને આવતા 30 દિવસની અંદર હકીકતમાં સુધરવાનું વચન આપ્યું નહીં તો અમેરિકા WHOના ફંડિંગમાંથી હંમેશા માટે હટી જશે. WHOના મહાનિર્દેશક ડૉકટર ટેડ્રોસ અધાનોમ ગેબ્રેયરેસસને લખેલા એક પત્રમાં અમેરિકન રાષ્ટ્રપતિએ કહ્યું કે કોરોના વાયરસને લઇ તમારા સંગઠનની વારંવાર ભૂલની સજા આખી દુનિયા ભોગવી રહ્યું છે. ટ્રમ્પે […]

શોર્ટ વીડિયો મેકિંગ એપ ટિકટોકને જોરદાર ઝટકો લાગ્યો છે, રેટિંગમાં થયો ધરખમ ઘટાડો

શોર્ટ વીડિયો મેકિંગ એપ ટિકટોકને જોરદાર ઝટકો લાગ્યો છે. આ મોબાઇલ એપની રેટિંગ ગૂગલ પ્લે સ્ટોર પર 4.7થી ઘટી 2 અંક પર પહોંચી ગઇ છે. આ પહેલા ટિકટોક એપની રેટિંગ 5.8 હતી, જે ઘટીને ત્રણ દિવસમાં 4.7 પર પહોંચી ગઇ છે. ખરેખર ટીકટોકના રેટિંગમાં ઘટાડાનું કારણ ટિકટોક અને યૂટ્યૂબ વચ્ચે ચાલી રહેલ વર્ચુઅલ લડાઇને માનવામાં […]

અમેરિકાથી આવ્યા સારા સમાચાર, અમેરિકાની પ્રથમ વેક્સીન mRNA-1273નું માણસ ઉપર ટ્રાયલ સફળ, રસી બનાવનાર કંપની મોડર્નાના શેર 30% વધ્યા

કોરોના વાઈરસને લીધે ફેલાયેલી મહામારી અટકાવવા માટે ચાલી રહેલા વેક્સીનના પ્રથમ તબક્કાના ટ્રાયલના સારા સમાચાર અમેરિકામાંથી આવ્યા છે. અહીં પહેલા કોરોના વેક્સીન મેળવનાર વ્યક્તિઓ પર ટ્રાયલના ખૂબ જ સારા પરિણામો જોવા મળ્યા છે.આ વેક્સીન તૈયાર કરનારી બોસ્ટન સ્થિત બાયોટેક કંપની મોર્ડનાએ સોમવારે સાંજે જણાવ્યું હતું કે જે લોકો પર વેક્સીનનું ટ્રાયલ કરવામાં આવ્યું છે તેમના […]

અમદાવાદ સિવિલ હોસ્પિટલના હેડ નર્સનું કોરોનાથી મોત, મહામારીની જંગમાં દર્દીઓની સેવા માટે પોતાનું જીવન સમર્પિત કર્યું

અમદાવાદ સિવિલની કોવિડ-19 હોસ્પિટલના હેડ નર્સ કેથરિન ક્રિશ્ચિયનનું કોરોનાથી મોત થયું છે. કોરોના સામેની જંગમાં લડત આપતા આખરે કેથરિનનું મોત થતા રાજ્યના આરોગ્ય વિભાગ અને સિવિલ હોસ્પિટલના સ્ટાફમાં શોકની લાગણી ફેલાઈ છે. ગુજરાતના આરોગ્ય મંત્રી અને ડેપ્યુટી સીએમ નીતિન પટેલે શોક વ્યક્ત કર્યો છે. નીતિન પટેલે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને જણાવ્યું કે, ‘કોરોના મહામારીની […]