અમદાવાદના રેલવે સ્ટેશન પર આકરા તાપમાં રોજા રાખીને મુસ્લિમ યુવક શ્રમિકોની છીપાવે છે તરસ

કોરોનાના મહામારીને પગલે હાલ રાજ્યમાં લોકડાઉન 4.0 ચાલી રહ્યું છે. જો કે હવે ગુજરાત સરકાર દ્વારા પરપ્રાંતિય શ્રમિકોને તેમના વતન રાજ્યમાં મોકલવામાં આવી રહ્યાં છે. જેના માટે શ્રમિક સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવી રહી છે. અમદાવાદ રેલવે સ્ટેશન પરથી રોજની સરેરાશ 10 જેટલી ટ્રેન શ્રમિકોને લઈને વતન રાજ્ય પહોંચાડવા માટે નીકળે છે. જે રીતે ડોક્ટર, મહેસૂલી […]

તરતાં આવડતું ન હોવા છતાં મોતની પરવા કર્યા વિના ડૂબતી જીંદગી બચાવવા માટે દરિયામાં છલાંગ લગાવીને બાળકનો જીવ બચાવ્યો

નવસારી: જલાલપોરના મરોલી કાંઠા વિસ્તારમાં માછીવાડ-દિવાદડીમાં નંદનવન ફળિયામાં રહેતા એકજ પરિવારના 6 બાળકો સવારે 10 વાગ્યે દરિયામાં નાહવા ગયા હતા દરિયામાં ઓટ હોવાથી પાણી શાંત હતા પરંતુ સમય જતાં દરિયામાં ભરતી થતા પાણીના વધુ વહેણ વધતા 15 વર્ષનો દીપકુમાર અશોકભાઈ ટંડેલ ઉડા પાણીમાં ડૂબવા લાગ્યો હતો એ જોઈ દરિયા કિનારે માછલી પકડવા ગયેલા નયનકુમાર નટવરભાઈ […]

દુનિયાભરમાં થઇ રહી છે છટણી ત્યારે ભારતની આ કંપનીએ કર્મચારીઓ માટે ખોલ્યો ખજાનો, સ્ટાફનું મોરલ વધારવા કર્યો પગાર વધારો

કોરોના વાયરસની અસર દેશની તમામ કંપનીઓને થઈ છે. જેના કારણે અનેક કંપનીઓ કર્મચારીઓની સંખ્યા ઘટાડી રહી છે અથવા તો પગારમાં કાપ મૂકી રહી છે. તેનાથી વિપરીત હિન્દુસ્તાન કમ્પ્યુટર લિમિટેડે (HCL) નક્કી કર્યું છે કે તે તેના 1.50 લાખ કર્મચારીઓના પગારમાં ઘટાડો કરશે નહીં. ઉપરાંત, બધાને ગત વર્ષનું બોનસ પણ આપશે. આવી જ રીતે દેશની સૌથી […]

ગુજરાતમાં કોરોનાના નવા 371 દર્દી સાથે કુલ 12910 કેસ 24 મોત સાથે કુલ મૃત્યુઆંક 773 પહોંચ્યો

કોરોના વાયરસે સમગ્ર વિશ્વ અને દેશમાં હાહાકાર મચાવ્યો છે. ત્યારે ગુજરાતમાં પણ કોરોનાના કેસ દિવસેને દિવસે વધી રહ્યા છે. ત્યારે હવે રાજ્ય સરકારે લૉકડાઉન 4.0માં કેટલીક છૂટછાટ આપી છે. રાજ્યના સૌથી વધુ કેસ અમદાવાદમાં નોંધાયા છે. ત્યારે કોરોના વાયરસના નવા કેસ, મોત, રિકવરી અને ટેસ્ટ અંગે અંગેની માહિતી રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતિ […]

રોજ ઉઠીને સવા લીટર પાણી પીવાથી અનેક રોગો છૂં મંતર થઈ શકે છે, વૉટર થેરાપીના જાણકાર ભરત શાહે જણાવી વોટર થેરાપીની અજાણી વાતો..

આદર્શ અમદાવાદના સ્થાપક ભરત સાહે ફેસબૂક લાઇવના માધ્યમથી વિશ્વની અતિ ચમત્કારીક એવી વૉટર થેરાપી (water therapy) વિશે રોચક વાતો કરી હતી. તેમણે આ થેરાપીના સ્થાપક ડૉ.બેટમેન ગેલ્જે શોધેલી વૉટર થેરાપીની વાતો કરી હતી. શરીરમાં 73 ટકા પાણીનો ભાગ છે અને પાણીની અછત માણસના શરીરને તોડી નાંખે છે. આમ શરીરને યોગ્ય સમયે અને યોગ્ય રણનીતિથી પાણી […]

આત્મનિર્ભર ગુજરાત: પહેલાં ગરીબો લાઈનમાં, હવે વેપારીઓ પણ : 1 લાખની લોન માટે 1 કિ.મી લાંબી લાઈન લાગી

કોરોના સંકટ અને લોકડાઉનના કારણે લોકોને મોટુ આર્થિક નુકસાન થયું છે. ત્યારે આ સ્થિતમાંથી લોકોને ઉગારવા માટે સરકારે આત્મનિર્ભર યોજના જાહેર કરી. જેમાં 1 લાખ રૂપિયાની લોન આપવામાં આવશે. આ લોન મેળવવા માટે આજે ફોર્મ વિતરણ શરૂ કરવામાં આવ્યું હતું. જેથી રાજ્યના અનેક શહેરોમાં લોકોએ ફોર્મ લેવા માટે લાઈનો લગાવી દીધી હતી. આ ભીડ કોરોનાને […]

પગપાળા ઘરે જઈ રહેલા મજૂરોને લૂંટવા આવેલ માણસોએ મજુરની તકલીફ સાંભળીને 5000 આપીને ચાલ્યા ગયા

મુન્ના રોહતક, હરિયાણામાં રહીને એક ફેક્ટરીમાં કામ કરતો હતો. બીજા મજૂરોની જેમ મુન્ના પણ ત્રીજા લોકડાઉનમાં ઘરે જવા માટે પગપાળા જ નીકળી પડ્યો હતો. ત્રણ બાળક અને પત્ની સાથે હતા. આરામ કરતા પ્રવાસ ચાલી રહ્યો હતો. વચ્ચે-વચ્ચે પોલીસના દંડા અને ફટકાર પણ મળી. પરંતુ રસ્તામાં કેળા અને બિસ્કિટ વહેંચનારાઓ પેટ ભરવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. […]

સ્ટર્લિંગ હોસ્પિટલના સત્તાવાળા ખુલ્લેઆમ દાદાગીરી પર ઉતર્યા, 30 વર્ષથી મફત સારવારની શરત ઘોળીને પી ગયા

શહેરમાં કોરોના મહામારીના કપરાં સમયમાં નાગરિકોની પડખે ઉભા રહેવાને બદલે મેમનગરની સ્ટર્લિંગ હોસ્પિટલના સત્તાવાળાઓ તંત્ર સામે ખુલ્લેઆમ દાદાગીરી ઉપર ઉતરી આવ્યા છે. મ્યુનિ.કોર્પોરેશન તંત્રએ ચાર દિવસ પહેલાં નોટિફિકેશન જાહેર કરીને સ્ટર્લિંગ હોસ્પિટલના સત્તાવાળાઓને કોરોનાની સારવાર માટે ૫૦ ટકા બેડની સોંપણી કરવા આદેશ કર્યો હતો પરંતુ સ્ટર્લિંગ હોસ્પિટલના સત્તાવાળાઓ ખુલ્લેઆમ રાજકીય પ્રેસર લાવીને મ્યુનિ.ના અધિકારીઓના નાક […]

પિતા-પુત્રી બંને કોરોના ફાઇટર: પિતા વડોદરામાં PI તરીકે ફરજ બજાવે છે, પુત્રી જામનગરમાં અઢી વર્ષની દીકરીને ઘરે મુકી 2 મહિનાથી સિવિલ હોસ્પિ.માં સેવા આપે છે

કોરોના વાઈરસની મહામારી વચ્ચે વડોદરાના વાડી પોલીસ સ્ટેશનમાં પીઆઇ તરીકે હસમુખલાલ રામાવત ફરજ બજાવે છે. જ્યારે તેમની પુત્રી નિકિતા રામાવત તેની અઢી દીકરીની પુત્રીને ઘરે મુકીને જામનગર સિવિલ હોસ્પિટલમાં નર્સ તરીકેની જવાબદારી નિભાવે છે. આમ પિતા અને પુત્રી બંને કોરોના વોરિયર્સની ભૂમિકામાં જોવા મળી રહ્યા છે. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે […]

લોકડાઉનમાં અમદાવાદમાં બે કોન્સ્ટેબલની પ્રેમકહાની: પોલીસચોકીમાં જન્મદિવસ ઉજવ્યો, દિવસે કારમાં અંગત પળો…

પંચાવન દિવસથી અમદાવાદ લોકડાઉન હેઠળ છે. તેમાંય રેડઝોન જાહેર કરેલા વિસ્તારોમાં તો આવશ્યક ચીજવસ્તુઓ સિવાય સઘળા પર પ્રતિબંધ છે. આમ છતાં, શહેરના બે કોન્સ્ટેબલ યુગલના પ્રેમસંબંધને ગાઢ બનવામાં નથી કોરોનાનો ભય નડયો કે નથી રેડઝોનના પ્રતિબંધો નડયા. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો ચર્ચા તો એવી છે […]