વિદેશથી આવતા લોકો માટે જાહેર થઈ ગાઈડલાઈન્સ: વિદ્યાર્થીઓ અને ગર્ભવતી મહિલાઓને પ્રાથમિકતા, 14 દિવસ ક્વોરેન્ટાઇન જરૂરી, ખર્ચ પોતે ભોગવવો પડશે
આરોગ્ય અને કલ્યાણ મંત્રાલયે વિદેશથી આવતા લોકો માટે માર્ગદર્શિકા જારી કરી છે. આ મુજબ, 14 દિવસનું ક્વોરેન્ટાઇન ફરજિયાત રહેશે. તેમાંથી 7 દિવસ સરકાર દ્વારા નક્કી કરાયેલા કેન્દ્રમાં રહેવાનું રહેશે, જ્યારે 7 દિવસ ઘરમાં આઇશોલેશનમાં રહેવાનું રહેશે. સરકાર દ્વારા નિર્ધારિત કેન્દ્રમાં ક્વોરેન્ટાઇન રહેવાનો જે ખર્ચ આવશે તે રોકાનાર વ્યક્તિએ જ ભોગવવો પડશે. સરકારે કહ્યું છે કે […]