કારમાં હેન્ડ સેનિટાઇઝર વાપરવાતા હોય તો ટાળજો, હેન્ડ સેનિટાઇઝરમાં આલ્કોહોલ હોવાથી આગ લાગવાનું રહે છે જોખમ

વિશ્વભરમાં અત્યારે કોરોના વાઇરસનું સંકટ વધતું જઈ રહ્યું છે. આ મહામારીથી બચવા માટે સરકારથી લઇને સામાન્ય માણસ સુધી દરેક પોતપોતાની રીતે પોતાની જાતને બચાવવાના પ્રયત્નો કરી રહ્યું છે. આ વાઇરસથી બચવા માટે સૌથી સરળ હથિયાર જે અત્યારે લોકો ઉપયોગ કરી રહ્યા છે એ છે હેન્ડ સેનિટાઇઝર. લોકો પોતાની સાથે હેન્ડ સેનિટાઇઝર રાખી રહ્યા છે. એટલે […]

અરબી સમુદ્રમાં નવી સાયક્લોન પેટર્ન સર્જાતા ગુજરાતમાં એક સાથે બે વાવાઝોડાનો ખતરો: દરિયાકાંઠાના વિસ્તારોમાં અતિભારે વરસાદ પડી શકે છે

હાલ ભારત સહિત સમગ્ર વિશ્વના દેશોમાં અલગ અલગ પ્રકારના સંકટો આવી રહ્યા છે. હાલ સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસે પોતાનો કાળા કહેરનો પડછાયો પાથરી દીધો છે. ત્યારે ગુજરાત ઉપર મોટું સંક્ટ મંડરાઈ રહ્યું છે. ગુજરાત અરબી સમુદ્રમાં નવી સાયક્લોન પેટર્ન સર્જાઇ રહી છે. 3 જૂન આસપાસ ગુજરાતના દરિયા કિનારે ત્રાટકવાની શક્યતા છે. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન […]

ચૂંદડીવાળા માતાજી દેવલોક પામ્યા, ભક્તોના દર્શન માટે બે દિવસ તેમના નશ્વરદેહને અંબાજીમાં મૂકાશે, વૈજ્ઞાનિકો પણ ઉકેલી નહોતા શક્યા તેમનો કોયડો

ગુજરાતના પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે આવેલ અને ચુંદડીવાળા માતાજી ના નામે ઓળખાતા પ્રહલાદભાઈ જાની કે જેઓ ચૂંદડીવાળા માતાજી તરીકે ઓળખાય છે તેમને લઈને એક મોટા સમાચાર મળી રહ્યા છે. જેમના પર મોટા મોટા સંશોધનો થઈ ચૂક્યા છે, તેવા બનાસકાંઠા ખાતે આવેલા ચુંદડીવાળા માતાજી દેવલોક પામ્યા છે. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે […]

ગુજરાતમાં છેલ્લાં 24 કલાકમાં કોરોનાના નવા 405 કેસ નોંધાયા, 30 દર્દીઓના મોત થતા કુલ મૃત્યુઆંક 888 થયો અને કુલ કેસ 14468 થયા

ગુજરાતમાં કોરોના મહામારીએ ભરડો લીધો છે. તો બીજી તરફ સારા સમાચાર એવા પણ છે કે, રાજ્યના બાયો ટેકનોલોજી રિસર્ચ સેન્ટરે કોરોનાના જનીન સિકવન્સ શોધી કાઢ્યા છે. આ તમામ બાબતો વચ્ચે સમગ્ર રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના કેટલા કેસ નોંધાયા તે અંગેની માહિતી રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતિ રવિએ એક પત્રકાર પરિષદ મારફતે […]

લોકડાઉનમાં ટીમરૂના પાન બન્યા આદિવાસીઓના આવકનું માધ્યમ, લોકોએ 1.37 કરોડના પાન વેચ્યા

દાહોદ જિલ્લામાં ટીમરૂના પાન વિણવાની મૌસમ સોળે’ય કળાએ ખીલી છે. દાહોદના જંગલોમાં પુષ્કળ પ્રમાણમાં ઉગતા ટીમરૂ વૃક્ષોના પાન લોકડાઉનના આ કપરા સમયમાં પણ આદિવાસીઓ માટે અર્થોપાર્જનનું માધ્યમ બન્યા છે. એપ્રિલ માસથી શરૂ થયેલી આ મૌસમમાં અત્યાર સુધીમાં આ પ્રવૃત્તિ સાથે સંકળાયેલા 5757 આદિવાસીઓ દ્વારા રૂ. 1.37 કરોડની કિંમતના ટીમરૂના પાન એકત્ર કરવામાં આવ્યા છે. તેની […]

ગુજરાતીઓ માટે રાહતના સમાચાર, હવે માત્ર 50 રૂપિયામાં મળશે N 95 માસ્ક, ગુજરાત કેમિસ્ટ અને ડ્રગ્સ એસોસિયેશનો નિર્ણય

હાલ રાજ્યમાં સરકાર દ્રારા અમુલ પાર્લર પર 65 રૂપિયાની કિંમતે N 95 માસ્કનું વેચાણ શરૂ કરવામાં આવ્યું છે. જો કે વિપક્ષ દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે કે, સરકાર 50 રૂપિયાના માસ્કમાં 15 રૂપિયા નફાખોરી કરીને માસ્ક 65 રૂપિયામાં વેચી રહી છે. તેવામાં હવે રાજ્યની જનતા માટે સારા સમાચાર એ છે કે, ગુજરાત કેમિસ્ટ અને ડ્રગ્સ […]

ગુજરાત સરકારે હાઇકોર્ટમાં જણાવ્યું કે, ‘જો વધુ ટેસ્ટ કરાશે તો કુલ વસતીના 70 ટકા લોકો પોઝિટિવ આવશે’

કોરોનાના મુદ્દે હાઇકોર્ટે કરેલી સુઓ મોટો જાહેર હિતની અરજીમાં હાઇકોર્ટે રાજ્ય સરકારને આદેશ કર્યો છે કે દરેક લોકોને કોરોનાનો ટેસ્ટ કરાવવા માટેની મંજૂરી આપો. હાઇકોર્ટમાં રાજ્ય સરકારની રજૂઆત હતી કે વધુ ને વધુ ટેસ્ટ કરવામાં આવશે તો કુલ વસ્તીના ૭૦ ટકા જેટલા લોકો કોરોના પોઝિટિવ નીકળશે. જેના લીધે લોકોમાં એક પ્રકારના માનસિક ડરનો માહોલ ફેલાઈ […]

બ્રિટિશ સંશોધકનો દાવો: મીઠાનાં પાણીથી કોગળા કરવાથી કોરોના સંક્રમણના લક્ષણ અને બીમારીનો સમય ઘટાડી શકાય છે

કોરોના વાઈરસના સંક્રમણથી પીડાય રહ્યો હો તો મીઠાના પાણીથી કોગળા કરવાથી રાહત મળી શકે છે. આ દાવો બ્રિટનની એડિનબર્ગ યુનિવર્સિટીમાં કરવામાં આવેલા રિસર્ચમાં કરવામાં આવ્યો છે. તેમાં જણાવ્યા પ્રમાણે, મીઠાના પાણીથી કોગળા કરવાથી સંક્રમણના લક્ષણો ઓછા થઈ જાય છે તેમજ બીમારીમાંથી ઓછા સમયમાં સાજા થઈ જવાય છે. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા […]

કોરોનાફોબિયાથી બચવા માટેની ફોર્મ્યુલા- સાયકોલોજીસ્ટ નિષ્ણાત ડો. અનામિકા પાપડીવાલ પાસેથી જાણો કોરોના ફોબિયાથી કેવી રીતે દૂર રહેવું

સતત ઘરમાં કેદ રહેવાથી અને ચારેબાજુથી કોરોનાવાઈરસના સમાચાર સાંભળીને લોકોમાં નેગેટિવિટી વધી રહી છે. નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે, તેની સૌથી ખરાબ અસર તે લોકો પર પડી રહી છે જે પહેલાથી ડિપ્રેશન અને ઓબ્સેસિવ કંપલ્સિવ ડિસઓર્ડર એટલે કે ઓસીડીના દર્દી છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)ના નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે, માનસિક સ્થિતિને સુધારવા માટે સૌથી પહેલા પોતાની જાત પર […]

અમદાવાદના હિન્દુ યુવકે ઈદના આગલા દિવસે લોહી આપી મુસ્લિમ બાળકનો બચાવ્યો જીવ

ઉપરવાળાએ જ્યારે દુનિયા બનાવી ત્યારે માણસ માણસ વચ્ચે ભેદ રાખ્યો નહોતો. પરંતુ દુનિયમાં આવ્યા બાદ લોકોએ પોતાના સમાજના અને ધર્મના વાડા ઉભા કર્યાં. જો કે આમ છતાં આજે પણ કેટલાક લોકોમાં પ્રેમ અને કરુણા જોવા મળે છે. તેમાં પણ મહામારી કોરોના સામે સમગ્ર માનવજાત એક થઈ લડી રહી છે. શહેરમાં એક આવો જ માનવીય કિસ્સો […]