સુરતના વકીલે પોલીસને કરાવ્યું કાયદાનું ભાન, પોલીસકર્મીને નો પાર્કિંગ, નંબર પ્લેટ, કાળા કાચ અને પીયૂસીનો 2000 દંડ ભરાડાવ્યો

દેશમાં અને રાજ્યમાં નિયમો બધા લોકો માટે એક સરખા છે તેવું એક વકીલે પોલીસકર્મીને શીખવાડ્યું છે. પોલીસ દ્વારા પોતાની કારને નો-પાર્કીંગમાં ઉભી રાખવામાં આવી હતી અને કારમાં બ્લેક ફિલ્મ પણ લગાવવામાં આવી હતી. તેથી વકીલ દ્વારા જ આ પોલીસકર્મીને પણ ટ્રાફિક નિયમ ભંગ કરવા બદલ દંડ ભરાવવામાં આવ્યો હતો. સ્થળ પર જ દંડની કાર્યવાહી વકીલે […]

US બોર્ડર પર ગુજરાતીના મોત બાદ નીતિન પટેલે સ્વીકાર્યુ- અહીં યોગ્ય તક ના મળવાથી યુવાનોમાં વિદેશ જવાની હોડ લાગી છે

રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના હસ્તે અમદાવાદ ખાતે આવેલા સરદારધામમાં નવનિર્મિત ઈ-લાયબ્રેરીનું ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે વિદ્યાર્થી દત્તક યોજના નામકરણનું પણ ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું. સરદારધામના કાર્યક્રમમાં હાજર રહેલા નીતિન પટેલે લોકોને સંબોધન કરતા સમયે કેનેડા અમેરિકાની બોર્ડર પર મૃત્યુ પામેલા ચાર […]

મહીસાગર જિલ્લામાં ST બસ અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે સગા ભાઈ સહિત ત્રણના મોત થતાં પરિવાર ઉપર આભ તૂટી પડ્યું

ગુજરાતમાં અકસ્માતની ઘટનાઓ દરરોજ બનતી રહે છે ત્યારે મહિસાગર જિલ્લામાં એક કમકમાટી ભરી અકસ્માતની ઘટના બની હતી. અહીં સંતરામપુર પાસે (santrampur) ગુજરાત સરકાર પરિવહન નિગમની એસટી બસ અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અરેરાટી ભરેલા આ અકસ્માતમાં બે સગા ભાઈઓ અને એક યુવક સહિત કુલ ત્રણના મોત નીપજ્યા હતા. ઘટનાના પગલે સમગ્ર પંથકમાં હડકંપ […]

અનેક વિટામિન્સથી ભરપૂર શિયાળામાં મળતા ગાજર હેલ્થને આપે છે 10 મોટા ફાયદા, જાણો અને શેર કરો

ગાજર ખાવાથી કે તેનો જ્યૂસ પીવાથી આંખની રોશની વધે છે પણ એ સાચું નથી, મળતી માહિતિ અનુસાર ગાજરમાં વિટામિન એ અને બીટા કેરોટિન હોય છે જે આંખને સ્વસ્થ રાખે છે. આ સિવાય રેટિનલ હેલ્થને ઈમ્પ્રૂવ કરવામાં મદદ કરે છે. શું મળે છે ગાજર ખાવાથી ખાવામાં સ્વાદિષ્ટ અને ઓછી કેલેરી વાળા ગાજરમાં પૌષ્ટિક તત્વોનું પ્રમાણ વધારે […]

અમદાવાદમાં ભીખારીઓએ ભીખ માંગવા પણ આપવો પડતો હતો હપ્તો, આપવાની ના પાડી તો આરોપીએ છરી હૂલાવી દીધી, ભાંડો ફૂટતા ઝબ્બે

અમદાવાદમાં પોલીસની તપાસમાં હપ્તા નેટવર્ક ખુલ્યું, ભીખારીઓએ ભીખ માંગવા પણ આપવો પડતો હતો હપ્તો દાણીલીમડામાં ભીખ માંગવા માટેના હપ્તાના નેટવર્કનો પર્દાફાશ થયો છે. પોલીસે હપ્તો માગનાર આરોપીની ધરપકડ કરી લીધી છે. ભિખારી પર છરીથી હુમલો કરતા સમગ્ર હપ્તાકાંડ બહાર આવ્યું હતું. દરરોજ રૂ 200નો હપ્તો આપો તો જ ફૂટપાથ પર ભીખ માંગી શકો પોલીસ કસ્ટડીમાં […]

લ્યો બોલો! પત્નીથી કંટાળી ગયેલા લોકો માટે ખુલ્યો આશ્રમ, અહીં એવા લોકોને જ આવવાની છૂટ છે જેને બીજા લગ્નનો વિચાર પણ ન આવે

પતિ-પત્ની પર સોશિયલ મીડિયામાં કેટલાય મિમ્સ બનતા હોય છે. દરરોજ નવા નવા જોક સાંભળવા પણ મળે છે. કહેવાય છે કે, દુનિયા એવું કોઈ નથી, જે પત્નીથી પરેશાન ન હોય. પણ કેટલાય લોકો એવા પણ હોય છે. જે એટલા બધાં હેરાન થઈ જાય છે કે, છૂટાછેડા સુધી વાત પહોંચી જાય છે. જો કે, લગ્નને એક પવિત્ર […]

વડોદરામાં ગરીબ અને ભીક્ષુકોને હોટલ જેવું ભોજન જમાડનાર યુવકનો અનોખો સેવાયજ્ઞ, પ્રતિદિન 50 નિરાધાર ભીક્ષુકોને કરાવે ભોજન

જલારોટલો !! આ નામ સંભાળી તમને કોઇ આશ્રમનો ભોજન પ્રસાદ યાદ આવી જશે, પણ એવું નથી. જલારોટલો હોટલોમાંથી મળતા પેકેજ્ડ ફૂડ જેવો છે. પણ, તેની પાછળની કથા રોચક છે. બે એક વર્ષ પહેલાની વાત છે. કોરોના વાયરસની અસરો ટાળવા માટે લોકડાઉન ચાલતું હતું. આ આપદાના કારણે ફસાયેલા લોકો માટે સમગ્ર વડોદરૂ (Vadodara) એક થયેલું. પ્રવાસી […]

ગુજરાતની બહાદુર પોલીસે રાજકોટના લગ્નમાં 150થી વધુ લોકો હતા તો કોરોના નિયમોનો ભંગ બદલ ધરપકડ કરી

રાજ્યમાં કોરોના વાયરસના કેસની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. તેથી સરકાર દ્વારા નવી ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે. લગ્નમાં માત્ર 150 લોકોને જ મંજૂરી આપવામાં આવી રહી છે. આ ઉપરાંત લગ્ન યોજતા પહેલા ડિજિટલ ગુજરાત પોર્ટલ પર લગ્નનું રજિસ્ટ્રેશન કરવા માટે પણ અપીલ કરવામાં આવી રહી છે. ત્યારે લગ્નમાં જો સામાજિક અંતર અને માસ્ક નિયમોનું […]

અમેરિકામાં ગેરકાયદે ઘૂસવાની લ્હાયમાં ગુજરાતના પટેલ પરિવારનો માળો પિંખાયો! -35 ડિગ્રીમાં દીકરા-દીકરા સહિત બધા થીજી ગયા

અમેરિકા અને કેનેડા બોર્ડર પર એમર્સન નજીક હચમચાવી નાંખે તેવી એક ઘટના બની છે, જેમાં એક બાળક સહિત 4 ભારતીયોનો પરિવાર બરફના તોફાનમાં ફસાઈ ગયો હતો અને માઇનસ 35 ડિગ્રી તાપમાનમાં ઠંડીથી થીજી જતાં તમામ મોતને ભેટ્યા છે. મેનિટોબા રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસે ગુરુવારે આ માહિતી આપી હતી. સૂત્રો પાસેથી મળેલા પ્રાથમિક રિપોર્ટમાં એવું જાણવા મળી રહ્યું […]

ડાયાબિટિસના દર્દીઓ માટે આ પાનનું સેવન છે ખૂબ જ ફાયદાકારક, વાસી મોઢે ચાવી લેવાથી ડાયેટ કર્યા વિના કંટ્રોલમાં રહેશે બ્લડ શુગર

ડાયાબિટીસના દર્દીઓ માટે તેમની લાઇફ સ્ટાઇલ અને ખાનપાનનું ધ્યાન રાખવું જરૂરી છે જેથી બ્લડ સુગરનું લેવલ કંટ્રોલમાં રહે. કેટલીક નેચરલ રીતો છે જે બ્લડ શુગર લેવલને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. નિષ્ણાતોના મતે તુલસી, ઓલિવ અને મધુનાશિની જેવા છોડના લીલા પાંદડા તમને ડાયાબિટીસની સમસ્યામાં ફાયદો પહોંચાડશે. ઓલિવના પાન ઓલિવના પાન ચાવવાથી પણ ફાયદો થશે. જો […]