પાલનપુરની દીકરી પોલીસ ભરતી માટે કરાવે છે તૈયારી, દીકરીઓને મામાના ઘર જેવી જ ઉત્તમ સુવિધા પૂરી પાડવા “મામાનું ઘર” નામે હોસ્ટેલ શરૂ કરી
રાજ્યનાં લાખો યુવક-યુવતીઓ પોલીસની ભરતીની તડામાર તૈયારી કરી રહ્યા છે, પરંતુ ગરીબ વર્ગના યુવક-યુવતીઓને તૈયારી માટે યોગ્ય માર્ગદર્શન અને કોચિંગ પાછળ થતો મસમોટો ખર્ચ પરવડે તેમ નથી, ત્યારે આવી ગરીબ ઘરની દીકરીઓનું વરદી પહેરવાનું સ્વપ્ન સાકાર કરવા પાલનપુરની એક દીકરીએ અભિયાન હાથ ઉપાડ્યું હતું, જેના ફળસ્વરૂપે આજે 100થી વધુ દીકરીઓ પોલીસ દોડની પરીક્ષા પાસ કરવામાં […]