ફેફસા ડેમેજ, હૃદય ફૂલી ગયુઃ ડૉક્ટરે કહ્યુ-હેતલ 3-4 મહિના જીવશે, પણ આજે 7 વર્ષે મળશે જીવનદાન

એક 21 વર્ષની યુવતીએ આકાશમાં ઉડવાનું સ્વપ્ન જોયું હતું. પણ આ સ્વપ્ન પૂરું થાય તે પહેલા જ તેને જાણવા મળ્યું કે તેની જીવન રેખા ખૂબ જ ઓછી છે. તેનું જીવન બેથી ત્રણ મહિનામાં સમાપ્ત થઇ જશે. પણ કુદરતે એવો ચમત્કાર કર્યો કે પરિવારના સભ્યોને સપોર્ટ અને આત્મવિશ્વાસથી આ યુવતીનું આયુષ્ય બેથી ત્રણ મહિના નહીં પણ […]

રાજકોટમાં સિટી બસના ચાલકની ગુંડાગીરી: સિટી બસના ચાલકે બાઇકસવાર વૃદ્ધને જાહેરમાં ફડાકા ઝીંકી બેફામ માર માર્યો, ગાળો ભાંડી રોફ જમાવ્યો

રાજકોટ શહેરમાં ફરી એક વખત સિટી બસના ચાલકની દાદાગીરી સામે આવી છે. શહેરના માલવિયા ચોક ખાતે આજે સવારના સમયે સિટી બસચાલક દ્વારા બાઈકચાલક વૃદ્ધને ફડાકા ઝીંકી બેફામ માર મારવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં પોલીસે વિજય કાપડી નામના બસચાલકની ધરપકડ કરી ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. જાહેરમાં લુખ્ખાગીરી કરી […]

કરોડોની સંપત્તિ દાન કરીને જૈન પરિવારના છ સભ્યોએ એક સાથે દીક્ષા ગ્રહણ કરી

છત્તીસગઢમાં દવાનો વેપાર કરનાર ડાકલીયા પરિવારે 30 કરોડની સંપત્તિ દાનમાં આપીને જૈન ધર્મના સંસ્કારો અનુસાર દીક્ષા ગ્રહણ કરી છે. જણાવી દઈએ હવે આ પરિવાર આરામની જિંદગીથી અલગ થઇને સંયમના કઠીન માર્ગ પર નીકળી ગયો છે. ગુરુવારે જૈન બગીચામાં પરિવારના મોભી મુમુક્ષુ ભૂપેન્દ્ર ડાકલીયા સહિત 5 સભ્યોએ દીક્ષા લીધા લીધી હતી. જણાવી દઈએ કે મુમુક્ષુ ભૂપેન્દ્રએ […]

હવે 28 નહીં 30 દિવસવાળા રિચાર્જ પ્લાન આવશે. TRAIએ આપ્યા કંપનીઓને આ નિર્દેશ

મોબાઈલ યુઝર્સ માટે મોટા રાહતના સમાચાર આવ્યા છે. મોબાઈલ યુઝર્સ જલ્દી જ 30 દિવસની વેલિડિટી ધરાવતું પ્રીપેડ પ્લાનથી રિચાર્જ કરાવી શકશે. ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI) એ તમામ ટેલિકોમ કંપનીઓ માટે નવી ગાઈડલાઈન જાહેર કરી છે. જેમાં સંપૂર્ણ મહિનાના ટેરિફ પ્લાન સહિત અનેક મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે. Telecom Tariff (66th Amendment) Order, 2022 […]

US બોર્ડર પર થીજીને મૃત્યુ પામેલા પટેલ પરિવારના 4 મૃતદેહ ભારત નહીં લવાય, કેનેડામાં જ થશે અગ્નિસંસ્કાર

ગત અઠવાડિયે કેનેડા બોર્ડર પરથી ગુજરાતના પટેલ પરિવારની 4 વ્યક્તિના મૃતદેહ મળ્યા હતા. મૃતદેહ મળ્યા ત્યારે તેમની ઓળખ અંગે શંકા હતી, જે મામલે આજે ભારતીય હાઈ કમિશને કન્ફર્મ કર્યું છે અને એ કલોલના ડિંગુચાના જગદીશ પટેલ અને તેમનાં પત્ની તથા 2 બાળકોના હોવાનું સામે આવ્યું છે. મૃતદેહ ભારત પરત લાવવા કે કેનેડામાં જ અંતિમસંસ્કાર કરવા […]

કિશન ભરવાડ મર્ડર કેસ: આ રીતે રચાયું કિશન ભરવાડની હત્યાનું ષડયંત્ર, બે મૌલવીઓ અને એક યુવકની અમદાવાદમાં થઈ મુલાકાત, SPએ જણાવી તમામ વિગત..

અમદાવાદના ધંધુકામાં 25 જાન્યુઆરીના રોજ કિશન ભરવાડ નામના યુવકની હત્યા કરવામાં આવી હતી. આ ઘટનાની ગંભીરતાને લઇને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ સમગ્ર મામલે નિરીક્ષણ કરી રહ્યા છે. પોલીસને પણ આ બાબતે તાત્કાલિક કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે. ત્યારે આ મામલે બે આરોપીની ધરપડક કરવામાં આવી છે. આરોપીની ધરપકડ બાદ જિલ્લા પોલીસ વડા દ્વારા એક […]

ફટકડીના ઉપાયથી સફેદ વાળ થઇ જશે એકદમ કાળા, 7 દિવસમાં જોવા મળશે ફરક, જાણો અને શેર કરો

હાલના દિવસોમાં સફેદ વાળની ​​સમસ્યા યુવાનોમાં વધુ જોવા મળી છે. તણાવ અથવા ખોટા આહાર લેવા, વિવિધ પ્રકારનાં ઉત્પાદનો લાગુ કરવાને કારણે વાળ એકદમ ઝડપથી સફેદ થવા લાગે છે. આજકાલ બજારમાં આવા ઘણા તેલ અને શેમ્પૂ ઉપલબ્ધ છે, જેનો દાવો છે કે થોડા દિવસોમાં સફેદ વાળ કાળા થઈ જશે. પરંતુ તે કાં તો ખૂબ મોંઘા અથવા […]

કુલીનું કામ કરતાં કરતાં IAS બન્યો શ્રીનાથ, રેલવેના ફ્રી વાઇફાઈથી કરી હતી અભ્યાસની તૈયારી

આજે IAS શ્રીનાથ એવા લાખો વિદ્યાર્થીઓ માટે જીવંત પ્રેરણા છે જેઓ થોડા નિષ્ફળ પ્રયાસો પછી નિરાશા અનુભવે છે, અને જેઓ પારિવારિક જવાબદારીઓ અને પોતાના સપના વચ્ચે અટવાયેલા છે. જાન્યુઆરી 2016માં મુંબઈ રેલવે સ્ટેશન પર ફ્રી વાઈ-ફાઈ સેવા શરૂ કરવામાં આવી હતી. તેથી તેણે સ્માર્ટ ફોન દ્વારા અભ્યાસ શરૂ કર્યો. ફ્રી વાઈ-ફાઈની મદદથી શ્રીનાથ રેલવે સ્ટેશન […]

પુત્રના અંતિમ સંસ્કાર બાદ 15 વર્ષથી સ્મશાનમાં રહે છે જનેતા, માતાનો દાવો – મારા પુત્રની હત્યા કરવામાં આવી હતી

બાળક સાથે માતાનો સંબંધ જન્મના 9 મહિના પહેલાં જોડાઈ જાય છે, પરંતુ એક માતા એવી છે, જેણે પુત્રના મૃત્યુનાં 15 વર્ષ પછી પણ તેને પોતાનાથી અલગ થવા દીધો નથી. જ્યાં પુત્રના અગ્નિસંસ્કાર કરવામાં આવ્યા હતા એ જ સ્મશાનને માતાએ પોતાનું ઘર બનાવી લીધું છે. પણ આવું કેમ? આ સવાલનો જવાબ જાણવા માટે અમારા સહયોગી મીડીયાની […]

સુરતમાં સ્પાની આડમાં ચાલતા કૂટણખાનાનો પર્દાફાશ, થાઈલેન્ડની યુવતીઓને ટુરિસ્ટ વિઝા પર બોલાવીને દેહ વેપાર થતો હતો

સુરત ક્રાઈમ બ્રાન્ચે શહેરના વેસુ વિસ્તારમાં સ્પાની આડમાં ચાલતા કૂટણખાનાનો પર્દાફાશ કરીને 6 વિદેશી યુવતી સહિત 10 લોકોની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, વેસુ વિસ્તારમાં સોમેશ્વર સર્કલ નજીક એક કોમ્પલેક્ષમાં આર-વન સ્પામાં મસાજના નામે દેહ વેપારનો ગોરખધંધો ચાલતો હોવાની બાતમી મળી હતી. આ બાતમીના આધારે સુરત શહેર મિસિંગ […]