કબજિયાત, અનિંદ્રાથી લઈને અનેક સમસ્યામાં રાહત આપશે તમાલપત્ર, તેના અનેક ફાયદા જાણો અને શેર કરો

તમાલપત્ર દરેક ઘરની રસોઈમાં સરળતાથી મળી રહે છે. આ રસોઈની ખૂબ જ સામાન્ય વસ્તુ ગણાય છે. તેનો ઉપયોગ ખાસ કરીને શાકમાં કે ગ્રેવી વાળા શાકમાં કરાય છે. ઘણા ઓછા લોકો જાણે છે કે સ્વાદની સાથે તે હેલ્થને માટે પણ ફાયદો કરે છે. તેના સેવનથી ફક્ત શરીરની ઈમ્યુનિટી વધે છે અને સાથે અનેક બીમારીઓ પણ દૂર […]

સુરતમાં બહેનપણીના ભાઈએ નોકરીની લાલચ આપી મહિલાની મજબૂરીનો ફાયદો ઉઠાવીને મહિલાને અલગ અલગ જગ્યાએ લઈ જઈને ઈજ્જત લૂંટી

કોરોનામાં નસિંગની નોકરી છુટી જતા અને પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ પડતાં પરિણીતાએ પોતાની બહેનપણીને પોતાની નોકરી માટે કહ્યું હતું. ત્યારે બેનપણીને પોતાના માનીતા ભાઈનો નંબર આપી તેને મળવા માટે કહેતા પરિણીતા બહેનપણીના ભાઈને મળવા જતા આ ભાઈએ પરણીતાને હોટલમાં બોલાવી હતા. અને તેની દીકરીઓને મારી નાખવાની ધમકી આપી બળાત્કાર ગુજાર્યો હતો. જોકે બળાત્કારનો વીડિયો ઉતાર્યો […]

સુરતમાં કાપડ ઉદ્યોગમાં મંદીનો માહોલ, 24 કલાક ધમધમતી મિલો હવે અઠવાડિયામાં 3 દિવસ રહે છે બંધ

સુરત શહેરને કાપડ અને ડાયમંડ સિટી તરીકે ઓળખવામાં આવે છે. આ બે ઉદ્યોગ થકી જ સુરતમાં મોટાભાગના લોકોને રોજગારી મળે છે. ત્યારે સુરતમાં હવે કાપડ ઉદ્યોગમાં મંદીનો માહોલ આવ્યો હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે જે મિલ લગ્નસરાની સિઝનમાં 24 કલાક ધમધમતી હતી તેમાં હવે એક અઠવાડિયામાં બેથી ત્રણ દિવસની રજા રાખવામાં આવી રહી […]

ગોવામાં કેજરીવાલની મોટી જાહેરાત: ચૂંટણી જીત્યા બાદ નેતા કામ ન કરે અથવા પાર્ટી બદલી નાખે તો તેના વિરુદ્ધ કરી શકશો FIR

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પક્ષપલ્ટો કરતા નેતાઓને લઈને મોટું નિવેદન આપ્યું છે. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પક્ષપલ્ટો કરતા નેતાઓને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે ચૂંટણીવાળું રાજ્ય ગોવામાં શપથ પત્ર પર સહી કરી છે, જેમાં કહેવાયું છે કે ચૂંટણી જીત્યા બાદ પાર્ટી બદલનારા […]

યોગી 5 કામ ગણીને બતાવે, તેમની પાસે હિંદુ-મુસ્લિમ સિવાય બીજો કોઈ મુદ્દો નથી: હાર્દિક પટેલ

ઉત્તર પ્રદેશની ચૂંટણીને લઇને UPમાં પ્રચાર કરી રહેલા ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ ભાજપને લઇને આક્રમક મૂડમાં જોવા મળ્યા હતા. હાર્દિક પટેલે ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં અલગ-અલગ મુદ્દાઓને લઇને મીડિયા સાથે વાતચીત કરી હતી. હાર્દિક પટેલે એક ઈન્ટરવ્યુંમાં જણાવ્યું હતું કે, સૌથી મોટી અને સારી વાત એ છે કે, આટલા વર્ષો પછી અહિયાં 403 સીટ […]

ગ્વાલીયરથી 1323 કી.મીની દંડવત યાત્રા કરીને બાપુ કરશે દ્વારકાધીશના દર્શન, બાપુ લીંબડી નજીક આવેલા ભફૈયા આશ્રમ ખાતે રોકાયા હતાં

અંદાજીત 1323 કી.મીની દંડવત યાત્રા કરીને સંત દ્વારકાધીશના દર્શન કરવા માટે નીકળયા છે. દરેક ધર્મના લોકો પોત પોતાની આસ્થા પ્રમાણે તેમના ઈષ્ટદેવને રીજવવાના પ્રયાસો કરતા હોય છે. ઘણા લોકો પોતાના અટકેલા કામ પુરા થઈ જાય તેના માટે આકરી માનતાઓ રાખતા હોય છે. રામ પ્રિયદાસ બાપુએ યાત્રાનો પ્રારંભ 1 ઓગષ્ટે કર્યો સાધુ સંતો પણ ભગવાનને રીજવવા […]

ગુજરાતના કલાકારોને લાગ્યો રાજકીય રંગ: કિંજલ દવે, કિર્તીદાન ગઢવી બાદ મમતા સોની અને ‘વિટામિન-શી’એક્ટ્રેસે કર્યાં કેસરિયા, પાટીલે પહેરાવ્યો ખેસ

ગુજરાતમાં આ વર્ષના અંતમાં વિધાનસભા ચૂંટણી યોજાવા જઈ રહી છે, જેના પગલે ભાજપ મતદારો પર પોતાની પકડ મજબૂત કરવા માટે શક્ય તમામ પગલા લઈ રહી છે. આ રણનીતિના ભાગરૂપે કાલે ગાંધીનગરના કોબા સ્થિત કમલમમાં ગુજરાતી કલાજગતના કેટલાક કલાકારોએ કેસરિયો ધારણ કર્યો છે. આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, વિધાનસભા ચૂંટણી પૂર્વે ભાજપ જાણીતા ચહેરાઓને પાર્ટીમાં સામેલ […]

રાજકોટ: ‘કિસી સે નહીં ડરને કા…ન પુલીસ સે…ન ગુંડો સે…’ફિલ્મી ડાયલોગ સાથે ડ્રગ-પેડલર સુધાનો બંદુક સાથે પ્રશાસનને પડકારતો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ

ડ્રગ્સની ચૂંગાલમાં ફસાવી યુવાનોની જિંદગી બરબાદ કરતી સુધા રાજેકોટમાં ડ્રગ્સનું દુષણ ફેલાવવામાં અને ડ્રગ્સની ચૂંગાલમાં ફસાવી યુવાનોની જીંદગી બરબાદ કરી નાખવામાં જેનું અનેક વખત એનડીપીએસના ગુનામાં નામ ખુલ્યું છે, તેવી સુધા ધામેલીયાના ત્રાસથી કંટાળી ગઈકાલે એક યુવાને આપઘાત કર્યો છે. હાલ ડ્રગ પેડલર સુધા ધામેલિયાનો પોલીસ-પ્રશાસનને પડકારતો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે. […]

ડુંગળીના રસથી પથરીના દુખાવામાં મળશે રાહત, બ્લડ સુગરને કરશે કંટ્રોલ, તેના અનેક ફાયદા જાણો અને શેર કરો

ડુંગળીના રસના ઘણા ફાયદા છે. ડુંગળીનો રસ વાળ માટે ખૂબ જ સારો માનવામાં આવે છે. આ વાળના સારા વિકાસને પ્રોત્સાહન આપે છે. ડુંગળીના રસમાં એન્ટિ-એલર્જિક, એન્ટિ-ઓક્સિડન્ટ અને એન્ટિ-કાર્સિનોજેનિક ગુણ હોય છે. ડુંગળીના રસના સેવનથી ઘણી મોટી બીમારીઓ દૂર કરી શકાય છે. આજે અમે તમને ડુંગળીના રસના ફાયદા વિશે જણાવવા જઈ રહ્યા છીએ, ચાલો તેના વિશે […]

અમદાવાદની યુવતી લોકડાઉનમાં ફોન મંતરતા પ્રેમમાં પડી અને પછી તેણે કલ્પના પણ નહોતી કરી તેવું થયું, આખરે પોલીસ પાસે પહોંચી

કોરોનાના કારણે મહેનત કર્યા વગર જ વધારે રૂપિયા કમાઈ લેવા માટે થતી ગુનાહિત પ્રવૃત્તિના કિસ્સા વધી રહ્યા છે, આવામાં પ્રેમ જાળમાં ફસાવવાના કિસ્સાનો પણ સમાવેશ થાય છે. આવી જ એક ઘટના અમદાવાદના નિકોલ વિસ્તારમાં રહેતી યુવતી સાથે બન્યું છે કે જેમાં તે સોશિયલ મીડિયાના માધ્યમથી લોકડાઉન દરમિયાન ચિલોડાના એક યુવકના પ્રેમમાં ફસાઈ હતી. આ પછી […]