દીકરીઓની બર્થડે પર ફ્રી કેક આપી મેળવ્યું પૂણ્ય, સૌરાષ્ટ્રના યુવાનની આજે છે 11 બેકરી
સુરતના વરાછા વિસ્તારમાં રહેતા એક ભાઇ આજથી 10 વર્ષ પહેલાં દાણાંચણાંની એક નાનકડી દુકાન ચલાવતા હતા, પરંતુ આજે તેમની સુરત અને સૌરાષ્ટ્રમાં 11 બેકરીની દુકાનો ચાલે છે. એમનું માનવું છે કે તેમણે શરૂ કરેલા પૂણ્યના કામને કારણે તેમનો ગ્રોથ થયો. એમની લાઇફ સ્ટોરી ખરેખર જાણવા જેવી છે. તેમનું પૂણ્યનું કાર્ય હજુ ચાલું જ છે અને […]