દરરોજ 1 ગ્લાસ નવશેકા પાણીમાં એક ચમચી મધ અને ચપટી તજનો પાઉડર મિક્ષ કરીને પી જાઓ. ઉતારશે વજન અને વધારશે ઈમ્યુનિટી

આપણા રસોડામાં એવી ઘણી વસ્તુઓ છે જેનાં નિયમિત ઉપાય માત્રથી જ તમારી મોટાભાગની સમસ્યાઓ દૂર થઇ જાય છે. પણ આ તમામ ઉપાય નિયમિત કરવામાં આવે તો જ તેનાંથી ફાયદો મળે છે. આના માટે લાંબાગાળાનું રોકાણ કરવું પડે છે. તે એન્ટિબાયોટિકની જેમ તુરંત જ કામ નથી કરતાં. પણ તે ધીરે ધીરે કરીને જડમૂળમાંથી બિમારીનો નાશ કરે […]

પરિણીત મહિલાને પોતાના ભાઈના મિત્ર સાથે પ્રેમ થયો હતો પછી જે થયું એનાથી મહિલાના જીવનમાં આવી ગયો ભૂકંપ, જાણો વિગતે..

અમદાવાદ શહેરમાં રહેતી એક પરિણીતાએ તેના જ નાના ભાઈના મિત્ર સામે બળાત્કારની ફરિયાદ નોંધાવી છે. આ મહિલાને તેના પતિ સાથે મનમેળ ન રહેતા ઉપર નીચે મકાનમાં અલગ રહેતા હતા. આ દરમિયાન મહિલા તેના નાના ભાઈના મિત્રના પ્રેમમાં પડી હતી. આરોપીએ પણ મહિલાની મજબૂરી અને પરિસ્થિતિનો ફાયદો ઉઠાવી તેના પૈસે લીલા લહેર કરી અને મહિલાના પૈસે […]

પરિવારમાં માતમ છવાયો: પાટણના વાહણા ગામે વરરાજો વરમાળા પહેરે એ પહેલા અર્થી ઊઠી, લગ્ન ગીતના બદલે મરશિયા ગવાયા

ડીસાના ધરપડા ગામે લગ્નમાં જઈ રહ્યા હતા, આસેડા પાસે બાઈક સ્લિપ થયું, એકનું પાલનપુર અને બીજાનું મહેસાણાના દવાખાનામાં મોત બુધવારે લગ્નના ફેરા લેવાય એ પહેલાં જ મંગળવારે રાત્રે મહેસાણા દવાખાનામાં મોત થયું, છ માસના પુત્રએ પિતાની છત્રછાયા ગુમાવી સરસ્વતી તાલુકાના વાહણા ગામના બે મિત્ર ડીસા તાલુકાના ધરપડા ગામે રવિવારે સાંજે બાઈક લઈને લગ્નમાં જઈ રહ્યા […]

હ્યુન્ડાઇ અને કિઆની ગાડી છે તો ચેતી જજો: અત્યાર સુધીમાં 11 કાર સળગી ચૂકી છે; ગ્રાહકોને ઘરની બહાર ગાડી ઊભી રાખવા કહ્યું

દક્ષિણ કોરિયન કાર નિર્માતા હ્યુન્ડાઈ અને કિયાને આગના જોખમને ટાંકીને તેમના વાહનોને મોટાપાયે પાછા બોલાવી લીધા છે. મળતી માહિતી અનુસાર એન્ટિલોકમાં શોર્ટ સર્કિટના કારણે આ રિકોલ શરૂ કરવામાં આવ્યું છે, જેના કારણે બ્રેક સિસ્ટમમાં આગ લાગવાનું જોખમ રહેલું છે. આ સમસ્યાનું નિરાકરણ ના આવે ત્યાં સુધી બહાર પાર્ક કરવા માટે કહેવામાં આવ્યું છે. આ સમસ્યા […]

ગુજરાતમાં રોડ સેફ્ટીના નિયમો ધોરણ 9-12 ના અભ્યાસક્રમ લેવાશે, શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ ટ્વિટ કરી માહિતી આપી

ગુજરાતની માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શૈક્ષણિક વર્ષ 2021-22થી નવા વિષયો દાખલ કરવાની સરકારે મંજૂરી આપી દીધી છે. જેમાં રોડ સેફ્ટીના નિયમો ધો.9-12ના અભ્યાસક્રમમાં ઉમેરાશે. તેમાં સીગન્લ, ક્રોસીંગ, હાઈવે વગેરે મુદ્દાઓ આવરી લેવાશે તેવું શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ ટ્વિટ કરી જાણકારી આપી છે. રોડ સેફ્ટીના નિયમો ધોરણ 9-12ના અભ્યાસક્રમ લેવાશે ઉલ્લેખનિય છે કે અગાઉ પણ […]

સીએ ફાઈનલનું પરિણામ જાહેર થયું: સુરતની રાધિકા બેરીવાલ સમગ્ર દેશમાં ટૉપર

ચાર્ટડ એકાઉન્ટન્ટ્સ માટે લેવામાં આવેલી ફાઈનલ પરીક્ષાનું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે. જેમાં ન્યૂ કોર્સમાં પ્રથમ ક્રમે સુરત સેન્ટરની રાધિકા બેરીવાલા નામની વિદ્યાર્થિની આવી છે. જ્યારે બીજા નંબર પર ખતૌલીના નીતિન જૈન રહ્યાં છે. જ્યારે ત્રીજા ક્રમે ચેન્નઈની નિવેદિતા આવી છે. ચાર્ટડ એકાઉન્ટન્ટ ઑફ ઈન્ડિયા દ્વારા જાહેર કરવામાં આવેલા પરિણામ મુજબ, રાધિકા બેરીવાલાએ કુલ […]

હિજાબ વિવાદ: કર્ણાટકની મુસ્લિમ છોકરીના સમર્થનમાં આવ્યું RSS, જાણો શું કહ્યું

કર્ણાટકમાં શરૂ થયેલા હિજાબ વિવાદ પર સતત રાજનીતિ વધી રહી છે. આ દરમિયાન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ની મુસ્લિમ વિંગે કર્ણાટકની વિદ્યાર્થી બીબી મુસ્કાન ખાનને સમર્થન આપ્યું છે. સંઘે કહ્યું કે હિજાબ અથવા ‘બુરખો’ પણ ભારતીય સંસ્કૃતિનો એક ભાગ છે. કટોકટીની ઘડીમાં અમે તેમની સાથે: મુસ્લિમ રાષ્ટ્રીય મંચ આરએસએસની મુસ્લિમ પાંખ મુસ્લિમ રાષ્ટ્રીય મંચે બીબી મુસ્કાનની […]

પેટની તાલીફોને દૂર કરવામાં જામફળ છે અસરકારક, કબજિયાતમાં રામબાણ ઈલાજનું કરે છે કામ, જાણો કઈ રીતે સેવન કરવાથી મળશે ફાયદો

આવો જાણીએ કે જામફળ આપણા સ્વાસ્થ્ય માટે કેવી રીતે ફાયદામંદ છે. સાથે જ જાણીએ તેનું સેવન કઈ રીતે કરી શકાય છે. પોષક તત્વોથી ભરપૂર ફળ આપણા સ્વાસ્થ્ય માટે અત્યંત ફાયદાકારક હોય છે. આમાંનું જ એક પૌષ્ટિક ફળ જામફળ છે. જમ્ફલ્માં પોટેશિયમ, કાર્બોહાઈડ્રેટ, વિટામિન સી, વિટામિન B6, કેલ્શિયમ, આયરન જેવા ઘણા પોષક તત્વો હોય છે. આ […]

એક પણ રૂપિયાના વધારાના ખર્ચ વિના વધારી લો બાઈકની માઈલેજ, જાણો કમાલની ટ્રિક્સ

પેટ્રોલની કિંમતો સતત વધી રહી છે અને સામાન્ય લોકોના બજેટ પર પણ અસર કરી શકે છે. ભારતમાં જ્યાં ઈલેક્ટ્રિક વાહનોને લોકો પસંદ કરી રહ્યા છે ત્યાં ચાર્જિંગની વ્યવસ્થાને લઈને સમસ્યા આવી રહી છે. એવામાં લોકો પેટ્રોલ બાઈકને પસંદ કરી રહ્યા છે. જો તમારું ટુવ્હીલર સારી માઈલેજ આપી રહ્યું નથી તો તમે કેટલાક સરળ ઉપાયો ફોલો […]

હૈદરાબાદની પ્રેરણાદાયક ઘટના: રિક્ષાવાળાની ઈમાનદારીને સલામ! 10 તોલા સોનું ભરેલી બેગ મૂળ માલિકને પરત કરી

હૈદરાબાદમાં એક રિક્ષાવાળાએ બતાવેલી માનવતા જોઈને તમને સો સલામ કરવાનું મન થશે. તેણે 10 તોલા સોનું ભરેલી બેગ માલિકને પરત કરી હતી અને કહ્યું હતું કે માણસે હકનું જ ખાવું જોઈએ. હૈદરાબાદમાં એક એવી માનવતાની મિસાલ સમી ઘટના બની હતી. જે સાંભળીને તમને વિશ્વાસ થઈ જાય કે હજુ દુનિયામાં માણસાઈ જીવે છે. સૈયદ ઝાકિર એક […]