તેલંગાણાના મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવએ કહ્યું: હું વાઘનો દીકરો છું, નરેન્દ્ર મોદીને સત્તામાંથી બહાર કરી દઈશ

તેલંગાણાના મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવ (KCR)એ જનગાંવમાં કહ્યું કે, હું વાઘનો પુત્ર છું અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સત્તા પરથી હટાવી દઈશ. ટીઆરએસના વડા અને તેલંગાણાના મુખ્ય પ્રધાન જનગાંવમાં કલેક્ટર કચેરીના નવા બિલ્ડિંગનું ઉદ્ઘાટન કર્યા પછી એક જાહેર સભાને સંબોધિત કરી રહ્યા હતા. આ દરમિયાન તેણે આ નિવેદન આપ્યું. કેસીઆરે આરોપ લગાવ્યો કે પીએમ મોદીની આગેવાની […]

કેનેડામાં ત્રણ કોલેજને બંધ કરી દેતાં વડોદરાના 10 સહિત ગુજરાતના 100થી વધારે વિદ્યાર્થીઓ ફસાયા: વડોદરાના વિદ્યાર્થીએ કહ્યું, ‘પ્રવેશ લેતાં પહેલાં કોલેજનો ઇતિહાસ તપાસજો’

કેનેડા કયુબેક પ્રાંતમાં આવેલા મોન્ટ્રિયલની ત્રણ કોલેજને બંધ કરી દેવામાં આવતાં વડોદરાના 10 સહિત ગુજરાતના 100થી વધારે વિદ્યાર્થીઓ ફસાઇ ગયા છે. આ 3 કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે એડમિશન લેતાં પહેલાં કોઇપણ કોલેજનો ઇતિહાસ તપાસવો હવે જરૂરી બની ગયો છે. ત્યાં ગયા પછી કોલેજને લઇ ઊભી થતી સમસ્યા ગંભીર બની જાય છે. ભારતીય એજન્ટો […]

દેશનું સૌથી મોટું કોર્પોરેટ કૌભાંડ આવ્યું સામે: સુરત-દહેજમાં કાર્યરત ABG શીપયાર્ડનું 22,842 કરોડનું મહાકૌભાંડ, CBIએ કંપની, તેના ડિરેક્ટર્સ સામે ફરિયાદ નોંધાવી

એબીજી ગ્રુપની કંપની એબીજી શિપયાર્ડ સામે સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટિગેશન(CBI)એ ગુનો દાખલ કર્યો છે. સીબીઆઈએ એબીજી શિપયાર્ડ સામે 22,842 કરોડના નાણાકિય ગેરરીતિ આચરી હોવાનો ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.બેન્કો સાથે સૌથી મોટું કૌભાંડ આચરાયું હોવાની સીબીઆઈ દ્વારા ફરિયાદ નોંધવામાં આવી હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આ કેસમાં નોંધવામાં આવ્યું છે કે કંપની […]

કેટલા સમય સુધી રોકી શકાય પેશાબ? લાંબો સમય પેશાબ રોકવો બની શકે જીવલેણ, જાણો અને શેર કરો

શું તમે જાણો છો કે તમે કેટલા કલાક સુધી પેશાબ રોકી શકો છો? ઉંમરના હિસાબથી પેશાબને રોકવાની ક્ષમતા પણ વ્યક્તિના અંદર હોય છે. એવામાં વધુ સમય સુધી પેશાબ રોકવી પણ ખતરનાક હોઈ શકે છે. શું તમે જાણો છો કે કેટલા સમય સુધી પેશાબ રોકી શકાય છે? ઉંમરના હિસાબથી પેશાબને રોકવાની ક્ષમતા હોય છે. ઘણા લોકો […]

સુરતમાં દગો મળતાં પ્રેમીકાએ કર્યો આપઘાત: લગ્ન કરવાની લાલચ આપી વિશાલે મારી સાથે સબંધ બાંધ્યો, મારો ફાયદો ઉઠાવતા હું આજે જીવન છોડીને જાવ છું

સુરતમાં પરિવારના સંબંધી સાથે રત્નકલાકર કલાકાર તરીકે કામ કરી પરિવારને આર્થિક મદદ કરતી યુવતી ગઈકાલે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી હતી. જોકે આ યુવતી આપઘાત કરતા પહેલા સુસાઈટ નોટ લખી હતી. જેમાં વિશાલ નામના યુવકે પરિણીત હોવા છતાં તેની સાથે છેલ્લા ચાર વર્ષથી પ્રેમસંબંધ રાખ્યો હતો. અને આખરે તેની સાથે પ્રેમ […]

પેટલાદમાં પહેલેથી પરીણીત યુવક ફરી લગ્ન કરવા જતાં લગ્ન સમયે થઇ પહેલી પત્નીની એન્ટ્રી, યુવક મંડપ છોડીને ભાગ્યો..

લગ્ન બાદ પરિણીતાને જાણવા મળતું હોય છે કે તેના પતિને અન્ય સ્ત્રીની સાથે અનૈતિક સંબંધ છે અથવા તો તેનો પતિ અગાઉથી પરિણીત છે અને તેને પોતાની ઓળખ છૂપાવીને બીજી વખત લગ્ન કર્યા છે. ત્યારે આવો જ એક કિસ્સો આણંદમાં સામે આવ્યો છે. આણંદના પેટલાદમાં એક યુવક લગ્ન કરવા માટે ગયો હતો. પણ તે સમયે જ […]

સુરત: પત્નીની હત્યા કરી પતિએ મૃતદેહ પાસે બનાવ્યો વિડીયો, છ મહિના પહેલા જ બન્ને બંધાયા હતા લગ્નના તાંતણે

સુરત જિલ્લાના ઓલપાડ તાલુકા કીમ ગામે હત્યાની ચકચારી ઘટનાનો ભેદ ઉકેલાયો છે, પતિએ જ પત્ની પર ચારિત્રની શંકા રાખી હત્યા કરી દીધી હોવાનું સામે આવ્યું છે, હત્યારા પતિએ ઘટનાને અંજામ આપી કીમ રેલવે સ્ટેશન નજીક ટ્રેક પર આપઘાત કરી લીધો હતો. જોકે હત્યારા પતિએ આપઘાત કરી લેતા પત્નીની હત્યા પાછળનું કારણ જાણવા મળશે કે નહીં […]

સુરેન્દ્રનગરની મહિલાની સંઘર્ષની કહાની: જેને ભણાવ્યા, મોટા કર્યા, પરણાવ્યા તે જ ભાઈઓએ વૃદ્ધાશ્રમ જવાનો માર્ગ બન્યા

નાનપણમાં માતા પિતા ગુજરી ગયા.. નાના ભાઈઓને મોટા કરવામાં એક બહેનની આખી જિંદગી ઘસાઈ ગઈ.પણ એજ ભાઈઓએ બહેન ને તરછોડી અને વૃદ્ધાશ્રમની વાટ પકડવી પડી..પરંતુ અહીં પણ આ મહિલાનો દુઃખ એ પીછો ન મુક્યો..અને પગમાં ગ્રેગ્રીન થતા રિબાવાની નોબત આવી..જો કે જેનું કોઈ ન હોય તેનો ભગવાન હોય..તેમ એક સેવાભાવી મહિલા આ વૃધ્ધા માટે દેવદૂત […]

માતૃત્વને લજાવતી ઘટના સામે આવી: નીચેના માળે સાડી પડી ગઈ તો માતાએ પુત્રને સાડી સાથે બાંધીને 10મા માળેથી લટકાવ્યો

‘મા તે મા બીજા બધા વગડાના વા’, ‘સાકર વિના મોળો કંસાર, મા વિના સુનો સંસાર’ જેવી અનેક કહેવતો માતાના વ્હાલ, પ્રેમનો અહેસાસ કરાવે છે. એક માતા પોતાના સંતાનોને અનેક ગણો પ્રેમ કરે છે પરંતુ ક્યારેક માતૃત્વને લજાવતી ઘટનાઓ સામે આવે છે જ્યારે કોઇક માતા તોછડાઈપૂર્ણ હરકત કરે છે. હાલમાં જ એક ઘટના સામે આવી છે […]

લાખો રૂપિયા ખર્ચીને ઓસ્ટ્રેલિયા જતા યુવાનો માટે ચેતવણીરૂપ સંદેશ: ડોલર કમાવવા ઓસ્ટ્રેલિયા ગયેલા ગુજરાતીઓની વ્યથા, વિડીયો થયો વાયરલ

ઓસ્ટ્રેલિયામાં બદામ વીણતા માણસા પંથકના યુવાનોનો વિડિયો સોશિયલ મિડિયામાં વાયરલ થયો છે. આ વિડિયોમાં ડોલર કમાવવાની લાલચમાં લાખો રૂપિયા ખર્ચીને ઓસ્ટ્રેલિયા જતા લોકોને એક પ્રકારની ચેતવણી સાથે સંદેશ આપવામાં આવ્યો છે. વિડિયોમાં ઝાડુ લઇને બદામ વીણતો એક શખસ અને તેની સાથેનો અન્ય એક શખસ પોતાની આપવીતી સંભળાવતા જણાવે છે કે, ઘરે સંડાસ સાફ કરજો, પરંતુ […]