માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો: માતાપિતાએ ઠપકો આપતા સગીરા ઘર છોડીને જતી રહી, જાણો પછી શું થયું
હાલમાં ચોકલેટ ડે (chocolate Day), હગ ડે (Hug Day), પ્રપોઝ ડે (Propose Day) જેવા નીત નવા ડેની ઉજવણી યુવાઓ કરી રહ્યા છે. જેની સીધી અસર નાની વયના બાળકો પર પણ પડી રહી છે. આવી જ એક ચોંકાવનારી અને માતા પિતા માટે ચેતવણી (Ahmedabad Shocking News) રૂપ ઘટના સામે આવી છે. ચોકલેટ ડેના દિવસે ચોકલેટ માટે […]