ગ્રીષ્મા હત્યા બાદ મહેશ સવાણીએ કહ્યું:- સીધા – સાદા, વ્યસન વગરના, જરુર પુરતું બોલનારા, સમજી વિચારીને ખર્ચ કરનારા છોકરાઓને આજના સમયમાં બધી નહીં તો પણ‌ ઘણી છોકરીઓ બાયલા સમજે છે

સુરતમાં ગ્રીષ્મા વેકરિયા પર બનેલી ઘટના બાદ બિઝનેસમેન અને નેતા મહેશ સવાણીએ પોતાના સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી હતી અને લખ્યું હતું કે, શહેરોમાં સ્પા, સ્મોકિંગ ઝોનમાં કેવા ગોરખધંધા ચાલે છે તે બધાને ખબર છે.. હવે કપલ બોક્ષ આવ્યા….જો તેઓ પતિ-પત્ની છે તો શું ઘરે બેડરૂમ નથી? અને જો તેઓ પતિ-પત્ની નથી જ […]

અળસી છે અમૃત સમાન: અળસી ખાવાથી વજન કંટ્રોલમાં રહેશે, અળસીના અન્ય ફાયદાઓ જાણો અને શેર કરો

અળસીમાં હજારો ગુણ છે, પરંતુ આને યોગ્ય રીતે ખાવામાં ના આવે તો આ ઝેર પણ બની શકે છે. બાળકોને લઈને મોટા દરેકને અળસી ખાવાની સલાહ આપવામાં આવે છે. કોઈ પણ વસ્તુમાં અતિ સારું હોતું નથી. ડૉ. રાહુલ મારવાહ, MD આયુર્વેદ, ફાઉન્ડર વેદા હેલ્થબ્લિસ આયુર્વેદા, મુંબઈ જણાવી રહ્યા અળસી ખાવાનાં ફાયદા અને નુકસાન… અળસી ખાવાનાં ફાયદા […]

ભાવનગરમાં સગીર દીકરી ગર્ભવતી થતા પિતાએ જ કરી નાંખી હત્યા, આ રીતે ફૂટ્યો આખો ભાંડો

પાલીતાણાનાં વડાળ ગામેથી સગીરાની હત્યા કરેલો મૃતદેહ મળી આવ્યો હતો. જેમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. સગીરાને ગર્ભ રહી જતા પિતાએ જ તેને સીમમાં લઇ જઇને ગળેફાંસો આપીને હત્યા કરી છે. પોલીસે સગીરાની લાશને પીએમ માટે ખસેડી છે. જ્યારે હત્યારા પિતાની અટકાયત કરી ભરતનગર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ સમાચાર બાદ આખા પંથકમાં ચકચાર […]

આ છે આજના લોખંડી પુરુષ: લોખંડની ગોળી સાથે જીવી રહ્યા છે આ જવાન, કારગિલ યુદ્ધમાં પાકિસ્તાનના સાત જવાનોને કર્યા હતા ઠાર

આજે પણ એવા ઘણા દેશના (Country) જવાનો છે જેમને પોતાનું બધું જ દેશને સમર્પિત કરી દીધું છે. દેશ પ્રત્યેની જવાદારી (Responsibility) અને વફાદારી (Loyalty) ખૂબ બખૂબી નિભાવી છે. એવા વડોદરા શહેરના (Vadodara city) પૂર્વ જવાન જેમને લોખંડી પુરુષ (Iron man) કહી શકાય. કારણે કે તેઓ આજદિન સુધી પોતાના શરીરમાં યુદ્ધમાં લડત દરમિયાન વાગેલી લોખંડી ગોળી […]

દારૂડીયાએ અડધી રાતે પોલીસને ફોન કરી બોલાવી, ગાડી આવી તો બોલ્યો- ચેક કરવા માગતો હતો પોલીસ કામ કરે છે કે નહીં! વિડિયો થયો વાયરલ

ફોન કરીને પોલીસ આવશે કે નહીં, એ જોવા માટે નશામાં ધૂત એક ભાઈએ રાતના સમયે ઈમરજન્સી નંબર 112 ડાયલ કરી નાખ્યો. થોડી વારમાં પોલીસ વૈન સાથે ત્યાં પહોંચી ગઈ. ફોન કરીને પોલીસ આવશે કે નહીં, એ જોવા માટે નશામાં ધૂત એક ભાઈએ રાતના સમયે ઈમરજન્સી નંબર 112 ડાયલ કરી નાખ્યો. થોડી વારમાં પોલીસ વૈન સાથે […]

ધોરાજીમાં સુરતવાળી થતા રહી ગઈ: પ્રેમીનો ત્યક્તા પર છરીથી હુમલો, નાક અને વાળ કાપી નાખ્યા, પ્રતિકાર કરતાં બંને હાથ પર છરીના ઘા ઝીંકતાં લોહીલુહાણ

સુરતમાં એકતરફી પ્રેમીએ યુવતીની હત્યા કર્યાની ઘટના હજુ તાજી છે ત્યારે ધોરાજીમાં પણ પ્રેમીએ મહિલા પણ છરી વડે હુમલો કરી જાનથી મારી નાખવાની કોશિશ કરી હોવાની ઘટના સામે આવી છે. એમાં મહિલા પર પ્રેમી દ્વારા હુમલો કરી વાળ અને નાક કાપી છરી વડે હત્યાની કોશિશ કરવામાં આવી છે. પ્રેમી પેટના ભાગે છરીનો ઘા ઝીંકે એ […]

સુરતમાં ગૃહમંત્રી વિરુદ્ધ ઠેર ઠેર પોસ્ટર લાગ્યા: ગ્રીષ્મા હત્યા કેસથી લોકોમાં ભારે રોષ, ‘ભાઉના રાજમાં પોતાનું હોમ ટાઉન સંભાળી ન શકતા ગૃહમંત્રી રાજીનામું આપે’

સુરતમાં ગ્રીષ્મા વેકરિયાની થયેલી નિર્મમ હત્યા સહિતના વધતા હત્યાના બનાવોને લઈને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ગ્રીષ્માની હત્યા બાદ ગૃહમંત્રી હર્ષ સંઘવી વિરુદ્ધ વરાછા, યોગીચોક, સરથાણા સહિતના વિસ્તારોમાં પોસ્ટર લાગ્યાં છે, જેમાં લખાયું છે કે ભાઉના રાજમાં સુરતમાં હત્યાનો સિલસિલો યથાવત્, ગૃહરાજ્યમંત્રી રાજીનામું આપે. રાત્રિના સમયે લાગ્યાં પોસ્ટર સુરતના કામરેજ, પુણા, યોગીચોક, સરથાણા, મિની […]

પંજાબમાં ખેડૂત નેતાનું નિવેદન: બીજેપી સાથે સમાધાન કરવું એટલે ગાડી નીચે આવવા જેવું, મોદી સરકારે 7 વર્ષમાં દેશને બરબાદ કરી દીધો

પંજાબમાં આગામી સપ્તાહે વિધાનસભાની ચૂંટણી માટે મતદાન થવાનું છે અને આ વખતે ખેડૂતો સંગઠનો પણ મેદાનમાં ઉતરતા સ્પર્ધા રસપ્રદ બની છે. ચૂંટણી પહેલા, ખેડૂત નેતાઓએ ચંદીગઢમાં એક કાર્યક્રમમાં ચૂંટણી અંગે નિવેદનો આપ્યા છે. આ દરમિયાન ભારતીય કિસાન યુનિયન હરિયાણાના નેતા ગુરનામ સિંહ ચઢૂનીએ કહ્યું કે અમે રાજનીતિ કરવા નથી, પરંતુ રાજનીતિ બદલવા આવ્યા છીએ. તેમણે […]

ગાયક અને પ્રખ્યાત સંગીતકાર બપ્પી લહેરીનું 69 વર્ષની ઉંમરે નિધન, મુંબઈની હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ

બોલિવુડના પ્રખ્યાત ગાયક અને સંગીતકાર બપ્પી લાહિરીનું નિધન થયું છે. તેઓ 69 વર્ષના હતા. ડોક્ટરે જણાવ્યું કે તેમણે મુંબઈની હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. બપ્પી દાએ 80 અને 90ના દાયકામાં ઘણી ફિલ્મોમાં બ્લોકબસ્ટર ગીતો આપ્યા અને એક અલગ ઓળખ બનાવી. Shri Bappi Lahiri Ji’s music was all encompassing, beautifully expressing diverse emotions. People across generations could […]

ખૂબ જ ગુણકારી છે કોથમીર, દરરોજ સેવન કરવાથી આ બિમારીઓ થશે દૂર, જાણો અને શેર કરો

શાકભાજીમાં કોથમીર નાખવી એક એવી પ્રથા છે, જેના વગર શાકભાજીને અધુરૂ માનવામાં આવે છે. કોથમીર શાકભાજીનો સ્વાદ તો વધારે છે, પરંતુ તેનો લુક પણ ખાસ બનાવે છે. ખૂબ જ ઓછા માણસો જાણતા હશે કે કોથમીરની અંદર વિટામિન એ, બી, સી, કે, કેલ્શિયમ, ફાસ્ફોરસ, પોટેશિયમ, સોડિયમ અને મેગ્નેશિયમ જેવા પોષક તત્વો હોય છે. આ પોષક તત્વો […]